gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 7000 પોલીસ કર્મીઓનો પગાર મોડો થવાથી ઊહાપોહ, જાણો ક્યાં સુધી થઇ શકે | Ahmedabad Delay in S…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 7000 પોલીસ કર્મીઓનો પગાર મોડો થવાથી ઊહાપોહ, જાણો ક્યાં સુધી થઇ શકે | Ahmedabad Delay in S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Police Salary Delay: અમદાવાદના કોન્સ્ટેબલથી લઈ પી.આઈ. સુધીના 7000 પોલીસ કર્મચારીઓમાં પગારમાં વિલંબનો મુદ્દો ઉહાપોહનું કારણ બન્યો હતો. પોલીસ કર્મચારીઓના પગારથી માંડી સર્વિસ ડેટાની તમામ વિગતો કેન્દ્ર સરકારના કર્મયોગી પોર્ટલ સાથે કનેક્ટ કરવામાં વિલંબ થયો છે. ઈજાફાની ખતવણી સાથે પગાર ચૂકવણી શરૂ કરાઈ છે જે ચાર દિવસમાં પૂર્ણ થશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, ગરીબી હટી નહીં પણ ગરીબોની સંખ્યા વધી

પોલીસના પગારમાં વિલંબ

શહેર પોલીસના કોન્સ્ટેબલથી માંડી પી.આઈ સુધીના સ્ટાફનો પગાર દર મહિને ત્રીજી તારીખ સુધીમાં થઈ જતો હોય છે. પરંતુ, આ મહિને પગારમાં વિલંબ થતાં ઉહાપોહ મચી ગયો હતો. ખાસ કરીને હાઉસિંગ લોન, કાર લોન સહિતના બેન્કોના હપ્તાની ચૂકવણીની તારીખના મુદ્દે અનેક પોલીસ કર્મચારીઓએ પોલીસ કમિશનર કચેરીની એકાઉન્ટ બ્રાન્ચમાં દોડધામ કરી મુકી હતી. જો કે, ઉહોપોહના પગલે બુધવાર સાંજથી પગારના ઓનલાઈન ચૂકવણી શરૂ થયાં છે. 

4 દિવસનો થશે વિલંબ

પોલીસ કમિશનરના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઈજાફાની ખતવણી થતી જશે તેમ ચુકવણીમાં વધુમાં વધુ 4 દિવસનો સમય વિતશે. પગારમાં ચાર દિવસના વિલંબ પાછળ નેશનલ કર્મયોગી પોર્ટલ પર અમદાવાદ સહિત ગુજરાત પોલીસના કર્મચારીઓની વિગતોની નોંધણી થઈ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મયોગી પોર્ટલ ઉપર હવેથી પોલીસ કર્મચારીઓનો રજા, એલટીસી, પ્રોબેશન, પ્રોપર્ટી, ઈન્ક્રીમેન્ટ, રિટર્ન સહિતનો તમામ રેકોર્ડ આ નેશનલ પોર્ટલ પર રહેશે.

આ પણ વાંચોઃ આજે વિશ્વ હાથશાળ દિવસ : લુપ્ત થતી ખરડના વણાટકલાના ધરોહર પિતા-પુત્ર તેજસી-સામતને રાષ્ટ્રીય સન્માન

કર્મયોગી પોર્ટલ પર મળશે તમામ માહિતી

પોલીસ કર્મચારીઓની ઈ-સર્વિસ બૂક તૈયાર થઈ જતાં દર મહિને નોકરી અંગેની વિગતો કર્મયોગી પોર્ટલ ઉપર અપલોડ થઈ જશે. પોલીસ કર્મચારીઓ પણ કર્મયોગી એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાની વિગતો જાણી શકશે. પોલીસનો સર્વિસ ડેટા ઓનલાઈન થતાં પોલીસ સ્ટેશનોના વહીવટી વિભાગના પગારબીલના પેપર વર્કની કામગીરીમાંથી મુક્તિ મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
GUJARAT

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો

March 29, 2026
યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…
GUJARAT

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

March 29, 2026
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…
GUJARAT

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

March 29, 2026
Next Post
યુરોપના દેશો રશિયા પાસેથી ભારત કરતા બમણું ઓઈલ ખરીદે છે, છતાં ટ્રમ્પે ઓછો ટેરિફ લગાવ્યો | Donald Trum…

યુરોપના દેશો રશિયા પાસેથી ભારત કરતા બમણું ઓઈલ ખરીદે છે, છતાં ટ્રમ્પે ઓછો ટેરિફ લગાવ્યો | Donald Trum...

ઉત્તરકાશી દુર્ઘટના: 11 સૈનિકો સહિત 70 લોકો હજુ પણ ગુમ, ધરાલી જતો પ્રથમ રસ્તો ખૂલ્યો | uttarkashi dha…

ઉત્તરકાશી દુર્ઘટના: 11 સૈનિકો સહિત 70 લોકો હજુ પણ ગુમ, ધરાલી જતો પ્રથમ રસ્તો ખૂલ્યો | uttarkashi dha...

અંબાજી શક્તિપીઠ નજીક ગણેશ ફૂડ કોર્ટનો ભવ્ય શુભારંભ

અંબાજી શક્તિપીઠ નજીક ગણેશ ફૂડ કોર્ટનો ભવ્ય શુભારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પિતાએ જીવનભર રિક્ષા ચલાવી, સપના પૂરા કરવા લંડન જઈ રહેલી પુત્રીનું મોત: અમદાવાદ પ્લેન ક્રેશનો કરુણ કિસ્સો

પિતાએ જીવનભર રિક્ષા ચલાવી, સપના પૂરા કરવા લંડન જઈ રહેલી પુત્રીનું મોત: અમદાવાદ પ્લેન ક્રેશનો કરુણ કિસ્સો

10 months ago
મમ્મી-પપ્પાનો આદેશ ભગવાનથી પણ મોટો, ભાઈની તુલના અર્જુન સાથે: RJDમાંથી સસ્પેન્ડ થયા બાદ તેજપ્રતાપની પ…

મમ્મી-પપ્પાનો આદેશ ભગવાનથી પણ મોટો, ભાઈની તુલના અર્જુન સાથે: RJDમાંથી સસ્પેન્ડ થયા બાદ તેજપ્રતાપની પ…

10 months ago
‘જેને જે સમજવું હોય તે સમજે, કોઈ તમને ધોકા મારે તો…’, પરસોત્તમ સોલંકીનું સૂચક નિવેદન | Gir Somnath…

‘જેને જે સમજવું હોય તે સમજે, કોઈ તમને ધોકા મારે તો…’, પરસોત્તમ સોલંકીનું સૂચક નિવેદન | Gir Somnath…

2 months ago
ચાલુ વર્ષની તહેવારોની સીઝનમાં રિટેલ વેચાણમાં 11 ટકા વધારો | Retail sales up 11 percent in this year’…

ચાલુ વર્ષની તહેવારોની સીઝનમાં રિટેલ વેચાણમાં 11 ટકા વધારો | Retail sales up 11 percent in this year’…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News