gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં મોટી કાર્યવાહી, ભાડે આપેલા 25 સરકારી આવાસ સીલ, મૂળ લાભાર્થી નહોતા રહેતા | Inspection of a…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં મોટી કાર્યવાહી, ભાડે આપેલા 25 સરકારી આવાસ સીલ, મૂળ લાભાર્થી નહોતા રહેતા | Inspection of a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ વિસ્તારમાં આવાસો બનાવી લાભાર્થીઓને ફાળવણી કરાઈ હતી. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સાત ઝોનમાં 5590 આવાસમાં તપાસ કરાઈ હતી. આ પૈકી  ભાડે અપાયેલા 25 આવાસ સીલ કરાયા છે. 321 આવાસ ધારકોને તેમને ફાળવવામાં આવેલા આવાસ રદ કેમ ન કરવા એ મુદ્દે શૉ કોઝ અપાઈ છે.

શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવાયેલા આવાસ મેળવવા જયાં લોકો મોટી સંખ્યામાં અરજી કરે છે.  આમ છતાં તેમનો એક અથવા બીજા કારણસર ડ્રોમાં નંબર લાગતો નથી. 

બીજી તરફ એક વખત આવાસની ફાળવણી થયા પછી મૂળ લાભાર્થીઓ તેમને ફળવાયેલા આવાસ અન્ય લોકોને ભાડેથી આપતા હોવાની વ્યાપક ફરિયાદ પછી તમામ ઝોનમાં આવેલા આવાસોમાં  મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તપાસ હાથ ધરવામા આવી હતી.

હાઉસિંગ કમિટીના ચેરમેન  મુકેશ પટેલના કહેવા મુજબ, આવાસની ફાળવણી રદ કરતા અગાઉ સુનાવણીની પ્રક્રીયા કરવી પડતી હોય છે.જે અંતર્ગત 33 આવાસ ધારકોની સુનાવણી પ્રક્રીયા હાથ ધરાઈ હતી. આ પૈકી  14 કિસ્સામા અંતિમ નોટિસ આપવા હુકમ કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રોજકા પાસે ડમ્પર અને કાર અથડાતા યુવતીનું મોત | Girl dies after being hit by dumper and car near Rojk…
GUJARAT

March 29, 2026
તળાજી નદીના પુલનું મંથરગતિએ થતું કામ, વાહનચાલકોને હાલાકી | Work on Talaji River bridge underway at a…

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…

Next Post
વર્ષ 2025માં ભારતીય પરિવારોનો ત્રિમાસિક ખર્ચ 33% વધીને રૂ. 56,000 | Quarterly spending of Indian hou…

વર્ષ 2025માં ભારતીય પરિવારોનો ત્રિમાસિક ખર્ચ 33% વધીને રૂ. 56,000 | Quarterly spending of Indian hou...

માત્ર પાંચ મહીનાની અંદર અમદાવાદના ૬૦ ટકા કરદાતાઓએ ઓનલાઈન પ્રોપર્ટી ટેકસ ભરી દીધો | Within just five …

માત્ર પાંચ મહીનાની અંદર અમદાવાદના ૬૦ ટકા કરદાતાઓએ ઓનલાઈન પ્રોપર્ટી ટેકસ ભરી દીધો | Within just five ...

મજબૂત માગને પગલે આર્થિક વિકાસ દરનો અંદાજ વધારી 6.90 ટકા મુકાયો | Economic growth rate forecast raise…

મજબૂત માગને પગલે આર્થિક વિકાસ દરનો અંદાજ વધારી 6.90 ટકા મુકાયો | Economic growth rate forecast raise...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્યકતા પર સામૂહિક દુષ્કર્મ અંગે બે વૃધ્ધ સહિત છ શખ્સની ધરપકડ | Six people including two elderly arre…

2 weeks ago
‘જે ગામમાં એક બકરી નથી, ત્યાંથી 10 હજાર લીટર દૂધ કેવી રીતે આવે?’, નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ કરતા…

1 month ago
વિકાસના પોકળ બણગાં સાથે ભાજપ શાસકોના રાજમાં સુરત ’ખાડા સિટી’ બની ગયું છે : વિપક્ષ | Surat has become…

7 months ago
મઘરવાડા ગામમાં આવેલી આઠે’ક એકર જમીન પચાવી પાડી : 2આરોપી ઝડપાયા | eight acres of land in Magharwada v…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News