gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં દાવેદારોનો જમાવડો | BJP Candi…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં દાવેદારોનો જમાવડો | BJP Candi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Candidate Selection BJP Ahmedabad: આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત તેજ કરવામાં આવી છે. આજથી (બીજી એપ્રિલ) શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. ટિકિટ મેળવવા ઈચ્છુક દાવેદારો વહેલી સવારથી જ નિરીક્ષકો સમક્ષ પોતાની રજૂઆત કરવા માટે ઉમટી પડ્યા હતા.

ખેતી બેન્ક ખાતે પ્રક્રિયાનો પ્રારંભ

નિર્ધારિત કાર્યક્રમ મુજબ, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ખેતી બેન્ક ખાતે સવારે 9:30 વાગ્યાથી સેન્સ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયાના નિરીક્ષણ અને કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે પ્રક્રિયાની સમીક્ષા કરી ઉમેદવારો સાથે વાતચીત કરી હતી.

પ્રથમ દિવસે કયા વોર્ડની લેવાશે સેન્સ?

સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ કાર્યકરો અને દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે જોધપુર, વેજલપુર, સરખેજ, મકતમપુરા, ચાંદલોડિયા, સાબરમતી અને રાણીપ વોર્ડ માટે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે સાંજના સમયે ચાંદખેડા વોર્ડના દાવેદારો પોતાની દાવેદારી નોંધાવી શકશે.

ચાંદલોડિયા વોર્ડમાં ભારે રસાકસી

આજે સવારથી જ સાયન્સ સિટી રોડ પર આવેલા આર.કે. હોલ અને નારણપુરા સ્થિત ખેતી બેન્ક ખાતે દાવેદારો અને તેમના સમર્થકોની મોટી ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ચાંદલોડિયા વોર્ડ માટે મોટી સંખ્યામાં કાર્યકરો વહેલી સવારથી જ પોતાની દાવેદારી નોંધાવવા પહોંચી જતાં રાજકીય માહોલ ગરમાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…

જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe...

જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…

જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused...

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સસરા – નણદોઈ પર પરણીતાનો બળાત્કારનો આરોપ, પતિની ફોટો- વિડીયો વાયરલ કરવાની ધમકી | Wife accuses father…

સસરા – નણદોઈ પર પરણીતાનો બળાત્કારનો આરોપ, પતિની ફોટો- વિડીયો વાયરલ કરવાની ધમકી | Wife accuses father…

1 year ago
માલગાડીની ટક્કરે અજાણ્યા આધેડનું ગંભીર ઇજાથી મોત | Unidentified middle aged man dies of serious inju…

માલગાડીની ટક્કરે અજાણ્યા આધેડનું ગંભીર ઇજાથી મોત | Unidentified middle aged man dies of serious inju…

8 months ago
પ્રતિબંધિત ગોગો પેપરના જથ્થા પર એરપોર્ટ પોલીસના દરોડા, 72 લાખનો મુદ્દામાલ જપ્ત | Airport Police Seiz…

પ્રતિબંધિત ગોગો પેપરના જથ્થા પર એરપોર્ટ પોલીસના દરોડા, 72 લાખનો મુદ્દામાલ જપ્ત | Airport Police Seiz…

10 months ago
5 સદીની રાહ પછી આજે અયોધ્યામાં રામ મંદિરના શિખરે ધર્મ ધ્વજા લહેરાશે, જાણો મૂહુર્તની અને પૂજાની ટાઈમલ…

5 સદીની રાહ પછી આજે અયોધ્યામાં રામ મંદિરના શિખરે ધર્મ ધ્વજા લહેરાશે, જાણો મૂહુર્તની અને પૂજાની ટાઈમલ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News