gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતિની પ્રેમિકા અને સાસુએ હુમલો કરતા પરિણીતા બેભાન | Married woman unconscious after being attacked b…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
પતિની પ્રેમિકા અને સાસુએ હુમલો કરતા પરિણીતા બેભાન | Married woman unconscious after being attacked b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પતિની પ્રેમિકા અને સાસુએ પરિણીતા પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ  હાથ ધરી છે.

બિલ ગામ વિરાટ હોર્મોનીમાં રહેતા જાગૃતિબેન રોકીભાઇ  પટેલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ રોકીને છેલ્લા છ મહિનાથી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે.અગાઉ પણ મને  સંબંધની ખબર પડતા મેં તે મહિલાના ઘરે જઇને કહ્યું હતું કે, તમે મારા પતિને તમારી ત્યાં બેસાડી ના રાખશો. આ અંગે મારા પતિને ખબર પડતા તેમણે મારી સાથે ઝઘડો કર્યો હતો. ગત તા. ૫ મી એ સાંજે સાત વાગ્યે હું મારા મામાના ઘરે અર્બન રેસિડેન્સી બિલ ગામે ગઇ હતી. મેં મારા પતિને પૂછ્યું કે, તમે ક્યાં છો ?તેમણે મને કહ્યું કે, હમણા  હું બહાર છું. હું મારા મામાના ઘરેથી મારા ઘરે જતી રહી હતી. મને શંકા જતા હું મારા પતિના જે મહિલા સાથે સંબંધ છે.તેના ઘરે તપાસ કરવા ગઇ હતી. મારા પતિ ત્યાં બેઠા હોઇ મેં તેમને કહ્યું કે, તમે કેમ જૂઠ્ઠંબ બોલ્યા ? મારા  પતિની પ્રેમિકા એકદમ મારા પર ઉશ્કેરાઇ  ગઇ હતી અને મને બે ત્રણ લાફા મારી દીધા હતા. હું તે મહિલાને મારવા જતા મારા પતિએ મને  માર માર્યો હતો. મહિલાના સાસુએ પાછળથી આવી મને માથામાં ફેંટ મારી દેતા  હું બેભાન થઇ ગઇ હતી. ત્રણેયે મને મારી નાંખવાની ધમકી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
नृत्यांगन कला केंद्र सोसाइटी का वार्षिक सांस्कृतिक उत्सव – 2025 का हुआ आयोजन

પૈસા ગણવા આવેલા બેન્કકર્મીએ જ વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં 9 લાખની ચોરી કરી | Mathura Banke …

પૈસા ગણવા આવેલા બેન્કકર્મીએ જ વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં 9 લાખની ચોરી કરી | Mathura Banke ...

કંપનીમાં નોકરી માટે પરીક્ષા આપવા જતા બે પિતરાઈ ભાઈઓને અકસ્માત : એકનું મોત | Two cousins ​​brothers h…

કંપનીમાં નોકરી માટે પરીક્ષા આપવા જતા બે પિતરાઈ ભાઈઓને અકસ્માત : એકનું મોત | Two cousins ​​brothers h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમમાં બેન્કના પાસબુકની સોફ્ટ કોપી હવે રજૂ કરી શકાશે | Expansion of Capital ga…

9 months ago
નોટબંધીના વર્ષો બાદ અમદાવાદમાં જૂની ચલણી નોટોનો ઢગલો! નરોડા પોલીસે જપ્ત કરી કાર | ahmedabad naroda p…

6 months ago
સરકારી નોકરીની ભરતી પ્રક્રિયા 6 થી 9 મહિનામાં પૂર્ણ કરો, ગુજરાત વહિવટી સુધારણા પંચની ભલામણ | gujarat…

ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News