gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાંચથી વધુ ઇ-મેમો નહીં ભરનાર ૫૨૬ ચાલકોના લાયસન્સ રદ કરવા નોટિસ | Notice to cancel licenses of 526 dr…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
પાંચથી વધુ ઇ-મેમો નહીં ભરનાર ૫૨૬ ચાલકોના લાયસન્સ રદ કરવા નોટિસ | Notice to cancel licenses of 526 dr…
2
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસની સુચનાને પગલે મેમો નહીં ભરનાર સામે કાર્યવાહી

આરટીઓએ વાહનમાલિકોને રૃબરૃ જવાબ આપવા બોલાવ્યા દંડ નહીં ભરે
તો ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાશે

ગાંધીનગર :  ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને સીસીટીવી
સર્વેલન્સથી નંબરપ્લેટના આધારે તેમના ઘરે ઇ-મેમો પહોંચતો કરવામાં આવે છે પરંતુ
વાહનચાલકો આ ઇ-મેમોને ગંભીરતાથી લેતા નથી અને દંડની રકમ ભરતા નથી તેવી સ્થિતિમાં
પોલીસે આરટીઓની મદદ લીધી છે.પાંચ કે તેથી વધુ ઇ.મેમા નહીં ભરનાર ૫૨૬ વાહન માલિકોને
આરટીઓ દ્વારા ૧૦ દિવસમાં હજાર થવા ફરમાન કર્યું છે જેમના દ્વારા દંડ નહીં ભરાય તો
તેમના લાયસન્સ રદ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે.

નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા હેલ્મેટ, સીટબેલ્ટ, રફ ડ્રાઇવીંગ, નો પાર્કિંગ, હિટ એન્ડ રન, સ્ટોપ લાઇન
ક્રોસીંગ મોબાઇલ સાથે ડ્રાઇવીંગ સહિતના વિવિધ ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર વાહન
ચાલકોને આ સીસીટીવી સર્વેન્સના આધારે ઈ.મેમો તેમના ઘરે પહોંચતા કરવામાં આવે છે
પરંતુ આ ઈ મેમા હજુ સુધી વાહન ચાલકોએ ગંભીરતાથી લીધા નથી જેના કારણે લાખો રૃપિયાનો
ઈ મેમા વસૂલવાનું ગાંધીનગર પોલીસને હજુ બાકી છે આવી સ્થિતિમાં દંડની રકમ વસૂલ કરવા
પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવનાર છે . આ અંગે ગાંધીનગર
જિલ્લા પોલીસવડા રવિતેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે
, પાંચ કે તેથી વધુ
ઈ મેમા જનરેટ થયા હોય તેમ છતાં જે તે વાહન માલિકે દંડની રકમ ભરી ન હોય તેવા વાહન
માલિકોના ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા સુધીના પગલાં લેવા પોલીસ દ્વારા આરટીઓને
કહેવામાં આવ્યું હતું. પોલીસે પાંચ કે તેથી વધુ ઇ-મેમા નહીં ભરનાર વાહનોના નંબર
સહિતની યાદી આરટીઓને આપી છે જેના આધારે આરટીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર એઆરટીઓ ડી.બી.વણકરે જણાવ્યું હતું કે
, પાંચ કે તેથી વધુ ઇ-મેમો ન ભર્યો હોય તેવા ૫૨૬ વાહનના નંબરો
સહિતની યાદીના આધારે આરટીઓએ આ વાહનોના માલિકોને નોટિસ આપી છે અને ૧૦ દિવસમાં આરટીઓ
ઓફિસમાં રૃબરૃ હાજર થવા માટે સુચના આપી છે. એટલુ જ નહીં
, જે વાહન માલિકો આ
દસ દિવસ દરમ્યાન આરટીઓમાં હાજર નહીં રહે તો તેમના ડ્રાઇવીંગ લાયસન્સ રદ કરવા
સુધીના પગલા ભરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી
GUJARAT

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

October 13, 2026
ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…
GUJARAT

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

October 13, 2026
શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…
GUJARAT

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

October 13, 2026
Next Post
આજે ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી રાધાકૃષ્ણન વિજયના પ્રબળ દાવેદાર | Radhakrishnan is the strong contender …

આજે ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી રાધાકૃષ્ણન વિજયના પ્રબળ દાવેદાર | Radhakrishnan is the strong contender ...

રખિયાલમાં જાહેર રોડ ઉપરથી પશુનું માથું મળતાં હોબાળો | Uproar mwirin an kuna mokuren man won ewe aane…

રખિયાલમાં જાહેર રોડ ઉપરથી પશુનું માથું મળતાં હોબાળો | Uproar mwirin an kuna mokuren man won ewe aane...

ટ્રમ્પના ટેરિફ ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પાડશે | Trump’s tariffs will slow down the pace of the In…

ટ્રમ્પના ટેરિફ ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પાડશે | Trump's tariffs will slow down the pace of the In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેઇઇ મેઇનનાં સેશન-૧નું પરિણામ જાહેર ઃ ૧૨ વિદ્યાર્થીઓનાં ૧૦૦ પર્સેન્ટાઇલ | nta jee main 2026 session …

જેઇઇ મેઇનનાં સેશન-૧નું પરિણામ જાહેર ઃ ૧૨ વિદ્યાર્થીઓનાં ૧૦૦ પર્સેન્ટાઇલ | nta jee main 2026 session …

8 months ago
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા ફરાર, વેપારી ફંગોળાયા |…

વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા ફરાર, વેપારી ફંગોળાયા |…

8 months ago
ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

4 months ago
‘ભારતે 48 કલાકની લડાઈ 8 જ કલાકમાં પૂરી કરી દીધી’, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cds anil chauhan …

‘ભારતે 48 કલાકની લડાઈ 8 જ કલાકમાં પૂરી કરી દીધી’, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cds anil chauhan …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News