gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં સ્વેટર મામલે ખાનગી સ્કૂલોની મનમાની, NSUIના હલ્લાબોલ પછી DEOની તપાસની ખાતરી | NSUI Protest…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં સ્વેટર મામલે ખાનગી સ્કૂલોની મનમાની, NSUIના હલ્લાબોલ પછી DEOની તપાસની ખાતરી | NSUI Protest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad NSUI News: અમદાવાદ શહેરની અનેક ખાનગી સ્કૂોલ દ્વારા વાલીઓ પર સ્વેટર અને યુનિફોર્મની ખરીદીને લઈ દબાણ કરવામાં આવતું હોવાની વાલીઓ દ્વારા ફરિયાદો ઉઠી છે. આ મુદ્દે આજે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUI ના કાર્યકરોએ અમદાવાદ ડીઈઓ કચેરીએ પહોંચીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ખાનગી સ્કૂલોની જોહુકમી બંધ કરાવવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.

અમદાવાદમાં સ્વેટર મામલે ખાનગી સ્કૂલોની મનમાની, NSUIના હલ્લાબોલ પછી DEOની તપાસની ખાતરી 2 - image

વિરોધ પ્રદર્શન દરમિયાન NSUIના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, અમદાવાદની ખાનગી સ્કૂલો વાલીઓને કોઈ ચોક્કસ દુકાન કે નક્કી કરેલી જગ્યાએથી જ મોંઘા ભાવના સ્વેટર ખરીદવા માટે દબાણ કરી રહી છે. આ મામલે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા સ્કૂલો સામે કોઈ કડક કાર્યવાહી કરાતી નથી. વાલીઓ આ આર્થિક બોજ હેઠળ દબાઈ રહ્યા હોવા છતાં શિક્ષણ વિભાગ મૌન સેવી રહ્યું છે. 

અમદાવાદમાં સ્વેટર મામલે ખાનગી સ્કૂલોની મનમાની, NSUIના હલ્લાબોલ પછી DEOની તપાસની ખાતરી 3 - image

NSUIના વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર મુદ્દે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓની હાલાકી બાબતે હંમેશા તત્પર છે. પુસ્તકો હોય કે સ્વેટર, કોઈપણ બાબતે જો વાલીઓને પરેશાન કરવામાં આવતા હશે તો તેની તપાસ કરવામાં આવશે. વિદ્યાર્થી સંગઠન દ્વારા મળેલી રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી છે અને વાલીઓની નાની નાની ફરિયાદોને પણ ધ્યાને લઈને યોગ્ય પગલાં ભરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જે.સી.બી.પર શ્રમજીવીઓને બેસાડીને જતો ડ્રાઇવર ઝડપાયો | Driver caught carrying workers on JCB
GUJARAT

જે.સી.બી.પર શ્રમજીવીઓને બેસાડીને જતો ડ્રાઇવર ઝડપાયો | Driver caught carrying workers on JCB

February 6, 2026
ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs …
GUJARAT

ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs …

February 6, 2026
પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s…
GUJARAT

પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s…

February 6, 2026
Next Post
વડોદરામાં ફ્લાયઓવર અને રેલવે ઓવરબ્રિજના રસ્તા રીસર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ | Road resurfacing w…

વડોદરામાં ફ્લાયઓવર અને રેલવે ઓવરબ્રિજના રસ્તા રીસર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ | Road resurfacing w...

સુરત પાલિકા-પોલીસની ચીમકી બાદ પણ ચૌટા બજારમાં જાહેર રસ્તા પરના દબાણ ઓછા થયા, દુકાન બહાર દબાણ યથાવત |…

સુરત પાલિકા-પોલીસની ચીમકી બાદ પણ ચૌટા બજારમાં જાહેર રસ્તા પરના દબાણ ઓછા થયા, દુકાન બહાર દબાણ યથાવત |...

અચાનક સસ્તું થયું સોનું પણ ચાંદીમાં હજુ ભારે તેજી યથાવત્, જાણો લેટેસ્ટ રેટ્સ | Gold Prices Fall Whil…

અચાનક સસ્તું થયું સોનું પણ ચાંદીમાં હજુ ભારે તેજી યથાવત્, જાણો લેટેસ્ટ રેટ્સ | Gold Prices Fall Whil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

અમદાવાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

6 months ago
તમારી પાસે પણ છે બે વોટર ID કાર્ડ? પકડાયા તો થશે કડક સજા, બચવા માટે આજે જ કરો આ કામ | voter id cards…

તમારી પાસે પણ છે બે વોટર ID કાર્ડ? પકડાયા તો થશે કડક સજા, બચવા માટે આજે જ કરો આ કામ | voter id cards…

6 months ago
યુએનમાં નોકરી કરી ચુકેલા વૃદ્ધ 15 દિવસ ડિજિટલ એરેસ્ટ રહ્યા, 15 કરોડ ગૂમાવ્યા | Elderly man who worke…

યુએનમાં નોકરી કરી ચુકેલા વૃદ્ધ 15 દિવસ ડિજિટલ એરેસ્ટ રહ્યા, 15 કરોડ ગૂમાવ્યા | Elderly man who worke…

4 weeks ago

પનીર જ નહીં પણ આ 6 વેજિટેરિયન ફૂડ્સમાં પ્રોટીનની છે ભરપૂર માત્રા, શરીરને થશે મબલખ ફાયદા | high protein vegetarian foods other than paneer

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News