gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ ‘ગરબા-રાસ તો બારેમાસ’ યોજાયો, હુડો-પ્રાચીન ગરબો જેવી શૈલીઓ…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ ‘ગરબા-રાસ તો બારેમાસ’ યોજાયો, હુડો-પ્રાચીન ગરબો જેવી શૈલીઓ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navratri 2025 : ગુજરાત સમાચાર ગ્રૂપના કલા પ્રકલ્પ કલાસ્મૃતિ દ્વારા નવરાત્રિની પૂર્વ સંધ્યાએ સાલ ઓડિટોરિયમમાં ભાતીગળ રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ ‘ગરબા-રાસ તો બારેમાસ’ યોજાયો. જેમાં ગરબાકિંગ ચેતન જેઠવા અને તેમના ગ્રૂપ દ્વારા પ્રાચીન રાસ ગરબાની હુડો, અઠિંગો, માંડવડી, પ્રાચીન ગરબો, રાંદલ માનો ગરબો, ટિપણી જેવી શૈલીઓની તેના શુદ્ધ સ્વરૂપમાં પ્રસ્તુતિ કરવામાં આવી. જેમાં ખાસ કરીને ભગવાન રામ અને સીતા પરનો રાસ રજૂ કરવામાં આવ્યો. 

એટલું જ નહીં, પણ રાસ-રાસડો કોને કહેવાય, ગરબો-ગરબી શું છે, તે કોણ રમે, નવરાત્રિમાં કાણાવાળો ગરબો કેમથી શરુ કરીને રાસ-ગરબાની ઉત્પત્તિ અને વિકાસની જર્નીની ઓથેન્ટિક ઇન્ફર્મેશન રસાળ શૈલીમાં દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય નાશ

TAFF (ટ્રાવેલ, આર્ટ, ફૂડ એન્ડ ફેશન) ગ્રૂપના સક્રિય સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં લેખક-પ્રવાસી-વક્તા અને કલાસ્મૃતિના અધ્યક્ષ જય વસાવડાએ પોતાના પ્રાસંતિક ઉદ્બોધનમાં કહ્યું હતું કે, ‘નવરાત્રિ કલાસ્મૃતિના સ્થાપક અને જેમના નામ પર આ સંસ્થા છે, એવા ગુજરાત સમાચાર પરિવારના સ્મૃતિબહેન શાહનો સૌથી પ્રિય તહેવાર હતો, ભાતીગળ સંસ્કૃતિ અને ગરબા તો એમને ખૂબ જ ગમતાં અને આ એમના વિનાની પહેલી નવરાત્રિ છે, એ સૂની ન લાગે એટલે એમને સ્મરીને એમના સન્માનમાં અમે “ગરબારાસ તો બારેમાસ” કાર્યક્રમ ઉજવાવાનું નક્કી કર્યું.’ 

આ કાર્યક્રમમાં રાજકીય-સામાજિક આગેવાનો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને નાટ્યજગતના અગ્રણી કલાકારો તેમજ મોટી સંખ્યામાં કલા-ગરબાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદમાં રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ 'ગરબા-રાસ તો બારેમાસ' યોજાયો, હુડો-પ્રાચીન ગરબો જેવી શૈલીઓને થઈ પ્રસ્તુતિ 2 - image

અમદાવાદમાં રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ 'ગરબા-રાસ તો બારેમાસ' યોજાયો, હુડો-પ્રાચીન ગરબો જેવી શૈલીઓને થઈ પ્રસ્તુતિ 3 - image

અમદાવાદમાં રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ 'ગરબા-રાસ તો બારેમાસ' યોજાયો, હુડો-પ્રાચીન ગરબો જેવી શૈલીઓને થઈ પ્રસ્તુતિ 4 - imageઅમદાવાદમાં રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ 'ગરબા-રાસ તો બારેમાસ' યોજાયો, હુડો-પ્રાચીન ગરબો જેવી શૈલીઓને થઈ પ્રસ્તુતિ 5 - imageઅમદાવાદમાં રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ 'ગરબા-રાસ તો બારેમાસ' યોજાયો, હુડો-પ્રાચીન ગરબો જેવી શૈલીઓને થઈ પ્રસ્તુતિ 6 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …
GUJARAT

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …

March 22, 2026
રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…
GUJARAT

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

March 22, 2026
સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…
GUJARAT

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

March 22, 2026
Next Post
બિહાર ચૂંટણી : NDAમાં બેઠકોની વહેંચણી નવરાત્રિમાં થશે, ચિરાગ પાસવાનનો દાવો | Chirag Paswan Said Nda …

બિહાર ચૂંટણી : NDAમાં બેઠકોની વહેંચણી નવરાત્રિમાં થશે, ચિરાગ પાસવાનનો દાવો | Chirag Paswan Said Nda ...

નવરાત્રિ પર મહિલાઓને મોટી ભેટ! ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ મહિલાઓને ફ્રી LPG કનેક્શન | 25 Lakh Women W…

નવરાત્રિ પર મહિલાઓને મોટી ભેટ! ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ મહિલાઓને ફ્રી LPG કનેક્શન | 25 Lakh Women W...

‘H-1B વિઝાને લઈને નિરાશ થવાની જરૂર નથી’, ટ્રમ્પ અને PM મોદીના સંબંધો પર બોલ્યા શશિ થરૂર | Shashi Tha…

'H-1B વિઝાને લઈને નિરાશ થવાની જરૂર નથી', ટ્રમ્પ અને PM મોદીના સંબંધો પર બોલ્યા શશિ થરૂર | Shashi Tha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાંચથી વધુ ઇ-મેમો નહીં ભરનાર ૫૨૬ ચાલકોના લાયસન્સ રદ કરવા નોટિસ | Notice to cancel licenses of 526 dr…

પાંચથી વધુ ઇ-મેમો નહીં ભરનાર ૫૨૬ ચાલકોના લાયસન્સ રદ કરવા નોટિસ | Notice to cancel licenses of 526 dr…

6 months ago
મહીસાગર: વીરપુરમાં ગરબા રમવા ગયેલા દલિત મહિલા સાથે ભેદભાવ, 4 સામે ફરિયાદ, પોલીસ પર નામ દબાવવાનો આરોપ…

મહીસાગર: વીરપુરમાં ગરબા રમવા ગયેલા દલિત મહિલા સાથે ભેદભાવ, 4 સામે ફરિયાદ, પોલીસ પર નામ દબાવવાનો આરોપ…

6 months ago
ગાંધીનગરમાં જળકાંડ ઃ હજુ દસ દિવસ સુધી ટાઈફોડના દર્દીઓ વધવાની આશંકા | Water crisis in Gandhinagar: Ty…

ગાંધીનગરમાં જળકાંડ ઃ હજુ દસ દિવસ સુધી ટાઈફોડના દર્દીઓ વધવાની આશંકા | Water crisis in Gandhinagar: Ty…

3 months ago
વડોદરા કોર્પોરેશનનું દબાણો પર મેગા ઓપરેશન : અટલાદરામાં 45 દુકાને અને 11 ઝૂંપડા તોડ્યા | VMC’s mega o…

વડોદરા કોર્પોરેશનનું દબાણો પર મેગા ઓપરેશન : અટલાદરામાં 45 દુકાને અને 11 ઝૂંપડા તોડ્યા | VMC’s mega o…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News