gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં રામનવમીની શોભાયાત્રામાં VHP કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, પોસ્ટરના કારણે થયો વિવાદ | ahmeda…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં રામનવમીની શોભાયાત્રામાં VHP કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, પોસ્ટરના કારણે થયો વિવાદ | ahmeda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad VHP Clash with Police: અમદાવાદમાં રામનવમીના અવસરે રવિવારે (6 એપ્રિલ) બાપુનગર વિસ્તારમાં VHP (વિશ્વ હિન્દુ પરિષદ) દ્વારા આયોજિત શોભાયાત્રા દરમિયાન ‘લવ જેહાદ’ થીમ પર પોસ્ટર સાથેની રેલીનો વાંધો ઉઠાવતા વિવાદ થયો હતો. પોલીસે વિવાદાસ્પદ થીમ પર સરઘસને આગળ વધવાની પરવાનગી આપવાનો ઈનકાર કરતાં વિવાદ વકર્યો હતો.

VHP કાર્યકરોએ કર્યો રસ્તો ચક્કાજામ

VHP કાર્યકરોએ નિકોલ વિસ્તારમાં આ વિવાદને લઈને રસ્તો રોક્યો હતો. કાર્યકરોએ વિરોધ માટે રસ્તા પર બેસી ગયા અને નાકાંબધી કરવા લાગ્યા હતાં. જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતાં. જેના કારણે વ્યવસ્થાના ભાગ રૂપે વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ કોંગ્રેસના બે પૂર્વ MLA તું-તારી, ગાળાગાળી પર ઉતર્યા, રાષ્ટ્રીય અધિવેશન પૂર્વે જૂથવાદ ચરમસીમાએ

પોલીસ અધિકારીઓ સાથે કર્યો વિવાદ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શોભા યાત્રા બાપુનગર વિસ્તારમાં આયોજિત ધાર્મિક સરઘસનો એક ભાગ હતી. વિવાદાસ્પદ ‘લવ જેહાદ’ થીમ પર કેન્દ્રિત ઝાંખીનો લઈ જવાનો ઈનકાર કરતાં VHP કાર્યકરોએ પોલીસ અધિકારીઓ સાથે વિવાદ કર્યો હતો. 

આ પણ વાંચોઃ ગુજરાતની 1711 આંગણવાડીમાં શૌચાલય, 719માં પીવાનું પાણી નથી, શિક્ષણના પ્રથમ પગથિયામાં જ સુવિધાનો અભાવ

પોલીસના હસ્તક્ષેપના જવાબમાં, VHP કાર્યકરો વિરોધ પ્રદર્શન પર બેઠા અને રસ્તા પર ચક્કાજામ શરૂ કર્યો અને યાત્રાને તેના મૂળ સ્વરૂપમાં આગળ વધવા દેવાની માંગણી કરી હતી. સંગઠનના ઘણાં નેતાઓ સ્થળ પર પોલીસ અધિકારીઓ સાથે વાટાઘાટો કરતા જોવા મળ્યા. જોકે, પોલીસ સાથેના આ ઘર્ષણમાં કોઈ હિંસાની ઘટના નોંધાઈ નથી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બાબત પર નજીકથી નજર રાખી રહ્યા છે અને પરિસ્થિતિ વણસે નહીં તે મુદ્દે ધ્યાન રાખી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

Next Post
સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ, ફુવારા મુકાયા | Water …

સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ, ફુવારા મુકાયા | Water ...

પતિની પ્રેમિકા અને સાસુએ હુમલો કરતા પરિણીતા બેભાન | Married woman unconscious after being attacked b…

પતિની પ્રેમિકા અને સાસુએ હુમલો કરતા પરિણીતા બેભાન | Married woman unconscious after being attacked b...

नृत्यांगन कला केंद्र सोसाइटी का वार्षिक सांस्कृतिक उत्सव – 2025 का हुआ आयोजन

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરના વાદીપરા ગણપતિ મહોત્સવમાં ભક્તોની ભીડ ઉમટી | Crowd of devotees gather at Vadipara Gana…

7 months ago
શહેરમાં173 કેન્દ્રો પર 54130 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે | 54000 candidates will appear in talati …

વડોદરાના વડીવાડી વિસ્તારમાં સ્વચ્છતા અને મહિલાઓની સુરક્ષાને લઈ અભાવ : સ્થાનિકોમાં રોષ | Locals uproa…

8 months ago
4 વર્ષ અગાઉ 225 કરોડના ખર્ચે બનેલા ડીસાના સૌથી મોટા એલિવેટેડ ઓવર બ્રિજમાં 10-12 ફૂટના ગાબડાં | Disa …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News