gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : તમારા બેંક એકાઉન્ટમાં મની લોન્ડરિંગ થયું છે તેમ જણાવી મુંબઇ
સાયબર ક્રાઇમના અધિકારી તરીકેની ઓળખ આપી ૬૧ લાખ પડાવી લેવાના બનાવમાં
સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી રદ કરી
હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, આથક ગુનાઓને અન્ય સામાન્ય ગુનાઓ કરતા અલગ રીતે
જોવા જોઈએ કારણ કે તેમાં ઊંડા કાવતરાં રચાયેલા હોય છે.

કેસની વિગત એવી છે કે, ઓગસ્ટ ૨૦૨૪માં ફરિયાદી મહિલાને મુંબઈ અંધેરી
પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ બ્રાન્ચના નકલી અધિકારી બની ફોન કરવામાં આવ્યા હતા.
ઠગબાજોએ ફરિયાદીના બેંક ખાતામાં મની લોન્ડરિંગ થયું હોવાનો ડર બતાવી
, ધરપકડની ધમકી આપીને વીડિયો કોલ પર ડિજિટલ અરેસ્ટ જેવી સ્થિતિ ઊભી કરી હતી
અને કટકે-કટકે કુલ રૃ. ૬૧ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી.

આ કેસમાં પોલીસે શિવમ ખેરનાર નામના આરોપીની ધરપકડ કરી હતી અને
તેણે જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે
, આરોપી
શિવમની ભૂમિકા જરૃરિયાતમંદ લોકોના બેંક ખાતાઓ ભાડે મેળવવાની હતી.તપાસમાં ખાતાઓમાં
છેતરપિંડીની રકમ જમા થતી
, ત્યારે તે ખાતાધારકો સાથે મળીને
રોકડ ઉપાડી લેતો અને હવાલા મારફતે અન્ય સહ-આરોપીઓને મોકલી આપતો
, જેઓ આ રકમથી યુએસડીટી ખરીદતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper ...

પૂર્વ, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતા વધારે હિટવેવ જોવા મળશે | Greater than normal heatw…

પૂર્વ, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતા વધારે હિટવેવ જોવા મળશે | Greater than normal heatw...

ઈરાનના ક્રૂડ ઓઈલ સાથે પહેલું જહાજ ગુજરાત આવશે | First ship with Iranian crude oil to arrive in Gujar…

ઈરાનના ક્રૂડ ઓઈલ સાથે પહેલું જહાજ ગુજરાત આવશે | First ship with Iranian crude oil to arrive in Gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશ વેપાર અટકી પડતા ઘરઆંગણે બાસમતિ ચોખાના ભાવ 10 ટકા ઘટયા | Domestic basmati rice prices fall 10 p…

6 months ago
અપટુડેટ મહિલા ચોર પકડાઇ : બે દિવસથી વડોદરાની હોટલમાં ઉતરી હતી | Uptodate female thief caught: She ha…

7 months ago
કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ: ઓપરેશન સિંદૂર પર ચર્ચા પહેલા શશી થરૂરે કેમ લીધો ‘મૌન વ્રત’? | Congress…

1 year ago
મહુવા ઉપર મેઘો ઓળઘોળ : 4 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ | Clouds over Mahuva: Five and a half inches of…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News