gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં વાહનોને આગ ચાંપનાર મહિલાની ધરપકડ, CCTVના આધારે ઓઢવ પોલીસે પકડી પાડી | Ahmedabad odhav veh…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં વાહનોને આગ ચાંપનાર મહિલાની ધરપકડ, CCTVના આધારે ઓઢવ પોલીસે પકડી પાડી | Ahmedabad odhav veh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Odhav Fire Update: અમદાવાદના ઓઢવમાં ડિટેઇન કરેલા વાહનોમાં આગ લાગવાની ઘટનામાં પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે વાહનોમાં રમીલાબહેન નામની મહિલાની ધરપકડ કરી છે. સીસીટીવી અને સ્થાનિક પૂછપરછના આધારે પોલીસે કાર્યવાહી કરી છે.

ઓઢવ પોલીસે મહિલા આરોપીની કરી ધરપકડ

મળતી માહિતી મુજબ, અમદાવાદ રીંગરોડ પર ઓઢવ બ્રિજ નીચે સોમવારે (31 માર્ચ) સવારે વાહનોમાં આગ લાગી હતી. જેમાં 33 વાહનો બળીને ખાક થઈ ગયા હતાં. આ મામલે ઓઢવ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં વિવિધ સીસીટીવી અને સ્થાનિકો સાથે પૂછપરછ બાદ પોલીસે વાહનોમાં આગ લગાડનાર રમીલાબહેન નામના આરાપીની ધરપકડ કરી છે. 

આ પણ વાંચોઃ રાજકોટ જે. કે. કોટેજ અગ્નિકાંડ અંગે મોટો ખુલાસોઃ RUDA અને GPCBની મંજૂરી વિના ધમધમતી હતી ફેક્ટરી

કચરાના ઢગલામાં લગાવી હતી આગ

આ વિશે આરોપી રમીલાબહેને પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, વાહનોની નજીકમાં  કચરાના ઢગલો હતો, જેમાં આગ લગાડવામાં હતી. બાદમાં પવનના કારણે આગના તણખલાં વાહનોમાં ઉડતાં વાહનોમાં આગ લાગી હતી. જોકે, આગ વધતા ગભરાઈને ત્યાંથી ભાગી ગયા હતાં. જોકે, આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ડીસા અગ્નિકાંડમાં મોટો ખુલાસો, શ્રમિકોને સુતળી બોમ્બ બનાવવા લવાયા હતા, પરિજનો આઘાતમાં

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે સોમવારે (31 માર્ચ) વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનો પાર્ક કરવામાં આવ્યા હતાં. અચાનક આ વાહનોમાં આગ લાગવાથી ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી મળી. પરંતુ, ડિટેઇન કરેલાં 22 વાહનો અને પાર્ક કરેલા અન્ય 11 વાહનો બળીને ખાક થઈ ગયા હતાં. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…
GUJARAT

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

March 26, 2026
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road
GUJARAT

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

March 26, 2026
Next Post
‘હું પણ રામજીનો વંશજ છું, મને પણ ટ્રસ્ટમાં સામેલ કરો’ સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલથી કોંગ્રેસ નેતા ભડક્યા

'હું પણ રામજીનો વંશજ છું, મને પણ ટ્રસ્ટમાં સામેલ કરો' સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલથી કોંગ્રેસ નેતા ભડક્યા

જામનગર શહેર અને જિલ્લામાં માથાભારે તત્વોની ગેરકાયદે મિલકતોના ડિમોલિશન માટે પોલીસ તંત્ર ફરી એક્શન મોડ…

જામનગર શહેર અને જિલ્લામાં માથાભારે તત્વોની ગેરકાયદે મિલકતોના ડિમોલિશન માટે પોલીસ તંત્ર ફરી એક્શન મોડ...

જામનગરનો યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયો : 20 ટકા લેખે વ્યાજ ચૂકવવા છતાં ધમકી મળી | Despite paying …

જામનગરનો યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયો : 20 ટકા લેખે વ્યાજ ચૂકવવા છતાં ધમકી મળી | Despite paying ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના બે બિલ્ડરના ૩૩ ઠેકાણા પર આવકવેરા અધિકારીઓના દરોડા | IT Raid on builders of Ahmedabad

અમદાવાદના બે બિલ્ડરના ૩૩ ઠેકાણા પર આવકવેરા અધિકારીઓના દરોડા | IT Raid on builders of Ahmedabad

2 months ago
આજે હરિયાળી- દર્શ અમાસે પિતૃ તર્પણ : પાર્વતી પૂજનઃ કાલથી શ્રાવણનો પ્રારંભ | Today is Hariyali Darsha…

આજે હરિયાળી- દર્શ અમાસે પિતૃ તર્પણ : પાર્વતી પૂજનઃ કાલથી શ્રાવણનો પ્રારંભ | Today is Hariyali Darsha…

8 months ago
જામનગર શહેરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસ વિભાગની “કોમ્બિંગ” ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ | Police Department’…

જામનગર શહેરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસ વિભાગની “કોમ્બિંગ” ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ | Police Department’…

6 months ago
3 લાખની લાંચમાં પકડાયેલો ખંભાતનો પીએસઆઈ પી.ડી.રાઠોડ જેલમાં ધકેલાયો | Khambhat PSI P D Rathod caught …

3 લાખની લાંચમાં પકડાયેલો ખંભાતનો પીએસઆઈ પી.ડી.રાઠોડ જેલમાં ધકેલાયો | Khambhat PSI P D Rathod caught …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News