gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ૯૦ લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં બે વર્ષ રહ્યો હતો | After being duped of Rs 90…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ૯૦ લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં બે વર્ષ રહ્યો હતો | After being duped of Rs 90…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી વ્યક્તિ સાથે રૃા.૯૦ લાખની
છેતરપિંડી કરી ફરાર થઇ ગયેલો શખ્સ ગઇકાલે વડોદરાના વિજયનગરમાંથી ઝડપાયેા બાદ આજે
સેટેલાઇટ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા જ્યુ.મેજિ.એ
આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૧માં અમદાવાદ ખાતે સેટેલાઇટ પોલીસ
સ્ટેશનમાં રહેતા જીજ્ઞોશભાઇ મોહરોવાલાએ આરોપી હિતેશ ઉર્ફે ઘનશ્યામ હરીઓમપ્રસાદ
યાજ્ઞિાક સામે રૃા.૯૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા
પ્રમાણે ફરિયાદી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હોઇ તેમણે આરોપી હિતેશ
યાજ્ઞિાકને તેના જન્માક્ષર બતાવ્યા હતા. આરોપીએ જન્માક્ષર જોઇને તમારી તકલીફના
નિવારણ માટે મંત્ર જાપ કરવા પડશે અને કેટલીક વિધિ કરવી પડશે તેમ જણાવ્યું હતું
ફરિયાદી પાસેથી રૃા.૯૦ લાખ મેળવી છેતરપિંડી કરી હતી.

અમદાવાદમાં લાખોની છેતરપિંડી કરનારા આરોપી હિતેશને બાતમીના
આધારે પોલીસે ગઇકાલે વડોદરાથી ઝડપી પાડયા બાદ આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે
રિમાન્ડની માંગણી કરતા રજૂઆત કરી હતી કે
, આરોપી પાસેથી રૃા.૯૦ લાખ રિકવર કરવાના છે.
બનાવમાં અન્ય કેટલા શખ્સ સંડોવાયેલા છે અને બીજા કોઇ શખ્સો સાથે આરોપીએ છેતરપિંડી
કરી છે કે કેમ
? તેની તપાસ કરવાની છે. જ્યુ.મેજિ.એ આરોપીના
તા.૧૮મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં
ઠગાઇ કર્યા બાદ તે જામનગર જતો રહ્યો હતો અને ત્યાં તે હનુમાનજીના મંદિરમાં
સેવાપુજા કરતો હતો અને કર્મકાંડ કરતો હતો. દરમિયાનમાં બે વર્ષ વીતી જતા પોલીસનો ડર
ઓછો છતાં વડોદરામાં તે સુરક્ષિત રીતે રહી શકશે તેમ જણાતા તે વડોદરા આવ્યો હતો અને
વિજયનગરમાં રહીને કર્મકાંડ કરતો હતો. જો કે
, આરોપીની
છેતરપિંડીના ગુનામાં અમદાવાદ પોલીસે ધરપકડ કરતા વિજયનગરના રહીશોમાં પણ આરોપી
હિતેશે વડોદરામાં પણ ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું અને દાગીના લઇ લીધી
હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

 કોરોનામાં માતા-પિતાની સારવારમાં ૩૫ લાખ ખર્ચી નાંખ્યા

૯૦ લાખની છેતરપિંડી આચરી છેલ્લા ચાર વર્ષથી ફરાર હિતેશને
વડોદરાથી ઝડપી લેવામાં આવ્યા બાદ સેટેલાઇટ પોલીસે આરોપીની પૂછપરછ કરતા પૈસા બાબતે
આરોપીએ જણાવ્યું હતું કે
, તેને રૃા.૯૦ લાખ નહી પરંતુ રૃા.૩૫ લાખ જ
ફરિયાદીએ આપ્યા છે. પૈસા બાબતે પૂછવામાં આવતાં આરોપીએ જણાવ્યું હતું કે
, કોરોના સમયે તેના માતા-પિતાની તબિયત લથડતા તેની સારવારમાં આ તમામ રકમ
ખર્ચાઇ ગઇ છે. જ્યારે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેણે આરોપી હિતેશને બે એક્ટીવા પણ
લઇ આપ્યા હતા જે બન્ને એક્ટીવા હાલ આરોપી પાસે ન હોઇ પોલીસે તે કોની પાસે છે
?
તેની પણ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
કુબેર ભવનની ઓફિસો તાત્કાલિક ૨૦ દિવસમાં ખાલી કરવા નોટિસ | Notice to vacate Kuber Bhavan offices immed…

કુબેર ભવનની ઓફિસો તાત્કાલિક ૨૦ દિવસમાં ખાલી કરવા નોટિસ | Notice to vacate Kuber Bhavan offices immed...

વડોદરામાં 9 લાખનું MD ડ્રગ્સ મંગાવનાર સાગરને ડ્રોન કેમેરાની મદદથી ઝાડીઓમાંથી દબોચી લીધો | Sagar who …

વડોદરામાં 9 લાખનું MD ડ્રગ્સ મંગાવનાર સાગરને ડ્રોન કેમેરાની મદદથી ઝાડીઓમાંથી દબોચી લીધો | Sagar who ...

ઇસ્કોન મંદિર તરફ આવતા ચાર માર્ગો પરનો વાહન વ્યવહાર બંધ | Traffic on four roads leading to ISKCON tem…

ઇસ્કોન મંદિર તરફ આવતા ચાર માર્ગો પરનો વાહન વ્યવહાર બંધ | Traffic on four roads leading to ISKCON tem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓગસ્ટમાં આઠ કોર સેક્ટરનું ઉત્પાદન 6.3 ટકા વધ્યું : 13 મહિનાની ટોચે | Output of eight core sectors gr…

ઓગસ્ટમાં આઠ કોર સેક્ટરનું ઉત્પાદન 6.3 ટકા વધ્યું : 13 મહિનાની ટોચે | Output of eight core sectors gr…

9 months ago
VIDEO: પાયલોટે પોતાની માતાને કરાવી હવાઈ મુસાફરી, દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ભાવુક | amazing unbelie…

VIDEO: પાયલોટે પોતાની માતાને કરાવી હવાઈ મુસાફરી, દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ભાવુક | amazing unbelie…

1 year ago
કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો, X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક લડી લેવાના મૂડમાં | cockroa…

કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો, X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક લડી લેવાના મૂડમાં | cockroa…

1 month ago
અમદાવાદ ગ્રામ્ય-શહેરમાં ૩૧૦૦ ગુનેગારના ડોઝીયર તૈયાર કરાયા | ahmedabad rural and city police set up d…

અમદાવાદ ગ્રામ્ય-શહેરમાં ૩૧૦૦ ગુનેગારના ડોઝીયર તૈયાર કરાયા | ahmedabad rural and city police set up d…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News