gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં મૌખિક ટ્રિપલ તલાકની ચોંકાવનારી ઘટના, ઓછું ભોજન મળતા પતિએ આપ્યા તલાક | Triple Talaq Case i…

G METRO NEWS by G METRO NEWS
January 28, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં મૌખિક ટ્રિપલ તલાકની ચોંકાવનારી ઘટના, ઓછું ભોજન મળતા પતિએ આપ્યા તલાક | Triple Talaq Case i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Triple Talaq Case in Ahmedabad: અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પતિએ ફોન પર જ ટ્રિપલ તલાક આપી દીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ વિવાદનું કારણ જાણીને કોઈને પણ નવાઈ લાગે તેવું છે, કારણ કે પત્નીએ તેના પિયરથી સાસરીમાં મોકલેલા જમવાના ટિફિનમાં ભોજન ઓછું હોવાથી ઉશ્કેરાયેલા પતિએ ટ્રિપલ તલાક આપ્યા હતા. આ મામલે હવે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, શાહપુરમાં પોતાના પિયરમાં રહેતી મહિલાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2016માં મુસ્લિમ રીત-રિવાજ મુજબ અસારવા ખાતે રહેતા મુનાફ શેખ સાથે તેના લગ્ન થયા હતા અને આ લગ્નજીવન દરમિયાન તેને ત્રણ સંતાનો પણ છે. ગત 14મી જાન્યુઆરીના રોજ મહિલા તેના ભાઈના લગ્ન નિમિત્તે સંતાનો સાથે પિયર ગઈ હતી, જ્યાં 18મી જાન્યુઆરીએ બપોરના જમણવાર બાદ મોકલાવેલા ટિફિન અંગે પતિ સાથે થયેલી સામાન્ય વાતચીત ઉગ્ર થતાં મહિલાને ફોન પર જ તલાક આપી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી, એરપોર્ટ સિક્યુરિટીએ નોંધાવી ફરિયાદ

મહિલાના ભાઈના લગ્ન હોવાથી મહિલા તેના બાળક સાથે લગ્ન અર્થે આવી હતી. ભાઈના લગ્નના જમણવારના દિવસે મહિલાએ તેની ફઈ દ્વારા સાસરીમાં પતિ અને સાસુ માટે જમવાનું ટિફિન મોકલાવ્યું હતું. જો કે, રાત્રિના સમયે પતિએ ફોન કરીને ગુસ્સે થઈને કહ્યું હતું કે, ‘તારી સાસરીમાં એક પ્લેટ જેટલું ખાવાનું મોકલેલ છે, આટલું તો હું રોજ ભિખારીઓને ભીખમાં આપું છું.’ પત્નીએ જ્યારે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પતિએ ઉશ્કેરાઈને બિભત્સ ગાળો આપી હતી અને તારો ફેસલો કરી દઈશ તેમ કહી ફોન પર જ ત્રણ વાર ‘તલાક’ બોલી દીધું હતું. આ ઘટનાથી ગભરાઈ ગયેલી મહિલાએ તુરંત પોતાના પરિવારને જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૂની મહેફિલ ફાર્મ હાઉસમાં અને નાસ્તો પોલીસ સ્ટેશનમાં! સાણંદમાં ઝડપાયેલા નબીરાઓનો ‘VIP’ અંદાજ | Ahm…
GUJARAT

દારૂની મહેફિલ ફાર્મ હાઉસમાં અને નાસ્તો પોલીસ સ્ટેશનમાં! સાણંદમાં ઝડપાયેલા નબીરાઓનો ‘VIP’ અંદાજ | Ahm…

February 5, 2026
સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલબત્તી સમાન: છેલ્લા એક વર્ષમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત…
GUJARAT

સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલબત્તી સમાન: છેલ્લા એક વર્ષમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત…

February 5, 2026
જામનગર શહેર અને દરેડમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 11 પત્તા પ્રેમી પકડાયા | Raids conducted at two p…
GUJARAT

જામનગર શહેર અને દરેડમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 11 પત્તા પ્રેમી પકડાયા | Raids conducted at two p…

February 5, 2026
Next Post
અમદાવાદ ઍરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઇલથી ધમકી, ઍરપોર્ટ સિક્યુરિટીએ નોંધાવી ફરિયાદ | Email Thr…

અમદાવાદ ઍરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઇલથી ધમકી, ઍરપોર્ટ સિક્યુરિટીએ નોંધાવી ફરિયાદ | Email Thr...

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાંથી દારૂની ખાલી બોટલો મળી, 24 કલાક સિક્યોરિટી છતાં મહેફિલ! | Gujarat Uni…

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાંથી દારૂની ખાલી બોટલો મળી, 24 કલાક સિક્યોરિટી છતાં મહેફિલ! | Gujarat Uni...

તાપી જિલ્લામાં ભાજપમાં બળવો: મહામંત્રી માટે જિલ્લા પ્રમુખે પોતાના અંગત માણસોના નામ નક્કી કરતા ભારે હ…

તાપી જિલ્લામાં ભાજપમાં બળવો: મહામંત્રી માટે જિલ્લા પ્રમુખે પોતાના અંગત માણસોના નામ નક્કી કરતા ભારે હ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા | Smugglers caught stealing copper wire from…

સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા | Smugglers caught stealing copper wire from…

3 months ago
VIDEO : નવા વર્ષે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, આગામી 6 દિવસ વરસાદનું એલર્ટ | Gujarat Rain I…

VIDEO : નવા વર્ષે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, આગામી 6 દિવસ વરસાદનું એલર્ટ | Gujarat Rain I…

4 months ago
કચ્છના આદિપુરમાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને જાહેરમાં માર્યો તમાચો, મામલો પોલીસ મથકે પહોંચ્યો | studen…

કચ્છના આદિપુરમાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને જાહેરમાં માર્યો તમાચો, મામલો પોલીસ મથકે પહોંચ્યો | studen…

5 months ago
નવેમ્બરમાં ઈક્વિટી ફંડોના ઈન્ફલોમાં 21 ટકાનો વધારો | Equity fund inflows rise by 21% in November

નવેમ્બરમાં ઈક્વિટી ફંડોના ઈન્ફલોમાં 21 ટકાનો વધારો | Equity fund inflows rise by 21% in November

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News