gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુએનમાં નોકરી કરી ચુકેલા વૃદ્ધ 15 દિવસ ડિજિટલ એરેસ્ટ રહ્યા, 15 કરોડ ગૂમાવ્યા | Elderly man who worke…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in INDIA
0 0
0
યુએનમાં નોકરી કરી ચુકેલા વૃદ્ધ 15 દિવસ ડિજિટલ એરેસ્ટ રહ્યા, 15 કરોડ ગૂમાવ્યા | Elderly man who worke…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસ, કોર્ટ, જજ, એરેસ્ટ મેમો બધું જ નકલી !

તેલંગણા પોલીસે ત્રણ વર્ષમાં 547 કરોડથી વધુનું ફ્રોડ કરનારી ગેંગના 18 આરોપીઓની ધરપકડ કરી

નવી દિલ્હી: તેલંગાણા પોલીસે તાજેતરના સૌથી મોટા ડિજિટલ એરેસ્ટના રેકેટનો પર્દાફાશ કર્યો છે અને ૧૮થી વધુ આરોપીઓને પકડવામાં આવ્યા છે. આ ગેંગ વર્ષ ૨૦૨૨થી ૨૦૨૫ સુધી ૫૪૭ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી ચુકી છે. જ્યારે ગેંગમાં ૨૫થી વધુ આરોપીઓ સામેલ છે જેની સામે ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં નોકરી કરીને ભારત પરત ફરેલા વૃદ્ધ દંપત્તિને સાયબર ઠગોએ ૧૫ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખીને ૧૫ કરોડ પડાવી લીધા છે.  

તેલંગાણા પોલીસના અધિકારી સુનીલ દત્તે કહ્યું હતું કે આરોપીઓએ રોજગાર, વ્યાપાર કે અન્ય આર્થિક લાલચ આપીને અનેક વ્યક્તિઓને પોતાના નામે બેંક ખાતા ખોલવા અને સંચાલિત કરવા માટે પ્રેરિત કર્યા હતા. બાદમાં આ ખાતા પર આ ગેંગે કબજો કરી લીધો હતો, જેમાં બાદમાં મોટા પ્રમાણમાં સાઇબર ક્રાઇમના નાણા જમા થવા લાગ્યા હતા. ઉપરાંત મની લોન્ડરિંગ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ખાતામાં અત્યાર સુધીમાં ૫૪૭ કરોડ રૂપિયાની લેનદેનની જાણકારી સામે આવી છે. આ નાણા લોકોને છેતરીને મેળવવામાં આવ્યા હતા. 

જ્યારે સાઉથ દિલ્હીમાં પોશ વિસ્તાર ગ્રેટર કૈલાશમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના નિવૃત્ત ડોક્ટર ઓમ તનેજા અને ડોક્ટર ઇંદિરા તનેજાને સાઇબર ઠગોએ ૧૫ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખ્યા હતા, આ દરમિયાન આ શિક્ષિત દંપતિ પાસેથી ૧૪.૮૫ કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. તનેજા દંપતિને વિશ્વાસમાં લેવા માટે નકલી દિલ્હી પોલીસ અધિકારીઓ, નકલી કોર્ટ, નકલી વોરંટ એટલુ જ નહીં એરેસ્ટ મેમો પણ મોકલવામાં આવ્યો જેને કારણે આ દંપતિ ડરી ગયું અને છેતરપિંડી કરનારી ગેંગને ૧૫ કરોડ રૂપિયા આપી દીધા. સંયુક્ત રાષ્ટ્રની નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ ૨૦૧૬માં બન્ને પતિ પત્ની ભારત પરત ફર્યા હતા. અને દિલ્હીમાં શાંતિથી જિંદગી જીવી રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અકવાડામાં મામા-ભાણિયા પર 4 શખ્સનો પ્રાણઘાતક હુમલો, મામાનું મોત | 4 men fatally attack maternal uncle…

અકવાડામાં મામા-ભાણિયા પર 4 શખ્સનો પ્રાણઘાતક હુમલો, મામાનું મોત | 4 men fatally attack maternal uncle...

1.75 કરોડ ઈન્સ્ટાગ્રામ યુઝર્સનો નામ, સરનામા સહિતનો ડેટા લીક, સાયબર હુમલાનું મોટું જોખમ | Data leak o…

1.75 કરોડ ઈન્સ્ટાગ્રામ યુઝર્સનો નામ, સરનામા સહિતનો ડેટા લીક, સાયબર હુમલાનું મોટું જોખમ | Data leak o...

લીંબડીના બળોલ ગામમાં માલધારીઓનો ખેડૂતો પર હુમલો | Maldharis attack farmers in Balol village of Limbd…

લીંબડીના બળોલ ગામમાં માલધારીઓનો ખેડૂતો પર હુમલો | Maldharis attack farmers in Balol village of Limbd...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: નારણપુરામાં બેકાબૂ બનેલી AMTS બસે કાર-બાઈકને અડફેટે લીધા, ક્રોસિંગ પર ટ્રાફિક જામ | AMTS Bu…

અમદાવાદ: નારણપુરામાં બેકાબૂ બનેલી AMTS બસે કાર-બાઈકને અડફેટે લીધા, ક્રોસિંગ પર ટ્રાફિક જામ | AMTS Bu…

3 months ago
ઉત્તરકાશીમાં આભ ફાટયું : આઠનાં મોત, અનેક લાપતા

ઉત્તરકાશીમાં આભ ફાટયું : આઠનાં મોત, અનેક લાપતા

1 year ago
ટેક્સપેયર્સ હબમાં જુદી જુદી યુનિ.ના વિદ્યાર્થીઓની સ્પર્ધા યોજાઈ | Competition for students from diff…

ટેક્સપેયર્સ હબમાં જુદી જુદી યુનિ.ના વિદ્યાર્થીઓની સ્પર્ધા યોજાઈ | Competition for students from diff…

10 months ago
તલાટીઓને શ્વાન પકડવાની કામગીરીમાંથી અપાયો છુટકારો, ગેરસમજ બાદ કરાઇ ચોખવટ | Gujarat News Gujarat Gove…

તલાટીઓને શ્વાન પકડવાની કામગીરીમાંથી અપાયો છુટકારો, ગેરસમજ બાદ કરાઇ ચોખવટ | Gujarat News Gujarat Gove…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News