gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે હરિયાળી- દર્શ અમાસે પિતૃ તર્પણ : પાર્વતી પૂજનઃ કાલથી શ્રાવણનો પ્રારંભ | Today is Hariyali Darsha…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
આજે હરિયાળી- દર્શ અમાસે પિતૃ તર્પણ : પાર્વતી પૂજનઃ કાલથી શ્રાવણનો પ્રારંભ | Today is Hariyali Darsha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અન્ય રાજ્યોમાં 11 જૂલાઈથી ગુજરાતમાં તા. 25 જૂલાઈથી 23 ઓગષ્ટ શ્રાવણમાસ  : પુષ્ય નક્ષત્ર સાથે ગુરૂપુષ્યામૃત- સર્વાર્થ સિધ્ધી યોગ હોવાથી આજે દેવપૂજા,ધર્મકાર્ય માટે ઉત્તમ દિવસ

 રાજકોટ, : આવતીકાલ તા. 24 ઓગષ્ટને ગુરૂવારે હરિયાળી-દર્શ અમાસે ચોતરફ મેઘકૃપાથી છવાયેલા હરિયાળા હવામાનમાં અમાસ નિમિત્તે પિતૃતર્પણ થશે તેમજ એવરત-જીવરત, દિવાસાનું વ્રત નિમિત્તે મહિલાઓ દ્વારા માતા પાર્વતીનું પૂજન કરાશે અને ત્યારબાદ શુક્રવાર તા. 25થી ભોળાનાથ મહાદેવની કૃપા પામવાનો ઉત્તમ અવસર શ્રાવણ માસનો શુભારંભ થશે અને શિવમંદિરોમાં અનેક ધર્મોત્સવો ઉજવાશે.

આવતીકાલે પુષ્ય નક્ષત્ર સાથે ગુરૂપુષ્યામૃત યોગ તેમજ સર્વાર્થ સિધ્ધિ યોગ, અમૃતસિધ્ધિ યોગ, વ્રજ યોગ પણ બને છે જે અન્વયે વિષ્ણુ પૂજા,પિતૃકાર્ય તેમજ દેવપૂજા માટે આ દિવસ ઉત્તમ ગણાય છે. ઉલ્લેખનીય છે કે અમાસના દિવસનું સદીઓથી અનેરૂં મહત્વ રહ્યું છે.

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં શ્રાવણ માસ હાલ ચાલી રહ્યો છે જે ગત તા. 11 જૂલાઈથી શરૂ થઈને આગામી તા. 9 ઓગષ્ટ સુધી રહેશે. ગુજરાતમાં પરંપરાગત રીતે શ્રાવણ માસની શરૂઆત આ વર્ષે તા. 25  જૂલાઈ શુક્રવારથી થશે અને તા. 23 ઓગષ્ટ શનિવારે અમાસ સુધી ચાલશે. તા. 28 જૂલાઈ અને તા.4,11,18 ના શ્રાવણી સોમવાર ઉજવાશે. હાલ દક્ષિણાયન અને વર્ષાઋતુ છે જેમાં આવતા શ્રાવણ માસ પૂણ્યકર્મોનું ભાથુ બાંધવા માટેનો ઉત્તમ માસ ગણાતો રહ્યો છે.સૌરાષ્ટ્રના હજારો શિવમંદિરોમાં આ માટે પૂજન,અભિષેક અને ધર્મોત્સવોની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …
GUJARAT

June 23, 2026
અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…

Next Post
ખુદ પત્નીએ પતિને મહિલા મિત્ર સાથે રંગેહાથ ઝડપી લેતાં માથાકૂટ | Wife herself catches husband red hand…

ખુદ પત્નીએ પતિને મહિલા મિત્ર સાથે રંગેહાથ ઝડપી લેતાં માથાકૂટ | Wife herself catches husband red hand...

વડોદરા-આર.વી. દેસાઇ રોડના પિતા-પુત્રનું કારસ્તાન: અમેરિકા રહેતા સુરતના ઇજનેરને શેરબજારમાં નફાની લાલચ…

વડોદરા-આર.વી. દેસાઇ રોડના પિતા-પુત્રનું કારસ્તાન: અમેરિકા રહેતા સુરતના ઇજનેરને શેરબજારમાં નફાની લાલચ...

અમરાઇવાડીમાં પાઇપ,ચાકુથી હુમલો કરતા યુવક લોહી લુહાણ | Ekkewe sarafo ra atake ren paip ketilas lon Am…

અમરાઇવાડીમાં પાઇપ,ચાકુથી હુમલો કરતા યુવક લોહી લુહાણ | Ekkewe sarafo ra atake ren paip ketilas lon Am...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તળાવમાંથી મગરનો હુમલો : વૃદ્ધાને અંદર ખેંચી ગયા બાદ ત્રણ કલાકે લાશ મળી | Crocodile attack on woman i…

1 year ago
મ્યુનિ.વહીવટીતંત્રનો છબરડો , નિવૃત્ત અધિકારી SCST ફરિયાદ મુદ્દે લાયોઝન ઓફિસર | The chaos of the muni…

4 months ago
ઝુબિન ગર્ગ મોત કેસમાં મ્યુઝિશિયનની ધરપકડ, સિંગાપોરની યોટ ટ્રીપમાં સિંગરની સાથે જ હતો | Zubeen Garg D…

9 months ago
સુરત: કોર્ટમાં જજની હાજરીમાં જ પતિએ પત્ની પર કર્યો એસિડ એટેક, બાદમાં આપઘાતનો પ્રયાસ | Surat: Acid At…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News