gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં સતત ઝેરી બનતી હવા, AQI વધીને 212ને પાર, સળંગ ત્રીજા દિવસે આવી હાલત | ahmedabad toxic air …

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં સતત ઝેરી બનતી હવા, AQI વધીને 212ને પાર, સળંગ ત્રીજા દિવસે આવી હાલત | ahmedabad toxic air …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Air Quality Index : અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા માપવા માટેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સતત ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યો છે. અમદાવાદમાં સળંગ ત્રીજા દિવસે હવાની ગુણવત્તા ‘ખરાબ’ શ્રેણીમાં નોંધાઈ છે. ગુરુવારે રાત્રે શહેરનો સરેરાશ AQI વધીને 212 પર પહોંચી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે રાત્રે શહેરના 12 એવા વિસ્તારો હતા જ્યાં AQI 200ને પાર થયો હતો. તેમાં પણ થલતેજ વિસ્તાર 300 AQI સાથે શહેરનો સૌથી પ્રદૂષિત વિસ્તાર નોંધાયો હતો. નોંધનીય છે કે, શુક્રવારે બપોરના સમયે શહેરનો સરેરાશ AQI 100થી અંદર હતો, જે ‘સંતોષકારક’ ગણાય. પરંતુ સાંજ 6 વાગ્યા બાદ AQIનું સ્તર ચિંતાજનક રીતે વધવા લાગ્યું હતું અને રાત્રિના 8 વાગ્યે આ આંકડો 212 સુધી પહોંચી ગયો હતો.

આ પણ વાંચો: નવસારીના બીલીમોરામાં આઘાતજનક ઘટના: બે માસૂમ બાળકોનું ગળું દબાવી માતાએ કરી હત્યા

અન્ય શહેરોની તુલનામાં અમદાવાદની હવા વધુ ખરાબ

ગુરુવારે રાત્રે અમદાવાદની હવાની ગુણવત્તા મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈ અને હૈદરાબાદ કરતાં પણ વધારે ખરાબ નોંધાઈ હતી. આ જ સમયે મુંબઈમાં AQI 148 હતો. જોકે, 407ના AQI સાથે દિલ્હી દેશમાં સૌથી વધુ પ્રદૂષિત હવા ધરાવતું શહેર રહ્યું હતું.

નિષ્ણાતોની ચેતવણી: માસ્ક પહેરવું હિતાવહ

હવાની આ બગડતી ગુણવત્તા અંગે નિષ્ણાતોનું માનવું છે કે, પ્રદૂષિત હવામાં શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓની તકલીફોમાં વધારો થઈ શકે છે. આ કારણોસર, આવા દર્દીઓ, વૃદ્ધો અને બાળકોને બહાર નીકળતી વખતે માસ્ક પહેરી રાખવું હિતાવહ છે.

અમદાવાદના કયા વિસ્તારમાં કેટલો એર ક્વોલિટી ઇન્ડેક્સ?
અમદાવાદમાં સતત ઝેરી બનતી હવા, AQI વધીને 212ને પાર, સળંગ ત્રીજા દિવસે આવી હાલત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…
GUJARAT

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…

February 9, 2026
કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…
GUJARAT

કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…

February 9, 2026
ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન
GUJARAT

ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન

February 9, 2026
Next Post
‘નીતિશ મુખ્યમંત્રી થે, હૈં ઔર રહેંગે…’ JDUએ પોસ્ટ કરીને ડીલિટ કરતાં બિહારમાં હલચલ | JDU Sparks Buz…

'નીતિશ મુખ્યમંત્રી થે, હૈં ઔર રહેંગે...' JDUએ પોસ્ટ કરીને ડીલિટ કરતાં બિહારમાં હલચલ | JDU Sparks Buz...

વડોદરા નજીક વરણામા ગામે મંદિર પાસે આવી ગયેલા 10 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ | Rescue of a 10 foot l…

વડોદરા નજીક વરણામા ગામે મંદિર પાસે આવી ગયેલા 10 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ | Rescue of a 10 foot l...

NDAમાં નીતિશ કુમાર જ નહીં આ યુવા નેતા પણ ચમક્યો! કોંગ્રેસ કરતાં ત્રણ ગણી બેઠકો પર લીડ | bihar electi…

NDAમાં નીતિશ કુમાર જ નહીં આ યુવા નેતા પણ ચમક્યો! કોંગ્રેસ કરતાં ત્રણ ગણી બેઠકો પર લીડ | bihar electi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિર્દોષ નાગરિકના મૃત્યુના કેસમાં મહિલા કોન્ટ્રાક્ટરની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail plea …

નિર્દોષ નાગરિકના મૃત્યુના કેસમાં મહિલા કોન્ટ્રાક્ટરની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail plea …

4 weeks ago
ગ્લેશિયર પીગળતાં અરુણાચલ પ્રદેશમાં ભયાનક પૂરની આશંકા, ઉ.ભારતના આ રાજ્યો સામે સંકટ! | glacier melting…

ગ્લેશિયર પીગળતાં અરુણાચલ પ્રદેશમાં ભયાનક પૂરની આશંકા, ઉ.ભારતના આ રાજ્યો સામે સંકટ! | glacier melting…

5 months ago
ગંદકી ફેલાવી તો મળશે ‘રિટર્ન ગિફ્ટ’! કચરો ઘરે પરત મોકલશે તંત્ર, બેંગલુરુમાં અનોખી પહેલ | Bengaluru I…

ગંદકી ફેલાવી તો મળશે ‘રિટર્ન ગિફ્ટ’! કચરો ઘરે પરત મોકલશે તંત્ર, બેંગલુરુમાં અનોખી પહેલ | Bengaluru I…

3 months ago
વાઈબ્રન્ટ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ડગુમગુ, પ્રોત્સાહનના દાવા છતાં 348ના પાટિયા પડ્યા | vibrant gujarat st…

વાઈબ્રન્ટ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ડગુમગુ, પ્રોત્સાહનના દાવા છતાં 348ના પાટિયા પડ્યા | vibrant gujarat st…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News