gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેજલપુર શ્રીનંદનગર-૧માં દારૂની મહેફિલમાં દરોડોઃ ૧૦ની ધરપકડ | vejalpur police nabbed 10 persons in dr…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in GUJARAT
0 0
0
વેજલપુર શ્રીનંદનગર-૧માં દારૂની મહેફિલમાં દરોડોઃ ૧૦ની ધરપકડ | vejalpur police nabbed 10 persons in dr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

શહેરના વેજલપુરમાં આવેલા શ્રીનંદનગર -૧ એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા યુવક અને યુવતીઓ દ્વારા દારૂ પીને ધમાલ કરવામાં આવતી હોવાથી સ્થાનિક લોકોએ મેસેજ કરતા વેજલપુર પોલીસે દરોડો પાડયો હતો.  આ અંગે ૧૦ યુવક યુવતીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે સૌથી ચોંકાવનારી બાબત સામે આવી હતી કે શ્રીનંદનગર-૪ એપાર્ટમેન્ટમાં રહેતા લધુમતી કોમના યુવકો પણ  ઝડપાયા હતા. સમગ્ર મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

વેજલપુરમાં આવેલા શ્રીનંદનગર-૧ એપાર્ટેન્ટના એફ બ્લોકમાં કેટલાંક ભાડેથી રહેતા લોકો દારૂ પીને ધમાલ કરતા હોવાની ફરિયાદ પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. જેના આધારે વેજલપુર પોલીસે  દરોડો પાડીને પોલીસે તપાસ કરતા ૧૧ યુવક યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું આ મકાનમાં ભાડેથી રહેતી કુંધાલી તોવીસીનો જન્મદિવસ હોવાથી તેણે પાર્ટી આપી હતી.

પોલીસે આ અંગે મોહમંદ ઝુબેર આલમ, મોહંમદ સઝાદ અબ્બાસી, સાહિલ અલી , મોંહમદ યુનુસ સંબાગ (તમામ રહે. શ્રીનંદનગર-૪ એપાર્ટમેન્ટ, વેજલપુર), અનુપમ સિન્હા, પીવોહી ચોફી, સેન્ટી ચાંગ અને નાચી ચાંગની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો મળી આવી હતી. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે શ્રીનંદનગર-૪માં રહેતા ચાર લધુમતી કોમના યુવકો પણ ઝડપાયા હતા. જેથી સ્થાનિક વિસ્તારમાં મકાન ભાડે આપનાર વિરૂદ્ધ પણ કાર્યવાહી કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 7ના કરૂણ મોત, એક બસ આગનો ગોળો બની | surat bardoli…
GUJARAT

June 2, 2026
પ્રથમ વરસાદમાં AMCની ખુલી પોલ : કોન્ટ્રાક્ટરનું નબળું કામ, જોધપુર પાસે રસ્તામાં ફસાયો ટ્રક | Ahmedab…

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ : મુંદ્રા દરિયાકાંઠેથી 119 કિલો કોકેઈન કન્સાઈનમેન્ટમાંથી ઝડપ…

Next Post
અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે ત…

અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે ત...

ગરમી વધારે અને ચોમાસું નબળું! હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક ‘મોન્સુન એલર્ટ’, અલ નીનો સર્જાશે |…

ગરમી વધારે અને ચોમાસું નબળું! હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક 'મોન્સુન એલર્ટ', અલ નીનો સર્જાશે |...

LICના રોકાણકારો માટે લોટરી : દરેક શેર પર મળશે એક બોનસ શેર | LIC Bonus Share: Board Approves 1:1 Bonu…

LICના રોકાણકારો માટે લોટરી : દરેક શેર પર મળશે એક બોનસ શેર | LIC Bonus Share: Board Approves 1:1 Bonu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ફતેગંજ બ્રિજ પાસે અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ : ડ્રાઇવરનો આબાદ બચાવ | Car smashed in accident…

6 months ago
AMCના કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટએટેક આવ્યો, હોસ્પિટલમાં દાખલ | Pradyuman…

4 months ago
યુદ્ધને કારણે સંપૂર્ણ વિશ્વમાં અન્ન સલામતિ સામે ઊભું થયેલું જોખમ | The threat posed to food security…

2 months ago
સ્પીકરનું અપમાન થયું, કોંગ્રેસ આ પાપ માટે માફી માંગે : ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ આક્રમ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News