gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં પોલીસ માત્ર છ કેસ નોંધીને આઠ જ લોકોને પકડી શકી | maximum ticket selling illigally in Mote…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં પોલીસ માત્ર છ કેસ નોંધીને આઠ જ લોકોને પકડી શકી | maximum ticket selling illigally in Mote…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

ટી-૨૦ વિશ્વ કપની મેગા ફાઇનલ મેચમાં ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ થવાની સાથે જ ગણતરીની મિનિટોમાં મોટાભાગની ટિકિટ બુક થઇ જતા અનેક લોકો ટિકિટ લઇ શક્યા નહોતા. જ્યારે ઓફલાઇન ટિકિટ પણ મળી નહોતી. ૅજ્યારે કાળાબજારી કરનારાઓએ અલગ અલગ આઇડી અને મોબાઇલથી લોગઇન કરીને મોટા પ્રમાણમાં ટિકિટો મુળ ભાવે ખરીદીને છેલ્લી ઘડીએ ચારથી પાંચ ગણી કિંમતે ટિકિટનું વેચાણ કર્યું હતું.  અન્ય રાજ્યોમાંથી અનેક લોકો બ્લેકમાં ટિકિટનું વેચાણ કરવા માટે આવ્યા હતા. પરંતુ, નવાઇની વાત એ છે કે પોલીસ છેલ્લાં ત્રણ દિવસમાં માત્ર આઠ લોકોને જ કાળા બજારી કરતા  લોકોને પકડી શકી હતી.  જ્યારે હકીકત એ છે કે સ્ટેડિયમની બહાર ખુબ મોટાપ્રમાણમાં કાળાબજારી કરનારાઓ સક્રિય હતા.

અમદાવાદમાં પોલીસ માત્ર છ કેસ નોંધીને આઠ જ લોકોને પકડી શકી 2 - imageઅમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે ટી-૨૦ વિશ્વકપની ફાઇનલ મેચનું વેચાણ ઓનલાઇન શરૂ કરવામાં આવ્યું હતુ અને માત્ર ત્રણ મિનિટમાં જ તમામ ટિકિટો વેચાઇ ગઇ હતી. જેના કારણે અનેક લોકોને નિરાશ થવુ પડયું હતું. પરંતુ, ફાઇનલ મેચ જોવા આવતા લોકોએ ટિકિટ ન હોવા છતાંય, છેલ્લાં બે દિવસથી  સ્ટેડિયમની આસપાસમાં રીતસરની  ફિલ્ડીંગ ભરીને ટિકિટની કાળા બજારી કરતા તત્વોની મદદથી ટિકિટને બમણી કે ત્રણ ગણી નહિ પણ ચાર થી પાંચ ગણી કિંમતે ખરીદી કરી હતી. પોલીસનો દાવો હતો કે કાળાબજારીને રોકવા માટે એક્શન પ્લાન ઘડયો હતો અને ક્રાઇમબ્રાંચથી માંડીને સ્થાનિક પોલીસને જવાબદારી સોંપી હતી. પરંતુ, પોલીસ માત્ર બે દિવસમાં માત્ર છ કેસ નોંધીને માત્ર આઠ લોકોને જ ઝડપી શક્યા હતા. જ્યારે મેચના દિવસે પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે સ્ટેડિયમની બહાર સૌથી વધારે ટિકિટની કાળાબજારી કરવામાં આવી હતી. જેમાં ક્રિકેટ રસિયાઓએ મજબુરીમાં બ્લેકમાં ટિકિટ ખરીદીને મેચ જોવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત, લાઇવ મેચમાં સટ્ટો રમતા કેટલાંક બુકીઓ પણ પ્રેક્ષક તરીકે આવ્યા હતા અને બોલ ટુ બોલ અપડેટ લઇને સટ્ટો રમતા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન
GUJARAT

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

March 9, 2026
હજારો યાત્રાળુ માટે આસ્થા કેન્દ્ર ચાણોદ ખાતે નર્મદા નદીમાં મહાકાય મગરના પડાવથી ભક્તોમાં ગભરાટ | Devo…
GUJARAT

હજારો યાત્રાળુ માટે આસ્થા કેન્દ્ર ચાણોદ ખાતે નર્મદા નદીમાં મહાકાય મગરના પડાવથી ભક્તોમાં ગભરાટ | Devo…

March 9, 2026
સુરતના ડીંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, મોબાઈલ ચેક કરતા સામે આવ્યું કારણ | sur…
GUJARAT

સુરતના ડીંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, મોબાઈલ ચેક કરતા સામે આવ્યું કારણ | sur…

March 9, 2026
Next Post
રેલ્વેનું ટેન્ડર અપાવવાનું કહીને ગઠિયાઆએે વેપારીને આબાદ છેતર્યો | ahmedabad police file complaint ag…

રેલ્વેનું ટેન્ડર અપાવવાનું કહીને ગઠિયાઆએે વેપારીને આબાદ છેતર્યો | ahmedabad police file complaint ag...

કમિશનની લાલચ આપીને મ્યૂલ એકાઉન્ટ- સીમ કાર્ડ મેળવવાનું કૌભાંડ | ahmedabad crime branch burst myul acc…

કમિશનની લાલચ આપીને મ્યૂલ એકાઉન્ટ- સીમ કાર્ડ મેળવવાનું કૌભાંડ | ahmedabad crime branch burst myul acc...

પોર ગામમાં લગ્નપ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી રૃા. ૬.૮૫ લાખની ચોરી | 6 85 lakh stolen from a l…

પોર ગામમાં લગ્નપ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી રૃા. ૬.૮૫ લાખની ચોરી | 6 85 lakh stolen from a l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સાબરમતીના પટમાં રેતી ખનન માટે ગેરકાયદે પુલો-પાળાઓનું નેટવર્ક, તંત્રએ રેતી માફિયાઓના રસ્તા ક…

અમદાવાદ: સાબરમતીના પટમાં રેતી ખનન માટે ગેરકાયદે પુલો-પાળાઓનું નેટવર્ક, તંત્રએ રેતી માફિયાઓના રસ્તા ક…

2 months ago
ધ્રોલના જાલીયા માનસર ગામ પાસે બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઇક સવાર ખેડૂત યુવાનનું કરુણ મૃત્યુ | young …

ધ્રોલના જાલીયા માનસર ગામ પાસે બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઇક સવાર ખેડૂત યુવાનનું કરુણ મૃત્યુ | young …

6 months ago
નેશનલ હેરાલ્ડ કેસમાં ભાજપનું જુઠ્ઠાણું ખુલ્લું પાડીશું : કોંગ્રેસ પ્રમુખ | We will expose BJP’s lies…

નેશનલ હેરાલ્ડ કેસમાં ભાજપનું જુઠ્ઠાણું ખુલ્લું પાડીશું : કોંગ્રેસ પ્રમુખ | We will expose BJP’s lies…

11 months ago
અમૂલ ડેરીની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજની અવગણના, ભાજપ સામે પૂર્વ ધારાસભ્યના આક્ષેપ | amul dairy electio…

અમૂલ ડેરીની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજની અવગણના, ભાજપ સામે પૂર્વ ધારાસભ્યના આક્ષેપ | amul dairy electio…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News