gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં પ્રતિબંધ છતાં ભારે વાહનો પરમિટ વગર કેમ દોડે છે? ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ | gujarat high cou…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં પ્રતિબંધ છતાં ભારે વાહનો પરમિટ વગર કેમ દોડે છે? ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ | gujarat high cou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court: અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, જાહેર માર્ગો અને ફૂટપાથ પર ગેરકાયદે દબાણો અને ટ્રાફિક-ગેરકાયદે પાર્કિંગ સહિતના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની બુધવારે (30મી જુલાઈ) ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં કોર્ટે રોંગ સાઈડમાં વાહન હંકારતા લોકો સામેની પોલીસ તંત્ર અને સત્તાવાળાઓની કામગીરી પરત્વે અસંતોષ વ્યકત કરી તેને હજુ વધુ કડક અને અસરકારક બનાવવા સરકારને નિર્દેશ આપ્યો હતો.

પોલીસની જવાબદારી નક્કી નહીં ત્યાં સુધી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ નથી

હાઈકોર્ટના જસ્ટિસ એ.એસ.સુપહિયા અને જસ્ટિસ આર.ટી.વાચ્છાણીની ખંડપીઠે શહેરમાં લકઝરી બસો, મોટી ટ્રકો સહિતના ભારે વાહોના ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગો પર આડેધડ અને ગેરકાયદે પાર્કિંગના મુદ્દે સરકાર અને સત્તાવાળાઓનો ઉધડો લીધો હતો. કોર્ટે સીધો સવાલ કર્યો હતો કે, ‘શહેરમાં ભારે વાહનો મંજૂરી વિના પ્રતિબંધિત છે તો કેવી રીતે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને પીક અવર્સમાં ભારે વાહનોના લીધે ટ્રાફિક ચક્કાજામ થઈ રહ્યો છે.’

હાઇકોર્ટે કેસની સુનાવણી કરમિયાન ટકોર કરી હતી કે, આ વિષયોમાં અદાલત કેટલી હદે અને કયાં સુધી હસ્તક્ષેપ કરશે? ટૂંકમાં હાઈકોર્ટે સરકાર અને સત્તાવાળાઓની તેમની વિવેકબુદ્ધિ અને સૂઝબૂઝથી નિષ્ઠાપૂર્વક અને અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા આડકતરો ઈશારો કર્યો હતો. હાઈકોર્ટે ટ્રાફિકની સમસ્યા માટે આઈઆઇએમ અને ઈસરો જેવી સંસ્થાઓની મદદ લેવા પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો: કુખ્યાત બુટલેગરના પૌત્રએ નિર્દોષ એક્ટિવા ચાલકને ઉડાવ્યો, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

અનુભવ વર્ણવતાં હાઈકોર્ટે જણાવ્યું કે, ‘રિંગ રોડ પર ભારે વાહનો હજુ પણ જોવા મળી રહ્યા છે અને શહેરમાં પણ પીક અવર્સ દરમિયાન ખાસ તો તેની એવરજવર બંધ કરાવવા જણાવ્યું છે. પરંતુ તેની કોઈ અમલવારી જણાતી નથી. રિંગ રોડ પર તમારા પોલીસ અધિકારીઓ ત્યાં ઊભા હોવા છતાં તેઓ પાસ-પરમિટ વિના પ્રવેશ કરનારા આવા લોકોને છાવરી રહ્યા છે અને કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જ્યાં સુધી પોલીસ અધિકારીઓની જવાબદારી નક્કી નહી કરો ત્યાં સુધી આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવશે નહીં અને આ પરિસ્થિતિ ચાલુ રહેશે.’ મુખ્ય સરકારી વકીલે આ અંગે સૂચના મેળવી કાર્યવાહી કરવાની કોર્ટને હૈયાધારણ આપી હતી.

હાઈકોર્ટે રાજ્ય સરકારને ગંભીર ટકોર કરી

હાઈકોર્ટે રાજ્ય સરકારને એવી પણ ગંભીર ટકોર કરી હતી કે, મુખ્ય હાઈવેથી અંદર તરફ આવતાં રોડ પરના ગેરકાયદે દબાણો અને આડેધડ અનઅધિકૃત પાર્કિંગના કારણે લગભગ 50 ટકા રોડ બ્લોક થઈ જતો હોય છે. બોપલમાં ટ્રાફિક ચક્કાજામના અખબારી અહેવાલોને લઈને પણ હાઈકોર્ટે સરકાર અને પોલીસ તંત્ર પરત્વે સવાલ ઊઠાવ્યા હતા. જેથી સરકારપક્ષ તરફથી જણાવાયું કે, ‘ગયા અઠવાડિયે સ્ટેડિયમ રોડ અને સીજી રોડ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું, હવે આગામી દિવસોમાં બોપલ અને ઘૂમા વિસ્તાર પર ફોકસ કરાશે. સરકાર તરફથી રોંગ સાઈડ વાહનો વિરૂધ્ધ કાર્યવાહીના આંકડા રજૂ કરાયા હતા, જે મુજબ, છેલ્લા એક અઠવાડિયામાં રોંગ સાઇડ આવતાં 27 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.’

આ દરમિયાન કોર્ટ સહાયકે પણ સૂચન કર્યું હતું કે, ‘જો તંત્ર અને સત્તાવાળાઓ આધુનિક ટેકનોલોજી, નિષ્ણાતોની મદદ અને એકબીજાના સંકલનમાં રહીને કામગીરી કરશે તો જ આ બધી સમસ્યાઓમાં અસરકારક પરિણામ મળશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …
GUJARAT

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …

June 23, 2026
અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…
GUJARAT

અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…

June 23, 2026
અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…
GUJARAT

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…

June 23, 2026
Next Post
શેરબજારમાં ટ્રમ્પના ટેરિફ બોમ્બની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટી કડાકા સાથે ખુલ્યાં, 61 શેરમાં લૉઅર સર્કિટ…

શેરબજારમાં ટ્રમ્પના ટેરિફ બોમ્બની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટી કડાકા સાથે ખુલ્યાં, 61 શેરમાં લૉઅર સર્કિટ...

અમે હાથ પગ જોડતાં રહ્યા પણ…’ બુલડોઝર એક્શન બાદ ભાઈને ગુમાવનારા ભાજપ નેતાની વ્યથા | bjp mandal adhy…

અમે હાથ પગ જોડતાં રહ્યા પણ...' બુલડોઝર એક્શન બાદ ભાઈને ગુમાવનારા ભાજપ નેતાની વ્યથા | bjp mandal adhy...

જોડીયામાં નર્સિંગનો કોર્સ કરી રહેલી 21 વર્ષીય અપરણીત યુવતી એકાએક લાપત્તા બની જતાં પરિવાર ચિંતિત બન્ય…

જોડીયામાં નર્સિંગનો કોર્સ કરી રહેલી 21 વર્ષીય અપરણીત યુવતી એકાએક લાપત્તા બની જતાં પરિવાર ચિંતિત બન્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતોને પાકની યોગ્ય કિંમત ન મળવા માટે વૈશ્વિક કારણો જવાબદાર, નીતિન ગડકરીનું સૂચક નિવેદન | nitin gad…

ખેડૂતોને પાકની યોગ્ય કિંમત ન મળવા માટે વૈશ્વિક કારણો જવાબદાર, નીતિન ગડકરીનું સૂચક નિવેદન | nitin gad…

9 months ago
રણોલીમાં સિનિયર સિટિઝન દંપતીના મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી | theft in senior citizen coupls hou…

રણોલીમાં સિનિયર સિટિઝન દંપતીના મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી | theft in senior citizen coupls hou…

1 month ago
અમદાવાદમાં ‘મસ્તાની ગેંગ’નો આતંક: જેલમાંથી છૂટતા જ વ્યાજખોરે જમીન દલાલ પર તલવાર-છરી વડે જીવલેણ કર્યો…

અમદાવાદમાં ‘મસ્તાની ગેંગ’નો આતંક: જેલમાંથી છૂટતા જ વ્યાજખોરે જમીન દલાલ પર તલવાર-છરી વડે જીવલેણ કર્યો…

6 months ago
છેલ્લો દિવસ…વડોદરા જિલ્લા પંચાયતના સભ્યોનો વિદાય સમારંભ, લાગણીસભર દ્રશ્યો સર્જાયા | Farewell cerem…

છેલ્લો દિવસ…વડોદરા જિલ્લા પંચાયતના સભ્યોનો વિદાય સમારંભ, લાગણીસભર દ્રશ્યો સર્જાયા | Farewell cerem…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News