gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં વૃદ્ધ સાથે જબરી ઠગાઈ, કાર્ડ વેલિડિટી ચેક કરવાના બહાને 2.38 લાખનો ચુનો લગાવ્યો | Cyber Fra…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં વૃદ્ધ સાથે જબરી ઠગાઈ, કાર્ડ વેલિડિટી ચેક કરવાના બહાને 2.38 લાખનો ચુનો લગાવ્યો | Cyber Fra…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Cyber Fraud in Ahmedabad: અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં સાયબર ઠગાઈની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. BSNL માંથી નિવૃત્ત થયેલા એક વૃદ્ધને બેન્કના અધિકારી હોવાની ઓળખ આપી, ક્રેડિટ કાર્ડની પ્રોસેસના બહાને ઠગે તેમના ખાતામાંથી 2.38 લાખ રૂપિયા સેરવી લીધા છે. આ મામલે ભોગ બનનારે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શું હતી સમગ્ર ઘટના?

આંબાવાડીમાં રહેતા 59 વર્ષીય પ્રદીપભાઈ નાયકે થોડા સમય પહેલા HSBC બેન્કના ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી હતી. ઠગોએ આ તકનો લાભ ઉઠાવી પ્રદીપભાઈનો સંપર્ક કર્યો હતો. ડિસેમ્બર 2025માં પ્રદીપભાઈ પર અલગ-અલગ નંબર પરથી ફોન આવ્યા હતા. ફોન કરનારે બેન્ક અધિકારી હોવાનો દાવો કરી તેમની પાસેથી પાનકાર્ડ અને પે-સ્લિપ ઇમેઇલ દ્વારા મંગાવી હતી. પાંચમી ડિસેમ્બર 2025ના રોજ ઠગે ક્રેડિટ કાર્ડની લિમિટ નક્કી કરવાના બહાને પ્રદીપભાઈને એક લિંક મોકલી વીડિયો કોલ કરાવ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં પાસપોર્ટ તો ભાવનગર-અમરેલીમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

OTP આવતા જ ખાતું સાફ

વીડિયો કોલ દરમિયાન ઠગે પ્રદીપભાઈને તેમનું જૂનું ‘AU સ્મોલ ફાઇનાન્સ બેંક’નું કાર્ડ બતાવવા કહ્યું હતું. તેણે જેવું કાર્ડ વીડિયો કોલ પર બતાવ્યું, તે સાથે જ ઠગે કાર્ડની વિગતો મેળવી લીધી હતી. ત્યારબાદ તેમના મોબાઈલ પર OTP આવવા લાગ્યા હતા. જોતજોતામાં 1,10,217 અને પછી 1,27,980ના બે મોટા ટ્રાન્ઝેક્શન થઈ ગયા હતા. કુલ 2,38,197 રૂપિયા કપાઈ જતાં પ્રદીપભાઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

પોલીસ તપાસ શરૂ

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ પ્રદીપભાઈએ સેટેલાઇટ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે અજાણ્યા ઠગ વિરુદ્ધ ગુનો નોંધી જે મોબાઈલ નંબર અને બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ છે તેના આધારે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે ત…
GUJARAT

અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે ત…

April 13, 2026
વેજલપુર શ્રીનંદનગર-૧માં દારૂની મહેફિલમાં દરોડોઃ ૧૦ની ધરપકડ | vejalpur police nabbed 10 persons in dr…
GUJARAT

વેજલપુર શ્રીનંદનગર-૧માં દારૂની મહેફિલમાં દરોડોઃ ૧૦ની ધરપકડ | vejalpur police nabbed 10 persons in dr…

April 13, 2026
એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …
GUJARAT

એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …

April 13, 2026
Next Post
વડોદરા નજીક ગોડાઉનમાંથી 100 કિલોથી વધુ વજનના કોપર વાયરો ઉઠાવી જનાર ત્રણ ચોર પકડાયા | 3 thieves caugh…

વડોદરા નજીક ગોડાઉનમાંથી 100 કિલોથી વધુ વજનના કોપર વાયરો ઉઠાવી જનાર ત્રણ ચોર પકડાયા | 3 thieves caugh...

અમિત પટેલ દ્વારા પાર્વતી પ્રણામ નું કૌભાંડ સૌથી પહેલા આધાર પુરાવા સાથે ફરિયાદ કરાઈ હતી, આવનારા સમયમા…

અમિત પટેલ દ્વારા પાર્વતી પ્રણામ નું કૌભાંડ સૌથી પહેલા આધાર પુરાવા સાથે ફરિયાદ કરાઈ હતી, આવનારા સમયમા...

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી રૂ.1.47 કરોડનો દારૂ ભરેલી ટ્રક પકડાઈ | Truck loaded with liquor wo…

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી રૂ.1.47 કરોડનો દારૂ ભરેલી ટ્રક પકડાઈ | Truck loaded with liquor wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના કતારગામની ત્રણ ટીપી સ્કીમમાં રિઝર્વેશન હટાવામાં નહિ આવે તો ચૂંટણી બહિષ્કાર કરાશે | Elections …

સુરતના કતારગામની ત્રણ ટીપી સ્કીમમાં રિઝર્વેશન હટાવામાં નહિ આવે તો ચૂંટણી બહિષ્કાર કરાશે | Elections …

5 months ago
ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા મામલે બિહાર પોલીસનો ચોંકાવનારો ખુલાસો, જાણો શું હતો વિવાદ

ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા મામલે બિહાર પોલીસનો ચોંકાવનારો ખુલાસો, જાણો શું હતો વિવાદ

9 months ago
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર | Rajya Sab…

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર | Rajya Sab…

1 week ago
જામનગરનો ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાના સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં : પાન-મસાલાની પીચકારી અને ગુટકાન…

જામનગરનો ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાના સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં : પાન-મસાલાની પીચકારી અને ગુટકાન…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News