gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં સરસપુરના સિવિક સેન્ટરમાં નવું આધાર કાર્ડ કઢાવા લાંચ માગી, ACBએ ત્રણને ઝડપી પાડ્યા | Bribe…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં સરસપુરના સિવિક સેન્ટરમાં નવું આધાર કાર્ડ કઢાવા લાંચ માગી, ACBએ ત્રણને ઝડપી પાડ્યા | Bribe…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad ACB Raid: અમદાવાદમાં ACBએ સરસપુર વિસ્તારમાં આવેલા સિવિક સેન્ટરમાં નવું આધાર કાર્ડ બનાવવાના બહાને નાગરિકો પાસેથી હજારો રૂપિયાની લાંચ માંગતા પટાવાળા, કોમ્પ્યુટર ઓપરેટર અને અન્ય એક વ્યક્તિની ટોળકીને રંગેહાથ ઝડપી પાડી છે. મહત્ત્વનું છે કે, આ ત્રણેય શખ્સે ફરિયાદી પાસે નવું આધારકાર્ડ બનાવવા માટે 32 હજાર રૂપિયાની લાંચ માગી હતી. આ પછી ACBએ છટકું ગોઠવીને ત્રણેયને રંગેહાથે ઝડપી લીધા હતા.

32 હજાર રૂપિયાની માંગણી કરી

મળતી માહિતી અનુસાર, એક ફરિયાદીએ નવું આધાર કાર્ડ બનાવવા માટે સરસપુર સિવિક સેન્ટરનો સંપર્ક કર્યો હતો. ત્યાં ફરજ બજાવતા પ્યુન જય પંચોલીએ આ કામ માટે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. તેણે રાયપુર અર્બન હેલ્થ સેન્ટરના કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી વતી પહેલા 25 હજાર રૂપિયા અને ત્યારબાદ વધુ 7 હજાર રૂપિયા મળી કુલ 32 હજાર રૂપિયાની માંગણી કરી હતી. આ રકમ જય પંચોલીએ સંદીપ પ્રજાપતિ નામના અન્ય એક યુવકને આપવા માટે ફરિયાદીને સૂચના આપી હતી.

આ પણ વાંચો: ભરૂચમાં તંત્રએ 4 કરોડના ખર્ચે બનાવેલી 45 દુકાનો 40 વર્ષ સુધી ‘સડતી’ રહી, હવે તોડી પડાશે

ફરિયાદના આધારે ACB એ છટકું ગોઠવ્યું

પોતાનું કામ કાયદેસર હોવા છતાં લાંચ માંગવામાં આવતા ફરિયાદીએ આ અંગે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACB એ છટકું ગોઠવ્યું હતું. જ્યારે લાંચના નાણાંનો વ્યવહાર થઈ રહ્યો હતો ત્યારે જ ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. ACB એ પ્યુન જય પંચોલી, કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી અને વચેટિયા સંદીપ પ્રજાપતિની ધરપકડ કરી છે. હાલમાં આ સમગ્ર મામલે ગુનો નોંધીને લાંચિયાઓની આ ટોળકી અન્ય કેટલા લોકો પાસે પૈસા પડાવ્યા છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
ભરુચમાં તંત્રએ 4 કરોડના ખર્ચે બનાવેલી 45 દુકાનો 40 વર્ષ સુધી ‘સડતી’ રહી, હવે તોડી પડાશે | After 40 Y…

ભરુચમાં તંત્રએ 4 કરોડના ખર્ચે બનાવેલી 45 દુકાનો 40 વર્ષ સુધી 'સડતી' રહી, હવે તોડી પડાશે | After 40 Y...

અમદાવાદ: બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત | Hit and Run Incident…

અમદાવાદ: બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત | Hit and Run Incident...

અયોધ્યા ગેંગરેપ મામલે સપા નેતા નિર્દોષ જાહેર, યોગી સરકારે દુકાન પર બુલડોઝર ફેરવ્યું હતું | SP leader…

અયોધ્યા ગેંગરેપ મામલે સપા નેતા નિર્દોષ જાહેર, યોગી સરકારે દુકાન પર બુલડોઝર ફેરવ્યું હતું | SP leader...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચરામાં કટકીનો ‘કડદો’ : જૂનાગઢમાં ભાજપ રાજમાં કરોડોનું શંકાસ્પદ કૌભાંડ | ‘Kaddo’ of Katki in the gar…

કચરામાં કટકીનો ‘કડદો’ : જૂનાગઢમાં ભાજપ રાજમાં કરોડોનું શંકાસ્પદ કૌભાંડ | ‘Kaddo’ of Katki in the gar…

9 months ago
ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a hospital without a degr…

ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a hospital without a degr…

11 months ago
અમદાવાદમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ભોજન સમારંભ બાદ 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ | food poison…

અમદાવાદમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ભોજન સમારંભ બાદ 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ | food poison…

8 months ago
વડોદરામાં ૫.૪૪ લાખ ઘરગથ્થુ ગેસ કનેક્શન રોજ ૮ હજાર LPG બૂકિંગની સંખ્યા અચાનક વધીને ૧૨ હજાર થઇ ગઇ | dv…

વડોદરામાં ૫.૪૪ લાખ ઘરગથ્થુ ગેસ કનેક્શન રોજ ૮ હજાર LPG બૂકિંગની સંખ્યા અચાનક વધીને ૧૨ હજાર થઇ ગઇ | dv…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News