gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘નીતિશ મુખ્યમંત્રી થે, હૈં ઔર રહેંગે…’ JDUએ પોસ્ટ કરીને ડીલિટ કરતાં બિહારમાં હલચલ | JDU Sparks Buz…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in INDIA
0 0
0
‘નીતિશ મુખ્યમંત્રી થે, હૈં ઔર રહેંગે…’ JDUએ પોસ્ટ કરીને ડીલિટ કરતાં બિહારમાં હલચલ | JDU Sparks Buz…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોના વલણોમાં NDA ભલે જીત તરફ આગળ વધી રહ્યું હોય, પરંતુ સાથી પક્ષ જનતા દળ યુનાઈટેડ (JDU) દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક હરકતથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. JDUએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને સ્પષ્ટપણે કહ્યું હતું કે ‘નીતિશ મુખ્યમંત્રી થે, હૈં ઔર રહેંગે’ પરંતુ થોડી જ વારમાં આ પોસ્ટ ડીલીટ કરી દેવામાં આવી હતી.

'નીતિશ મુખ્યમંત્રી થે, હૈં ઔર રહેંગે...' JDUએ પોસ્ટ કરીને ડીલિટ કરતાં બિહારમાં હલચલ 2 - image

JDUની પોસ્ટ અને પછી ડિલીટ

મતગણતરીના વલણોમાં નીતિશ કુમાર ફરી એકવાર જીત તરફ આગળ વધી રહ્યા છે અને તેમનો પક્ષ JDU લગભગ 81 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. આ દરમિયાન JDU તરફથી આ સંદેશ પોસ્ટ કરવામાં આવી હતી. JDUએ નીતિશ કુમારનો ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું, ‘ના ભૂતો ના ભવિષ્યતિ… નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે.’ થોડીવાર પછી આ પોસ્ટ ડીલીટ થતાં ગઠબંધનના ભવિષ્ય અને મુખ્યમંત્રી પદને લઈને અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. અગાઉ એક સમર્થકે પટણામાં પાર્ટીના મુખ્યાલયની સામે એક પોસ્ટર લગાવ્યું હતું, જેમાં લખ્યું હતું, ‘ટાઈગર અભી જિંદા હૈ.’

‘કમજોર કડી’ની છાપ દૂર થઈ

ચૂંટણી પહેલાં વિપક્ષે નીતિશ કુમારની તબિયત અને માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું હોવાની અફવાઓ ફેલાવીને તેમને ‘કમજોર કડી’ તરીકે ચિતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચૂંટણી પ્રચારમાં તેમની સક્રિયતાએ આ અફવાઓને ખોટી સાબિત કરી દીધી. JDUનું ભાજપ કરતાં વધુ બેઠકો પર આગળ રહેવું એ વાતનો પુરાવો છે કે સત્તા વિરોધી લહેરની વાતો વચ્ચે પણ બિહારના મતદારોનો વિશ્વાસ ‘સુશાસન બાબુ’ પર અકબંધ છે.

મતદાન પૂર્ણ થયા પછી તેમની સક્રિય દેખાવે NDA છાવણીને એક અલગ સંદેશ આપ્યો છે કે નીતિશ કુમાર હવે ફરીથી મુખ્યમંત્રી બનવાના માર્ગે છે. જો કે, JDU દ્વારા આ પોસ્ટ ડીલીટ કરવા પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ આ ઘટનાએ રાજકીય ગલિયારાઓમાં સંવાદનો વિષય ચોક્કસપણે બનાવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…
INDIA

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

May 13, 2026
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
Next Post
વડોદરા નજીક વરણામા ગામે મંદિર પાસે આવી ગયેલા 10 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ | Rescue of a 10 foot l…

વડોદરા નજીક વરણામા ગામે મંદિર પાસે આવી ગયેલા 10 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ | Rescue of a 10 foot l...

NDAમાં નીતિશ કુમાર જ નહીં આ યુવા નેતા પણ ચમક્યો! કોંગ્રેસ કરતાં ત્રણ ગણી બેઠકો પર લીડ | bihar electi…

NDAમાં નીતિશ કુમાર જ નહીં આ યુવા નેતા પણ ચમક્યો! કોંગ્રેસ કરતાં ત્રણ ગણી બેઠકો પર લીડ | bihar electi...

અમદાવાદના ફતેવાડીમાં બે જૂથ વચ્ચે અથડામણ, મોડી રાતે પથ્થરમારો, પોલીસમાં દોડધામ | Tension in Ahmedaba…

અમદાવાદના ફતેવાડીમાં બે જૂથ વચ્ચે અથડામણ, મોડી રાતે પથ્થરમારો, પોલીસમાં દોડધામ | Tension in Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રણ યુવાનોએ ધમકી આપી અને 17 વર્ષના કિશોરે ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી | 17 year old commits suici…

ત્રણ યુવાનોએ ધમકી આપી અને 17 વર્ષના કિશોરે ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી | 17 year old commits suici…

1 year ago
લખતરના મોતીસર તળાવમાં સફાઈ અને ઘાસના કારણે મહિલાઓ પરેશાન | Women are troubled by cleaning and grass …

લખતરના મોતીસર તળાવમાં સફાઈ અને ઘાસના કારણે મહિલાઓ પરેશાન | Women are troubled by cleaning and grass …

4 months ago
H1B વિઝાના દુરુપયોગની જાહેરાતમાં અમેરિકાએ ભારતને હાઈલાઈટ કર્યું, વીડિયો વાઈરલ | us highlights india …

H1B વિઝાના દુરુપયોગની જાહેરાતમાં અમેરિકાએ ભારતને હાઈલાઈટ કર્યું, વીડિયો વાઈરલ | us highlights india …

6 months ago
Explainer: ‘શૂન્ય વ્યાજ’ના યુગનો અંત થતાં જાપાન કટોકટીમાં, 30 વર્ષથી આ જ હતી તેની તાકાત | Japan Ends…

Explainer: ‘શૂન્ય વ્યાજ’ના યુગનો અંત થતાં જાપાન કટોકટીમાં, 30 વર્ષથી આ જ હતી તેની તાકાત | Japan Ends…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News