gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં: વટવા GIDC નજીક પ્રેમ પ્રકરણમાં યુવતીના ભાઈની હત્યા, આરોપી ફરાર | Ahmedabad: Girl’s Broth…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં: વટવા GIDC નજીક પ્રેમ પ્રકરણમાં યુવતીના ભાઈની હત્યા, આરોપી ફરાર | Ahmedabad: Girl’s Broth…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે પ્રેમ સંબંધના વિવાદમાં હત્યાનો ગંભીર બનાવ બન્યો છે. જીઆઈડીસી વટવા પાસે આવેલા ત્રિકમપુરા કેનાલના પુલ નજીક યુવતીના ભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.

પ્રેમ સંબંધના દબાણમાં હત્યા

મળતી માહિતી અનુસાર, આરોપી અશ્વિન ઝાલા અને મૃતક મનિષ સુથારની બહેન વચ્ચે પ્રેમ સંબંધ હતો. આરોપી યુવતી પર પ્રેમ સંબંધ ચાલુ રાખવા માટે સતત દબાણ કરતો હતો. આ બાબતને લઈને જ બંને વચ્ચે વિવાદ થયો હોવાની આશંકા છે. આરોપી અશ્વિન ઝાલાએ મનિષ સુથારના મોઢા, ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેની હત્યા કરી હતી. હત્યા કર્યાં બાદ આરોપી અશ્વિન ઝાલા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.

આ પણ વાંચો: 5 વર્ષમાં સાયબર ક્રાઈમ 30% વધ્યો: 9 મહિનામાં રૂ.1011 કરોડ સ્વાહા, ગુજરાતીઓ સૌથી વધુ છેતરાયા

પોલીસની ટીમો આરોપીને શોધવા મેદાને

હત્યાના બનાવની જાણ થતાં જ વટવા જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડ્યો છે અને મૃતક સાથે પ્રેમ સંબંધ ધરાવતી યુવતીની પણ પૂછપરછ કરી છે. આરોપી અશ્વિન ઝાલાને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂા.1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | 1500 crore was withdrawn withi…
GUJARAT

April 6, 2026
જામનગરમાં પટણીવાડની બે કુખ્યાત ગેંગના સામે 'ગુજસીટોક'નો સકંજો

વાસદ ચોકડી પાસે 15 પશુ ભરેલી ટ્રક ઝડપાઈ, 2 સામે ફરિયાદ દાખલ | Truck carrying 15 cattle caught near V…

Next Post
ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ : 14 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂકાયા | gandhinagar med…

ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ : 14 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂકાયા | gandhinagar med...

ભારતની જ્યુડિશિયલ સિસ્ટમ ન્યાયને જ વિસરી ગઈ છે, પ્રજાને ધર્મ-જાતિના નામે વિભાજિત કરાઈ રહી છે: દુષ્યં…

ભારતની જ્યુડિશિયલ સિસ્ટમ ન્યાયને જ વિસરી ગઈ છે, પ્રજાને ધર્મ-જાતિના નામે વિભાજિત કરાઈ રહી છે: દુષ્યં...

રાજકોટ: જસદણના કનેસરા ગામે સામસામે બે બાઈક અથડાયા, એકનું ઘટનાસ્થળે મોત | Head On Bike Collision Clai…

રાજકોટ: જસદણના કનેસરા ગામે સામસામે બે બાઈક અથડાયા, એકનું ઘટનાસ્થળે મોત | Head On Bike Collision Clai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પત્ની પોતાના પતિને ભમરડાંની જેમ ફેરવી ના શકે…’, સેપરેશન કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | supreme c…

6 months ago
દરેડમાં કડિયા કામ વખતે લોખંડનો સળિયો વીજ તારને અડી જતા કરંટ લાગતા યુવાનનું મોત | an iron rod touched…

1 year ago
હીટવેવથી ડરવાની નહિ પણ, નાગરીકોમાં જાગૃતિ જરૂરી: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા

ભાજપ પાસે રૂ. 10,000 કરોડની રોકડ અને ડિપોઝીટ્સનું જંગી ભંડોળ | BJP has a huge fund of Rs 10 000 cror…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News