gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં રોગચાળો નાથવા ગૃહમંત્રી શાહ મેદાને, CM-મેયર સાથે ચર્ચા, 40 ટીમ ઘેર-ઘેર સરવે કરવા દોડી | C…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં રોગચાળો નાથવા ગૃહમંત્રી શાહ મેદાને, CM-મેયર સાથે ચર્ચા, 40 ટીમ ઘેર-ઘેર સરવે કરવા દોડી | C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Contaminated Water Outbreak in Ahmedabad: અમદાવાદના ઘાટલોડિયા અને ગોતા વિસ્તારમાં પીવાના દૂષિત પાણીથી ચાર દિવસમાં એકાદ હજાર લોકો બીમાર પડ્યા હોવાની ચોંકાવનારી બાબત સામે આવતા, આ રોગચાળો નાથવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેદાનમાં ઉતરવું પડ્યું છે. આ બાબત જ અમદાવાદ મ્યુનિસિપલની કામગીરીનો પરિચય આપી જાય છે. હાલમાં સ્થિતિ કાબૂમાં હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

સોસાયટીઓને ટેન્કર દ્વારા પાણી વિતરણ, મ્યુનિસિપલ ટાંકીઓ સાફ કરાવી આપશે

ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં આ વિસ્તાર આવતો હોવાથી કેન્દ્રીય ગૃહમંત્રીએ ગઈકાલે (ચોથી જૂન) મુખ્યમંત્રી અને મેયર સાથે ટેલિફોનિક વાત કરીને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. તેમજ મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય વિભાગ અને પાણી-પુરવઠા વિભાગના અધિકારીઓને તાત્કાલિક જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. નોંધનીય છેકે, પીવાના દૂષિત પાણીના કારણે ગોતા વોર્ડમાં આવતી ચારથી પાંચ સોસાયટીઓમાં ચાર દિવસમાં એકાદ હજાર લોકો ઝાડા-ઉલટી અને પેટના રોગોનો ભોગ બન્યા હતા. 

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની સ્પષ્ટ બેદરકારી આ કિસ્સામાં સામે આવી છે. લોકો ચાર દિવસથી રજૂઆતો કરતા હોવા છતાં અસરકારક પગલાં લેવામાં આવ્યા નહોતા. દરમિયાનમાં આરોગ્ય વિભાગની 40 ટીમો દ્વારા આ વિસ્તારમાં ઘરે ઘરે ફરીને સર્વે કરી ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરાઈ રહ્યું છે. જ્યારે સોસાયટીઓમાં ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલના ઈજનેરો અને ટેકનિકલ સુપરવાઈઝરોને સોસાયટીઓની પાણીની ટાંકીઓ ચકાસી જરૂર પડ્યે મ્યુનિસિપલ દ્વારા ટાંકીઓ સાફ કરાવી આપવાની સૂચના પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 5 દિવસ તોફાની પવન સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં યલો ઍલર્ટ

પાણીના 19 નમૂના લેવાયા, હજી 11 લોકો દવાખાનામાં દાખલ

ઘાટલોડિયાના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણીના 19 નમૂના તપાસ માટે લેવામાં આવ્યા હોવાનું મ્યુનિસિપલના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. બુધવારે (ત્રીજી જૂન) 11 લોકો જુદા જુદા દવાખાનામાં સારવાર હેઠળ હોવાનું પણ તંત્રએ જણાવ્યું છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં 5 દિવસ તોફાની પવન સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં યલો ઍલર્ટ | Gujarat Weather Update: Ra…
GUJARAT

અમદાવાદમાં 5 દિવસ તોફાની પવન સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં યલો ઍલર્ટ | Gujarat Weather Update: Ra…

June 5, 2026
અમદાવાદ-બગોદરા હાઇવે પર ઇકો અને પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત | Ahmedabad Bagodara Highway …
GUJARAT

અમદાવાદ-બગોદરા હાઇવે પર ઇકો અને પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત | Ahmedabad Bagodara Highway …

June 5, 2026
વૃક્ષારોપણના તાયફા વચ્ચે ગુજરાતમાં 5 વર્ષમાં અઢી લાખ વૃક્ષોનો સફાયો, સરકારી નીતિઓના પાપે રાજ્ય કોંક્…
GUJARAT

વૃક્ષારોપણના તાયફા વચ્ચે ગુજરાતમાં 5 વર્ષમાં અઢી લાખ વૃક્ષોનો સફાયો, સરકારી નીતિઓના પાપે રાજ્ય કોંક્…

June 5, 2026
Next Post
RBI એ રેપો રેટ 5.25% પર યથાવત્ રાખ્યો, જાણો તમારા EMI પર શું અસર થશે? | RBI MPC Meeting 2026 Updates…

RBI એ રેપો રેટ 5.25% પર યથાવત્ રાખ્યો, જાણો તમારા EMI પર શું અસર થશે? | RBI MPC Meeting 2026 Updates...

અમદાવાદ-બગોદરા હાઇવે પર ઇકો અને પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત | Ahmedabad Bagodara Highway …

અમદાવાદ-બગોદરા હાઇવે પર ઇકો અને પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત | Ahmedabad Bagodara Highway ...

વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે રૂ.5600 થી વધુનો કડાકો, સોનું પણ રૂ.1300 તૂટ્યું | MCX Gold Si…

વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે રૂ.5600 થી વધુનો કડાકો, સોનું પણ રૂ.1300 તૂટ્યું | MCX Gold Si...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં ફરી બોટિંગ સેવા શરુ કરવા મથામણ, IRS દ્વારા નિરીક્ષણ કરાયું | Boatin…

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં ફરી બોટિંગ સેવા શરુ કરવા મથામણ, IRS દ્વારા નિરીક્ષણ કરાયું | Boatin…

1 year ago
વડોદરાના વેમાલી ગામના સ્મશાનની જાળવણીના અભાવે દુર્દશા

વડોદરાના વેમાલી ગામના સ્મશાનની જાળવણીના અભાવે દુર્દશા

1 year ago
અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ | The cycle journey of 30 children that…

અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ | The cycle journey of 30 children that…

6 months ago
માણસાના રીઢા બુટલેગરને પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલી દેવાયો | Mansa’s habitual bootlegger sent to Bhu…

માણસાના રીઢા બુટલેગરને પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલી દેવાયો | Mansa’s habitual bootlegger sent to Bhu…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News