gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વર્ષ 2025માં ભારતીય પરિવારોનો ત્રિમાસિક ખર્ચ 33% વધીને રૂ. 56,000 | Quarterly spending of Indian hou…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in Business
0 0
0
વર્ષ 2025માં ભારતીય પરિવારોનો ત્રિમાસિક ખર્ચ 33% વધીને રૂ. 56,000 | Quarterly spending of Indian hou…
1
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય પરિવારોનો સરેરાશ ત્રિમાસિક ખર્ચ ૩૩ ટકાથી વધુ વધીને રૂ. ૫૬,૦૦૦ થયો છે. શહેરી અને ગ્રામીણ ભારતમાં વપરાશ વર્તન પર ‘વર્લ્ડપેનલ બાય ન્યુમેરેટર’ દ્વારા એક અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. દર વર્ષે ઘરગથ્થુ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં. જોકે,  હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ ખર્ચમાં વધારો થયો છે.

રિપોર્ટ મુજબ, ઘરગથ્થુ ખર્ચ સતત વધી રહ્યો છે. સરેરાશ ત્રિમાસિક ખર્ચ ૨૦૨૨માં લગભગ ૪૨,૦૦૦ રૂપિયાથી વધીને ૨૦૨૫માં ૫૬,૦૦૦ રૂપિયાથી વધુ થયો છે.

 શહેરી પરિવારો સૌથી વધુ ખર્ચ કરી રહ્યા છે, પરંતુ હવે ગ્રામીણ પરિવારોમાં પણ તેમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે, જે દેશભરના બજેટ પર વધતા દબાણને રેખાંકિત કરે છે. 

શહેરી બજારોમાં સરેરાશ ત્રિમાસિક ખર્ચ જૂન ૨૦૨૨માં ૫૨,૭૧૧ રૂપિયા હતો અને માર્ચ ૨૦૨૪માં ૬૪,૫૮૩ રૂપિયા અને માર્ચ ૨૦૨૫માં ૭૩,૫૭૯ રૂપિયા થયો છે. તેવી જ રીતે, ગ્રામીણ પરિવારોનો સરેરાશ ત્રિમાસિક ખર્ચ જૂન ૨૦૨૨માં ૩૬,૧૦૪ રૂપિયા હતો અને માર્ચ ૨૦૨૫માં ૪૬,૬૨૩ રૂપિયા થયો છે. આ અહેવાલ ૬,૦૦૦ પરિવારો વચ્ચે કરવામાં આવેલા સર્વે પર આધારિત છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
માત્ર પાંચ મહીનાની અંદર અમદાવાદના ૬૦ ટકા કરદાતાઓએ ઓનલાઈન પ્રોપર્ટી ટેકસ ભરી દીધો | Within just five …

માત્ર પાંચ મહીનાની અંદર અમદાવાદના ૬૦ ટકા કરદાતાઓએ ઓનલાઈન પ્રોપર્ટી ટેકસ ભરી દીધો | Within just five ...

મજબૂત માગને પગલે આર્થિક વિકાસ દરનો અંદાજ વધારી 6.90 ટકા મુકાયો | Economic growth rate forecast raise…

મજબૂત માગને પગલે આર્થિક વિકાસ દરનો અંદાજ વધારી 6.90 ટકા મુકાયો | Economic growth rate forecast raise...

લોધીના લીમડા પાસે વેપારીના ઘરમાંથી રૃ.25 લાખની મત્તાની ચોરી | Alcohol worth Rs 25 lakh stolen from b…

લોધીના લીમડા પાસે વેપારીના ઘરમાંથી રૃ.25 લાખની મત્તાની ચોરી | Alcohol worth Rs 25 lakh stolen from b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિક્ષાચાલકને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી માગનાર શખ્સ સામે ગુનો | Crime against man who deman…

7 months ago
VIDEO : દુનિયાના સૌથી અમીર વ્યક્તિના પિતા શ્રી રામલલાના ભક્ત બન્યા, પહોંચ્યા અયોધ્યા | Elon Musk Fat…

1 year ago
VIDEO: કારના બોનેટ પર ચઢીને રીલ બનાવવી ભારે પડી, જાનમાં ભાન ભૂલેલા 7 જાનૈયાની ધરપકડ | Mahisagar News…

3 weeks ago
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News