gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં પોલીસે વર્ષ ૨૦૨૫માં ૧૧૦૭ને પાસા-૨૫૮ને તડીપાર કર્યા | Ahmedabad police punished 1107 accus…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં પોલીસે વર્ષ ૨૦૨૫માં ૧૧૦૭ને પાસા-૨૫૮ને તડીપાર કર્યા | Ahmedabad police punished 1107 accus…
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે વર્ષ ૨૦૨૫ દરમિયાન પોલીસ કમિશનર દ્વારા ૧૧૦૭ જેટલા અસામાજીક તત્વોને પાસા તેમજ  ૨૫૮ જેટલા રીઢા ગુનેગારોને તડીપાર કર્યા હતા. આ ઉપરાંત, દારૂ અને જુગારના ૬૫૦થી વધુ ગુના નોંધીને સાડા છ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.

   અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા અસામાજીક તત્વો વિરૂદ્ધ પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવે છે. આ માટે પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પીસીબી દ્વારા વર્ષ ૨૦૨૫માં પાસાની દરખાસ્ત કરીને ૧૧૦૭ આરોપીઓને પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા. તેમજ માથાભારે હોય સતત ગુનાખોરી આચરતા ૨૫૮ જેટલા આરોપીઓને અમદાવાદમાંથી તડીપાર કર્યા હતા.આ ઉપરાંત,ગત વર્ષે પીસીબીએ પ્રોહીબીશનના ૪૦૦ જેટલા  ગુના નોંધીને ૪૦૭ આરોપીઓને ઝડપીને ૫.૭૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યા હતા. તેમજ જુગારના ૭૦ કેસ નોંધીને ૨૪૫ જુગારીઓની ધરપકડ કરીને રોકડ સહિત આશરે એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી. અમદાવાદ પોલીસે આશરે ચાર હજાર આરોપીઓની પ્રોફાઇલ તૈયાર કરીને ઓનલાઇન કરી હતી. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૫ આરોપીઓના ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ
GUJARAT

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ

May 19, 2026
૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન
GUJARAT

૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

May 19, 2026
અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…
GUJARAT

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…

May 19, 2026
Next Post
અમદાવાદના બોપલમાં જમવા જેવી નજીવી બાબતે પિતરાઇ ભાઈએ કરી ભાઈની હત્યા, છરીના ઘા ઝીંકી પતાવી દીધો ખેલ |…

અમદાવાદના બોપલમાં જમવા જેવી નજીવી બાબતે પિતરાઇ ભાઈએ કરી ભાઈની હત્યા, છરીના ઘા ઝીંકી પતાવી દીધો ખેલ |...

જામનગરમાં ત્રણ મહિલા સહિત 5 બાંગ્લાદેશી ઝડપાયા, પાસપોર્ટ ધારા ભંગ સહિતની કલમ હેઠળ કાર્યવાહી | 5 Bang…

જામનગરમાં ત્રણ મહિલા સહિત 5 બાંગ્લાદેશી ઝડપાયા, પાસપોર્ટ ધારા ભંગ સહિતની કલમ હેઠળ કાર્યવાહી | 5 Bang...

અમદાવાદના IT વેપારી સાથે રાજસ્થાનમાં જમીન કૌભાંડ: 6.90 લાખ પડાવ્યા, 9 સામે ફરિયાદ | Ahmedabad IT Bus…

અમદાવાદના IT વેપારી સાથે રાજસ્થાનમાં જમીન કૌભાંડ: 6.90 લાખ પડાવ્યા, 9 સામે ફરિયાદ | Ahmedabad IT Bus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુરના સેતાલુસ ગામમાં દુકાનદાર યુવાન પર કુહાડી વડે હુમલો | Young shopkeeper attacked with axe in S…

લાલપુરના સેતાલુસ ગામમાં દુકાનદાર યુવાન પર કુહાડી વડે હુમલો | Young shopkeeper attacked with axe in S…

6 months ago
ડાકોર નગરપાલિકાનું 43 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર | Dakor Municipality’s budget with a …

ડાકોર નગરપાલિકાનું 43 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર | Dakor Municipality’s budget with a …

1 year ago
તમાકુ પર 40 ટકા જીએસટી નાબુદ કરવાની માગ સાથે ગુજરાતમાં આજથી તમાકુની ખરીદી બંધ | Tobacco purchase ban…

તમાકુ પર 40 ટકા જીએસટી નાબુદ કરવાની માગ સાથે ગુજરાતમાં આજથી તમાકુની ખરીદી બંધ | Tobacco purchase ban…

4 months ago
તાંદલજામાં શાકભાજીનો  પથારો કરવાના મુદ્દે મારામારી

તાંદલજામાં શાકભાજીનો પથારો કરવાના મુદ્દે મારામારી

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News