gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 15મેથી 21 મે આગામી 2 દિવસ ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ
0
VIEWS
Share on FacebookShare on Twitter

આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 42થી 45 ડિગ્રી રહેવાનું અનુમાન

QR કોડના આધારે હોટસ્પોટની સાથે સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં નોંધાનાર મહત્તમ તાપમાનની માહિતી મળશે

અમદાવાદ, સંજીવ રાજપૂત, હિન્દુસ્તાન કી એકતા દૈનિક, સુરત; ભારત હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા 15 મેથી 21મે સવારના 8:30 વાગ્યા સુધી એટલે કે આગામી સાત દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર,15 અને 16મે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 15 તારીખે હીટવેવની આગાહી આપવામાં આવી છે. તેમજ 17મેથી 21 મે સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

તારીખ 14 મેથી 21 મેની સવાર સુધી મહત્તમ તાપમાન 42થી 45 ડિગ્રી અને લઘુતમ તાપમાન 29થી 30 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.

IMD દ્વારા અમદાવાદ શહેરમાં આગામી સાત દિવસ માટે 6 ઝોનના 16 વોર્ડમાં કરેલી તાપમાનની આગાહી તેમજ શહેરના જે તે વિસ્તારના મહત્તમ તાપમાનને આધારે આવનાર ત્રણ દિવસ માટે 39 હોટસ્પોટ વિસ્તારો જાહેર કરેલા છે.

આ QR કોડના આધારે હોટસ્પોટની સાથે સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં બપોરના 12થી 5 વાગ્યા સુધી નોંધાનાર મહત્તમ તાપમાનની માહિતી મળશે.

અમદાવાદ શહેરમાં આવનારા દિવસોમાં વધી રહેલાં તાપમાનના અનુસંધાને અ.મ્યુ.કો. દ્વારા શહેરીજનોને અતિશય ગરમીથી બચવા નીચે મુજબની કાળજી રાખવા માટે અપીલ કરવામાં આવે છે.

ગરમીથી બચવા આ બાબતોની કાળજી રાખવી

બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી.
પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા જોઈએ જેમ કે, પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.
તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ.
તીખુ ખાવાનું ટાળો, તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો.
ચા,કોફી અને સોડા વાળા પીણા પીવાનું ટાળવુ.
બહાર જતી વખતે છત્રી, ટોપી/સ્કાર્ફ નો ઉપયોગ કરવો.
બપોરે 12 થી 4 કલાક દરમિયાન શક્ય હોય તો બહાર નીકળવાનું ટાળવું.
લાંબો સમય તડકામાં ન રહેવું, આછા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડા પહેરવા.
કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો જોઈએ અને ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
નાના બાળકો -વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.

અતિશય ગરમીના લીધે લૂ લાગવાના લક્ષણો નીચે મુજબ છે.

ગરમીની અળાઈઓ.
ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી.
માથાનો દુઃખાવો,ચક્કર આવવા.
ચામડી લાલ -સૂકી અને ગરમ થઈ જવી. સ્નાયુઓમાં દુઃખાવો અને અશક્તિ આવવી. ઉબકા અને ઉલ્ટી થવી.

જો ઉપરોકત લક્ષણો દેખાય તો તરત તબીબની સલાહ લેવી. ઈમરજન્સીમાં 108નો સંપર્ક સાધવો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…
GUJARAT

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…

May 14, 2026
સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ
GUJARAT

સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ

May 14, 2026
અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા ભવ્ય વર્મા
GUJARAT

અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા ભવ્ય વર્મા

May 14, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રાદ્ધના 10 દિવસમાં 1530 દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાયું | 1530 documents registered in 10 days of S…

શ્રાદ્ધના 10 દિવસમાં 1530 દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાયું | 1530 documents registered in 10 days of S…

8 months ago
લખતરમાં પાછોતરા વરસાદથી કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન | Kharif crops including cotton groundn…

લખતરમાં પાછોતરા વરસાદથી કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન | Kharif crops including cotton groundn…

8 months ago
મુળી તાલુકા યુવા ભાજપ પ્રમુખ પર નિવૃત્ત પોલીસ કર્મચારીએ ફાયરિંગ કરતા ફરિયાદ | Complaint filed agains…

મુળી તાલુકા યુવા ભાજપ પ્રમુખ પર નિવૃત્ત પોલીસ કર્મચારીએ ફાયરિંગ કરતા ફરિયાદ | Complaint filed agains…

4 months ago
વાડીમાં મતદારોને જગાડવા ઘંટનાદ કરાયો..ફર્સ્ટ ટાઇમ વોટર તન્વીના નામનો છબરડો થતાં મતદાન ન કર્યું | Bel…

વાડીમાં મતદારોને જગાડવા ઘંટનાદ કરાયો..ફર્સ્ટ ટાઇમ વોટર તન્વીના નામનો છબરડો થતાં મતદાન ન કર્યું | Bel…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News