gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં માનસિક ત્રાસથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો, સ્યૂસાઈડ નોટમાં 6 શખ્સના નામ લખ્યા | ahmedab…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં માનસિક ત્રાસથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો, સ્યૂસાઈડ નોટમાં 6 શખ્સના નામ લખ્યા | ahmedab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદના વાસણા વિસ્તારમાં ગુજ્જુભાઈ પાન પેલેસના સંચાલકે માનસિક ત્રાસ અને બદનામીના ષડયંત્રથી કંટાળીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતકના મોટા ભાઈએ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના આરોપસર કુલ છ આરોપીઓ વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. સ્યૂસાઈડ નોટમાં મૃતકે સ્પષ્ટ જણાવ્યું છે કે 25 ઓગષ્ટ 2025ના રોજ દુકાનમાં કેટલાક શખ્સોએ દારૂ પીધો હોવાની ફરિયાદમાં પાન પાર્લરનું નામ આવ્યા બાદ આરોપીઓએ તેને ડરાવીને અને માનસિક ટોર્ચર કરીને આ અંતિમ પગલું ભરવા મજબૂર કર્યો હતો.

મળતી માહિતી મુજબ, આ ઘટનાક્રમની શરૂઆત  25 ઓગષ્ટ 2025ના રોજ થઈ હતી, જ્યારે દુકાનના ગ્રાહકોનો કુણાલભાઈના સગા સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ 25 ઓક્ટોબર 2025ના રોજ કેટલાક આરોપીઓ વિરુદ્ધ દારૂ પીવા અંગેનો ગુનો નોંધાતા તેમાં ‘ગુજ્જુભાઈ પાન પેલેસ’નું નામ પણ ખોટી રીતે જોડી દેવાયું. ત્યારબાદ છ આરોપીઓ નિયમિત દુકાને આવીને અંકિત સાથે બોલાચાલી કરતા હતા. જ્યારે અંકિતે દારૂના કેસમાં દુકાનનું નામ ન સંડોવવા વિનંતી કરી ત્યારે આરોપી નીલ ઠાકરે ઝઘડાનો વિડિયો બતાવીને તેને ડરાવ્યો હતો. અંકિતે પોતાના સ્યૂસાઈડ મેસેજમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે આ શખ્સો દુકાન બંધ કરાવવા, પોલીસમાં ખોટી રીતે ફસાવવા અને પિતાની બદનામી કરવાના ઇરાદે માનસિક ત્રાસ આપી રહ્યા હતા.

આ અસહ્ય ત્રાસથી કંટાળીને અંકિતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અંતિમ સંસ્કાર થયા બાદ મૃતકના મોટા ભાઈ કુણાલભાઈએ છ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. અંકિતે પોતાની સ્યૂસાઈડ નોટમાં રાજ્ય સરકાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને આ કેસમાં ઉચ્ચસ્તરીય તપાસ કરવાની અને કોઈ ધારાસભ્યના દબાણ હેઠળ કેસને દબાવી ન દેવાની ભાવનાત્મક વિનંતી કરી હતી. હાલમાં પોલીસે આત્મહત્યાના દુષ્પ્રેરણાનો કેસ દાખલ કરીને સ્યૂસાઈડ મેસેજના સ્ક્રીનશૉટ્સ સહિતના પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વન વિભાગમાં મોટાપાયે ફેરબદલ, 365થી વધુ RFOની સામૂહિક બદલી | Forest Dept Over 365 RFOs Transfe…
GUJARAT

ગુજરાત વન વિભાગમાં મોટાપાયે ફેરબદલ, 365થી વધુ RFOની સામૂહિક બદલી | Forest Dept Over 365 RFOs Transfe…

March 30, 2026
ભાવનગરના યુવકનું અનોખું સાહસઃ ક્લાઈમેટ ચેન્જ અવેરનેસ માટે શરૂ કરી 12 હજાર કિ.મી.ની સાહસયાત્રા | Bhav…
GUJARAT

ભાવનગરના યુવકનું અનોખું સાહસઃ ક્લાઈમેટ ચેન્જ અવેરનેસ માટે શરૂ કરી 12 હજાર કિ.મી.ની સાહસયાત્રા | Bhav…

March 30, 2026
સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત | Salangpur…
GUJARAT

સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત | Salangpur…

March 30, 2026
Next Post
આવા લક્ષણો દેખાય તો તમને પણ હોઈ શકે છે ‘નો મોબાઈલ ફોન ફોબિયા’! સૌરાષ્ટ્ર યુનિ.એ તૈયાર કર્યો મનોવૈજ્ઞ…

આવા લક્ષણો દેખાય તો તમને પણ હોઈ શકે છે 'નો મોબાઈલ ફોન ફોબિયા'! સૌરાષ્ટ્ર યુનિ.એ તૈયાર કર્યો મનોવૈજ્ઞ...

જામજોધપુરના પરપ્રાંતીય શ્રમિક યુવાનની હત્યા નિપજાવનાર પત્ની અને સાળો ઝડપાઈ ગયા, બે દિવસના રિમાન્ડ | …

જામજોધપુરના પરપ્રાંતીય શ્રમિક યુવાનની હત્યા નિપજાવનાર પત્ની અને સાળો ઝડપાઈ ગયા, બે દિવસના રિમાન્ડ | ...

તો શું ઘૂસણખોરો માટે રેડ કાર્પેટ પાથરીએ?’, ગુમ રોહિંગ્યાઓ માટેની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી | su…

તો શું ઘૂસણખોરો માટે રેડ કાર્પેટ પાથરીએ?', ગુમ રોહિંગ્યાઓ માટેની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી | su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SIP રોકાણમાં નવો રેકોર્ડ, AUM પણ વધીને રૂ.13.9 લાખ કરોડને પાર | New record in SIP investment AUM als…

SIP રોકાણમાં નવો રેકોર્ડ, AUM પણ વધીને રૂ.13.9 લાખ કરોડને પાર | New record in SIP investment AUM als…

10 months ago
જામનગરથી માટેલ જઈ રહેલા પદયાત્રીને પૂરપાટ બાઈકચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ, બાઈક ચાલક ફરાર | A pede…

જામનગરથી માટેલ જઈ રહેલા પદયાત્રીને પૂરપાટ બાઈકચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ, બાઈક ચાલક ફરાર | A pede…

12 months ago
અમેરિકા સાથે LPG ડીલથી ભારતની ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટશે | LPG deal with America will reduce India…

અમેરિકા સાથે LPG ડીલથી ભારતની ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટશે | LPG deal with America will reduce India…

4 months ago
2019માં પણ ગુજરાતમાં આવ્યો હતો વાઘ, 6 મહિનામાં થયું હતું મોત, કારણ જાણી તમારી આંખો ભીની થઈ જશે | tig…

2019માં પણ ગુજરાતમાં આવ્યો હતો વાઘ, 6 મહિનામાં થયું હતું મોત, કારણ જાણી તમારી આંખો ભીની થઈ જશે | tig…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News