gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં માનસિક રોગોનું પ્રમાણ બમણું, રઘવાટના કેસમાં ચાર ગણો વધારો, માનસિક સ્વાસ્થ્ય કથળ્યું | Men…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં માનસિક રોગોનું પ્રમાણ બમણું, રઘવાટના કેસમાં ચાર ગણો વધારો, માનસિક સ્વાસ્થ્ય કથળ્યું | Men…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mental Illness Doubles In Ahmedabad: આજની ઝડપી અને તણાવપૂર્ણ જીવનશૈલીને કારણે અમદાવાદના નાગરિકોનું માનસિક સ્વાસ્થ્ય ગંભીર રીતે કથળી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં શહેરમાં એન્ક્ઝાઇટી ડિસઓર્ડરના કેસોમાં 400 ટકા અને ડિપ્રેશનના કેસોમાં 300 ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડાઓ શહેરી જીવનના વધતા માનસિક બોજ તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.

મનોચિકિત્સકોની સંખ્યામાં ધરખમ વધારો છતાં કેસ વધ્યા

એક સમય હતો જ્યારે 30 વર્ષ પહેલાં અમદાવાદમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા જ મનોચિકિત્સકો (Psychiatrists) હતા અને માનસિક તકલીફનો સ્વીકાર કરવો પણ મુશ્કેલ હતો. તેની સામે આજે ગુજરાતમાં અંદાજિત 511 અને એકલા અમદાવાદમાં અંદાજિત 411 પ્રેક્ટિસિંગ મનોચિકિત્સકો છે. આટલી મોટી સંખ્યામાં નિષ્ણાતો હોવા છતાં, માનસિક રોગનો દર સતત વધી રહ્યો છે.

ઓપીડીમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ

પાંચ વર્ષમાં કોવિડ મહામારી ઉપરાંત આર્થિક અને રોજિંદા સમસ્યાઓને કારણે માનસિક રોગોની ઓપીડીમાં બમણો વધારો જોવા મળ્યો છે. પાંચ વર્ષ પહેલાં ગુજરાતની વિવિધ ઓપીડીમાં રોજના સરેરાશ 196 દર્દીઓ આવતા હતા, જે 2024 સુધીમાં વધીને 433 થઈ ગયા છે. અંદાજિત 80 લાખની વસ્તી ધરાવતા અમદાવાદમાં માત્ર પાંચ વર્ષમાં સામાન્ય માનસિક તકલીફ ધરાવતા દર્દીઓની સંખ્યામાં બમણો વધારો થયો છે.

અમદાવાદમાં માનસિક રોગોનું પ્રમાણ બમણું, રઘવાટના કેસમાં ચાર ગણો વધારો, માનસિક સ્વાસ્થ્ય કથળ્યું 2 - image

એન્ટી ડિપ્રેશન દવાઓનું વેચાણ 85 કરોડ રૂપિયાને પાર

સ્થાનિક સ્તરે એન્ટી ડિપ્રેશન દવાઓના વેચાણના આંકડા પણ માનસિક સ્વાસ્થ્યના કથળતા સ્તરની સાબિતી આપે છે. આધારભૂત માહિતી મુજબ, આ દવાઓનું વેચાણ પાંચ વર્ષ પહેલાં 63 કરોડ રૂપિયા હતું, જે હવે વધીને 85 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

આ પણ વાંચો: દિવાળીમાં સાયબર ફ્રોડ 60% વધી જવાનું જોખમ, ઈ-શોપિંગ અને ચુકવણી વખતે એલર્ટ રહેવું

નેશનલ સર્વે પ્રમાણે, કુલ વસ્તીના અંદાજિત 10.6 ટકા લોકો માનસિક રોગોનો શિકાર છે. જોકે, મનોચિકિત્સકના મતે આ આંકડો માત્ર એવા દર્દીઓનો છે જેઓ પોતાની માનસિક બીમારીનો સ્વીકાર કરીને સારવાર માટે આવે છે. એવા અનેક કિસ્સાઓ છે જ્યાં લોકો માનસિક બીમારી હોવા છતાં અજાણ છે અથવા તો નિષ્ણાંતો પાસે જવાને બદલે ફિઝિશિયનો પાસેથી સામાન્ય દવાઓ લઈને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …
GUJARAT

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …

March 31, 2026
૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…
GUJARAT

૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…

March 31, 2026
ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…
GUJARAT

ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…

March 31, 2026
Next Post
‘હું જ ઉપમુખ્યમંત્રી બનીશ….’ બિહાર ચૂંટણી વચ્ચે દિગ્ગજ નેતાએ કોંગ્રેસ-આરજેડીનું ટેન્શન વધાર્યું | …

'હું જ ઉપમુખ્યમંત્રી બનીશ....' બિહાર ચૂંટણી વચ્ચે દિગ્ગજ નેતાએ કોંગ્રેસ-આરજેડીનું ટેન્શન વધાર્યું | ...

દિવાળીમાં સાયબર ફ્રોડ 60% વધી જવાનું જોખમ, ઈ-શોપિંગ અને ચુકવણી વખતે એલર્ટ રહેવું | diwali online sho…

દિવાળીમાં સાયબર ફ્રોડ 60% વધી જવાનું જોખમ, ઈ-શોપિંગ અને ચુકવણી વખતે એલર્ટ રહેવું | diwali online sho...

વેરાવળમાં કરૂણાંતિકા, મોડી રાતે 3 માળનું મકાન ધરાશાયી થતાં માતા-પુત્રી સહિત 3 લોકોના મોત | Veraval T…

વેરાવળમાં કરૂણાંતિકા, મોડી રાતે 3 માળનું મકાન ધરાશાયી થતાં માતા-પુત્રી સહિત 3 લોકોના મોત | Veraval T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | M…

પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | M…

2 months ago
શ્રીજીની આગમન યાત્રામાં ડ્રોન ઉડાવનાર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો | case of violation of notif…

શ્રીજીની આગમન યાત્રામાં ડ્રોન ઉડાવનાર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો | case of violation of notif…

7 months ago
નવા કલાયન્ટસનો ઉમેરો તથા માંગમાં વૃદ્ધિના કારણે સર્વિસ PMI 11 માસની ટોચ પર | Services PMI hits 11 mo…

નવા કલાયન્ટસનો ઉમેરો તથા માંગમાં વૃદ્ધિના કારણે સર્વિસ PMI 11 માસની ટોચ પર | Services PMI hits 11 mo…

8 months ago
SOU હાઈ-સ્પીડ કોરિડોર પ્રોજેક્ટમાં વડોદરાના કેલનપુર ખાતે જમીન સંપાદનની પ્રક્રિયા | Land acquisition …

SOU હાઈ-સ્પીડ કોરિડોર પ્રોજેક્ટમાં વડોદરાના કેલનપુર ખાતે જમીન સંપાદનની પ્રક્રિયા | Land acquisition …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News