gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આવા લક્ષણો દેખાય તો તમને પણ હોઈ શકે છે ‘નો મોબાઈલ ફોન ફોબિયા’! સૌરાષ્ટ્ર યુનિ.એ તૈયાર કર્યો મનોવૈજ્ઞ…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
આવા લક્ષણો દેખાય તો તમને પણ હોઈ શકે છે ‘નો મોબાઈલ ફોન ફોબિયા’! સૌરાષ્ટ્ર યુનિ.એ તૈયાર કર્યો મનોવૈજ્ઞ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Nomophobia Test: મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ યુવાનોમાં માનસિક સમસ્યાઓ સર્જી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક વિભાગે એક મહત્ત્વની પહેલ કરી છે. યુનિવર્સિટીના રિસર્ચ સ્કોલર્સે નો મોબાઈલ ફોન ફોબિયા એટલે કે ‘નોમોફોબિયા’ (Nomophobia) નામનો એક મનોવૈજ્ઞાનિક ટેસ્ટ તૈયાર કર્યો છે, જે વ્યક્તિ આ ફોબિયાથી પીડિત છે કે નહીં તે સચોટ રીતે જણાવી શકશે.

‘નોમોફોબિયા’ના લક્ષણો શું છે?

જો કોઈ વ્યક્તિના ફોનની બેટરી ઓછી થઈ જાય, નેટવર્ક નબળું પડી જાય અથવા તેનો ફોન છીનવાઈ જાય ત્યારે તે બેચેન થઈ જાય, તો આ નોમોફોબિયાના લક્ષણો હોઈ શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલો આ ટેસ્ટ આ લક્ષણોને સરળતાથી શોધી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં સેલ્સમેનની નજર ચૂકવી મહિલાએ કરી વીંટીની ચોરી, સીસીટીવી કેમેરામાં કેદ થઇ ઘટના

ભારત સરકારે કોપીરાઈટ આપ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ ફોર્મ્યુલા માટે ભારત સરકાર પાસેથી કોપીરાઈટ પણ મેળવી લીધો છે, જેનાથી તેનો મોટા પાયે ઉપયોગ થઈ શકશે. આ ટેસ્ટનો હેતુ માત્ર પીડિતોને ઓળખવાનો જ નહીં, પણ તેમને સલાહ આપવાનો અને તેમની મોબાઈલ ફોનની લતને દૂર કરવામાં મદદ કરવાનો પણ છે.

મનોવૈજ્ઞાનિક વિભાગના પ્રોફેસર ડૉ. યોગેશ જોગસને જણાવ્યું કે, ‘અમે ભારતમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પેપર-એન્ડ-પેન્સિલ ટેસ્ટ વિકસાવી છે, અને આ ટેસ્ટને ભારત સરકાર દ્વારા એક પ્રકારની માન્યતા મળી છે.’

સહાયક પ્રોફેસર ધારા દોશીએ જણાવ્યું કે, ‘આ ટેસ્ટ 14થી 34 વર્ષની વયના લોકો દ્વારા અનુભવાતી નોમોફોબિયા, માનસિક સ્થિતિ અને ચિંતાનું મૂલ્યાંકન કરવા માટે વિકસાવવામાં આવ્યો છે. તે ઘણાં વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.’ 

રિસર્ચ સ્ટુડન્ટ ઉન્નતિ દેસાઈએ જણાવ્યું કે આ ટેસ્ટ યુવાનોમાં નોમોફોબિયાના સ્તરને સચોટ રીતે માપી શકે છે. આ સંશોધન મોબાઈલ ફોનના વધતા ઉપયોગથી થતી માનસિક સમસ્યાઓના નિદાનમાં એક મહત્ત્વનું પગલું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
Next Post
જામજોધપુરના પરપ્રાંતીય શ્રમિક યુવાનની હત્યા નિપજાવનાર પત્ની અને સાળો ઝડપાઈ ગયા, બે દિવસના રિમાન્ડ | …

જામજોધપુરના પરપ્રાંતીય શ્રમિક યુવાનની હત્યા નિપજાવનાર પત્ની અને સાળો ઝડપાઈ ગયા, બે દિવસના રિમાન્ડ | ...

તો શું ઘૂસણખોરો માટે રેડ કાર્પેટ પાથરીએ?’, ગુમ રોહિંગ્યાઓ માટેની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી | su…

તો શું ઘૂસણખોરો માટે રેડ કાર્પેટ પાથરીએ?', ગુમ રોહિંગ્યાઓ માટેની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી | su...

સુરતમાં બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ આપવાની પેરવીથી વિવાદ | Controve…

સુરતમાં બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ આપવાની પેરવીથી વિવાદ | Controve...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોડ પર ગાય આવી જતા પટકાયેલો બાઇક સવાર અર્ધબેભાન | Bike rider semi conscious after being hit by cow o…

રોડ પર ગાય આવી જતા પટકાયેલો બાઇક સવાર અર્ધબેભાન | Bike rider semi conscious after being hit by cow o…

1 year ago
દિલ્હી વિસ્ફોટ ‘આત્મઘાતી હુમલો’, મહિલા આતંકીની સંડોવણી

દિલ્હી વિસ્ફોટ ‘આત્મઘાતી હુમલો’, મહિલા આતંકીની સંડોવણી

9 months ago
ભરૂચમાં આડાસંબંધની આશંકાએ પિતા-પુત્રએ યુવકને માર માર્યો | Father and son beat up young man in Bharuc…

ભરૂચમાં આડાસંબંધની આશંકાએ પિતા-પુત્રએ યુવકને માર માર્યો | Father and son beat up young man in Bharuc…

10 months ago
સામાન્ય સભામાં ભાજપની મેલીમૂરાદ, માર્શલોને બોલાવી વિપક્ષને બહાર કાઢ્યો | BJP mischief in the general…

સામાન્ય સભામાં ભાજપની મેલીમૂરાદ, માર્શલોને બોલાવી વિપક્ષને બહાર કાઢ્યો | BJP mischief in the general…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News