gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રૂા.1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | 1500 crore was withdrawn withi…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
રૂા.1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | 1500 crore was withdrawn withi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

દેશવ્યાપી કૌંભાડમાં ઇન્કમટેક્સ, જીએસટી, ઇડી ઝુંકાવે તેવી શક્યતા

એક ખાનગી બેંકનાં કર્મચારીઓ પણ પોલીસ તપાસનાં દાયરા હેઠળ આવ્યા

રાજકોટ: ૪૬ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ, ગેમીંગ અને જીએસટીના મળી રૂા.૧૫૦૦ કરોડનાં ટ્રાન્ઝેક્શનનાં દેશવ્યાપી કૌભાંડની તપાસમાં ટુંક સમયમાં ઇન્કમટેક્સ, જીએસટી અને ઇડી ઝુંકાવે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

રૂા.૧૫૦૦ કરોડનાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનમાં રૂા.૨૩.૬૦ કરોડ સાયબર ફ્રોડનાં હોવાનું સ્પષ્ટ થઇ ગયું છે. બાકીના ટ્રાન્ઝેક્શનમાં ગેમીંગના અને જીએસટીની કેટલી રકમ છે તેની હાલ સીએ દ્વારા તપાસ થઇ રહી છે. 

રાજકોટ રેન્જની સાયબર ક્રાઇમ પોલીસને તપાસ કરતા એવી ચોંકાવનારી માહિતી મળી છે કે રૂા.૧૫૦૦ કરોડ જુદા-જુદા ૪૬ બેંક ખાતામાં જમા થયા હતા. આ રકમ જેમ જમા થતી હતી તે સાથે જ ૧૫ મિનિટથી લઇ ૨ કલાકના ગાળામાં ઉપાડી લેવાતી હતી. 

આ સ્થિતિમાં હવે એક ખાનગી બેંકનાં કર્મચારીઓ શંકાના દાયરામાં આવી ગયા છે. જેની ભૂમિકા અંગે તપાસ થઇ રહી છે. આ જ બેંકમાં મુખ્યત્વે તમામ ટ્રાન્ઝેક્શન થયા છે. તપાસ સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યું કે, આ બેંકમાં કરન્ટ એકાઉન્ટ ખુબ જ આસાનીથી ખુલી જાય છે. વળી ગ્રાહકોને કોઇપણ ટ્રાન્ઝેક્શન માટે હોમ બ્રાન્ચમાં જવાની જરૂર પડતી નથી. બેંકની કોઇપણ બ્રાન્ચમાંથી ઓપરેટ કરી શકાતું હોવાથી ગઠિયાઓએ આ બેંકને પસંદ કરી હતી.

તમામ ટ્રાન્ઝેક્શનમાં ૨૪૬ એન્ટ્રીઓ અંગે સીએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સુત્રોએ જણાવ્યું કે, એટલાં બધાં ટ્રાન્ઝેક્શન છે કે તેની તપાસમાં ઓછામાં ઓછા છ મહિના જેવો સમય લાગશે. સીએના રિપોર્ટ બાદ અન્ય સંબંધિત સરકારી તંત્રોને જાણ કરાશે. જેના પરથી બીજી એજન્સીઓ પણ આ તોસ્તાન કૌંભાડની તપાસમાં ઝુકાવે તેવી શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે આ કૌંભાડ અંગે પડધરી પોલીસમાં ગુનો દાખલ થયો હતો. જેના આધારે અત્યાર સુધીમાં ૧૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…

ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o...

અમદાવાદમાં 450થી વધુ વૃદ્ધોએ ભરણપોષણ માટે સંતાનો સામે જ કેસ કર્યા, પ.વિસ્તારમાં 5 વર્ષમાં 4 ગણા કેસ …

અમદાવાદમાં 450થી વધુ વૃદ્ધોએ ભરણપોષણ માટે સંતાનો સામે જ કેસ કર્યા, પ.વિસ્તારમાં 5 વર્ષમાં 4 ગણા કેસ ...

ગુજરાતમાં કિડનીના દર્દીઓ વધ્યાં, ટ્રાન્સપ્લાન્ટમાં 10 વર્ષમાં 50%નો વધારો, યુવાનોએ ટેન્શન વધાર્યું |…

ગુજરાતમાં કિડનીના દર્દીઓ વધ્યાં, ટ્રાન્સપ્લાન્ટમાં 10 વર્ષમાં 50%નો વધારો, યુવાનોએ ટેન્શન વધાર્યું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૦૮ એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકની નોર્મલ ડિલીવરી ઃ ત્રણ જીંદગી બચાવાઇ | Normal delivery of twins in 1…

૧૦૮ એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકની નોર્મલ ડિલીવરી ઃ ત્રણ જીંદગી બચાવાઇ | Normal delivery of twins in 1…

8 months ago
ધણપ પાસે વૃદ્ધ દંપતિનું મોપેડ સ્લીપ ખાઈ ગયું ઃ પત્નીનું મોત, પતિને ઇજા | Elderly couple’s moped skid…

ધણપ પાસે વૃદ્ધ દંપતિનું મોપેડ સ્લીપ ખાઈ ગયું ઃ પત્નીનું મોત, પતિને ઇજા | Elderly couple’s moped skid…

9 months ago
સુરતમાં ભાજપના ગઢ એવા વેસુ-ભરથાણામાં પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓને પાછા કઢાયા | BJP leaders who w…

સુરતમાં ભાજપના ગઢ એવા વેસુ-ભરથાણામાં પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓને પાછા કઢાયા | BJP leaders who w…

4 months ago
ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun…

ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News