gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં રૂ. 50 લાખના ડ્રગ્સ સાથે બે વ્યક્તિ ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર | ahmedabad sog seizes drugs…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં રૂ. 50 લાખના ડ્રગ્સ સાથે બે વ્યક્તિ ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર | ahmedabad sog seizes drugs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: અમદાવાદ શહેર સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપે(SOG) નિકોલ વિસ્તારમાંથી અંદાજિત 50 લાખ રૂપિયાની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરીને એક મોટા નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે મુખ્ય સપ્લાયર સહદેવની શોધખોળ શરુ કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી બે સિસ્ટમ ‘એક્ટિવ’, હવામાન વિભાગની 7 દિવસ વરસાદની લેટેસ્ટ આગાહી

અમદાવાદમાં રૂ. 50 લાખના ડ્રગ્સ સાથે બે વ્યક્તિ ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર 2 - image

500 ગ્રામ ગાંજા સાથે બે આરોપી ઝડપાયા

SOGને મળેલી બાતમીના આધારે SOGની ટીમે રાખડીયાળના ધરણીધર એસ્ટેટ પાસે બે વ્યક્તિઓને આંતરીને તેમની પાસેથી 500 ગ્રામ હાઇ-પોટેન્સી (વધુ અસરકારક) હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો હતો. પકડાયેલા બંને આરોપીઓની ઓળખ પ્રતીક કુમાવત અને રવિ પટેલ તરીકે થઈ છે. બંને આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ નેટવર્ક દ્વારા જપ્ત કરવામાં આવેલા ગાંજાની કુલ કિંમત આશરે 50 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.

અમદાવાદમાં રૂ. 50 લાખના ડ્રગ્સ સાથે બે વ્યક્તિ ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર 3 - image

આરોપીઓનું બેકગ્રાઉન્ડ

પોલીસે જણાવ્યું કે પ્રતીક કુમાવત સી.જી. રોડ પર એક ખાનગી માર્કેટિંગ ફર્મમાં કામ કરે છે, જ્યારે રવિ પટેલ સુરતની એક પ્રિન્ટિંગ કંપનીમાં નોકરી કરે છે. રવિ નિકોલમાં રહેતી માતાની મુલાકાત લેવા અમદાવાદ આવ્યો હતો. રવિ ગાંજાનું નિયમિત સેવન કરનાર છે અને તેની નશો કરવાની આદતે જ તેને આ નેટવર્કમાં ધકેલ્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ સિરિયલ કિલર વિપુલની માતાએ કંટાળીને કહ્યું હતું કે જે કરવું હોય કરો, પીડિત વૈભવની માતાએ કહ્યું- ન્યાય થયો

અમદાવાદમાં રૂ. 50 લાખના ડ્રગ્સ સાથે બે વ્યક્તિ ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર 4 - image

મુખ્ય સપ્લાયરની કડી

પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે, તેમણે આ માલ સહદેવ નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો, જેનો સંપર્ક તેમને થોડા અઠવાડિયા પહેલા રણુજા ખાતે થયો હતો. બંને આરોપીઓએ સહદેવ પાસેથી ગાંજો લીધાની કબૂલાત કરી છે. હાલ પોલીસ સહદેવને શોધવા અને માલના સપ્લાયના સ્ત્રોતને જાણવા માટે કડીઓ મેળવવા અંગે તપાસ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ફુલની આવક થતા તહેવાર ટાણે ભાવ ઘટ્યા : ગુલાબના રૂ.200નો ભાવ યથાવત | Prices fall during festival as fl…

ફુલની આવક થતા તહેવાર ટાણે ભાવ ઘટ્યા : ગુલાબના રૂ.200નો ભાવ યથાવત | Prices fall during festival as fl...

વડોદરાના સાવલીમાં નાણાની લેતી દેતીના ઝઘડામાં માતા-પુત્ર પર હુમલો | Mother and son attacked in a disp…

વડોદરાના સાવલીમાં નાણાની લેતી દેતીના ઝઘડામાં માતા-પુત્ર પર હુમલો | Mother and son attacked in a disp...

વાઘોડિયા તાલુકાના લીમડા ગામની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ | Student attempts suicide in…

વાઘોડિયા તાલુકાના લીમડા ગામની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ | Student attempts suicide in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવસારીમાં યુવકનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, પગમાં ગોળી મારી, સુરતમાં આતંક મચાવ્યો હતો | surat notori…

નવસારીમાં યુવકનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, પગમાં ગોળી મારી, સુરતમાં આતંક મચાવ્યો હતો | surat notori…

11 months ago
સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

1 year ago
સાયકલિસ્ટ આશા માલવિયાનું અનોખું સાહસ: 7,800 કિમીની યાત્રા દરમિયાન પહોંચ્યા ગુજરાત, જયપુરથી કિબિથુ સુ…

સાયકલિસ્ટ આશા માલવિયાનું અનોખું સાહસ: 7,800 કિમીની યાત્રા દરમિયાન પહોંચ્યા ગુજરાત, જયપુરથી કિબિથુ સુ…

8 months ago
સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની 2 કંપની પર ફૂડ એન્ડ ડ્રગ્સ અને પુરવઠા ટીમનું ચેકિંગ | Food and Drugs and …

સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની 2 કંપની પર ફૂડ એન્ડ ડ્રગ્સ અને પુરવઠા ટીમનું ચેકિંગ | Food and Drugs and …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News