gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Love Jihad Row: અમદાવાદ શહેરના ઘીકાંટા વિસ્તારમાં આવેલી જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ 3 માર્ચે રીતસરની છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતી પ્રેમલગ્ન કરવા માટે પહોંચતા જ હિન્દુ સંગઠનોએ ત્યાં પહોંચીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો. યુવતીના પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે, રજિસ્ટ્રાર ઓફિસમાં બંધ બારણે સેટિંગ ગોઠવીને આ પ્રક્રિયા કરાઈ રહી છે. યુવતીને પ્રેમજાળમાં ફસાવાઈ છે, તો હિન્દુ સંગઠનોએ આ ઘટનાને લવ જેહાદ ગણાવી છે.  

વકીલના વેશમાં યુવતીને કોર્ટમાં લઈ જવાઈ, વકીલોનો વિરોધ

આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચા યુવતીના પહેરવેશની થઈ રહી છે. લગ્ન કરવા આવેલી યુવતી વકીલના ડ્રેસમાં સજ્જ થઈને આવી હતી, જેને જોઈને ત્યાં હાજર અન્ય વકીલોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. યુવતી વકીલ ન હોવા છતાં વકીલના સ્વાંગમાં આવતા કાયદાકીય વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ પણ પોતાની મર્યાદાના ઉલ્લંઘન બદલ નારાજગી વ્યક્ત કરી છે.

વરિષ્ઠ વકીલે આ અંગે જણાવ્યું કે, ‘આજે કોર્ટમાં એક મહિલા અને એક પુરૂષ વકીલ ન હોવા છતાં વકીલના સ્વાંગમાં આવ્યા હતા, જેની જાણ અમે કારંજ પોલીસ સ્ટેશનને કરી હતી, ત્યારબાદ તેઓ કોર્ટ આવ્યા છે અને બંને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહીની બાહેંધરી આપી છે. અમારી પીઆઈ પાસે માંગ છે કે, બંને વિરૂદ્ધ કાયદેસરનો ગુનો થતો હોય તે દાખલ કરો.’

નરોડાના સલમાન મન્સૂરી સાથે લગ્ન

યુવતીએ નરોડાના સલમાન મન્સૂરી નામના યુવક સાથે કોર્ટ મેરેજ કરવા પહોંચી હતી. યુવતીના પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ આને ‘લવ જેહાદ’ ગણાવીને વિરોધ નોંધાવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારે આ લગ્નનો સખત વિરોધ કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે યુવતીને ભ્રમિત કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘AAPની સભામાં ગયા તો રાશન બંધ!’ ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ- ‘સરપંચો અને ગ્રામજનોને ધમકાવાય છે’ | Chai…
GUJARAT

April 18, 2026
મહીસાગરના કોઠંબામાં સગી દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને મોતને ઘાટ ઉતારી, હત્યા છુપાવવા મૃતદેહ તળાવમા…

વહીવટી તંત્રની ઘોર બેદરકારી: ઠાસરામાં બે સગી બહેનોને અપાયો એક જ આધાર નંબર! શિક્ષણ અને સહાયમાં મુશ્કે…

Next Post

Holi Tips: ધૂળેટીની મજા માણ્યા પછી આ રીતે કાઢો પાકો રંગ, ફરી ચમકવા લાગશે ચહેરો | holi stubborn color removal home remedies

પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા “સેવાયોગ- વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિ નાં માનવ કલાકો ની બેન્ક” (Global Pat…

પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા “સેવાયોગ- વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિ નાં માનવ કલાકો ની બેન્ક” (Global Pat...

આજ થી તલગાજરડા સાળંગપુર એસ. ટી. બસ સેવા નો શુભારંભ -પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે પ્રસ્થાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે ગિગ વર્કર્સની હડતાળ, નવા વર્ષની ઉજવણી બગાડશે! જાણો એમની માગણીઓ વિશે | Gig Workers Nationwide Str…

4 months ago
અમદાવાદમાં જમાઈની ખબર કાઢવા જતા દંપતીને ડમ્પરે કચડ્યું, કંપારી છૂટી જાય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા |…

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, યુદ્ધના ભણકારા વચ્ચે ભારત માટે કરી મોટી જાહેરાત

12 months ago
ગુજરાતના વર્ગ-4 કર્મચારીઓને દિવાળીની ભેટ: સરકારે રૂ. 7000 એડહોક બોનસ જાહેર કર્યું | Gujarat Governme…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News