gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાલુ વર્ષની તહેવારોની સીઝનમાં રિટેલ વેચાણમાં 11 ટકા વધારો | Retail sales up 11 percent in this year’…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in Business
0 0
0
ચાલુ વર્ષની તહેવારોની સીઝનમાં રિટેલ વેચાણમાં 11 ટકા વધારો | Retail sales up 11 percent in this year’…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૨૦૨૪ના ૯ ઓગસ્ટથી ૩ નવેમ્બર સુધીની તહેવારોની મોસમની તુલનાએ  વર્તમાન વર્ષના ૧ ઓગસ્ટથી ૨૬ ઓકટોબરના ૮૭ દિવસની તહેવારોની મોસમ  દરમિયાન દેશમાં રિટેલ વેચાણમાં ૧૧ ટકા વધારો જોવા મળ્યો છે. 

વર્તમાન વર્ષમાં જીએસટી બચત મહોત્સવના ગાળામાં ઉપભોગમાં નોંધપાત્ર વધારો થયાનું આના આના પરથી સંકેત મળી રહ્યા છે એમ રિટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (રાય)ના સુત્રોએ જણાવ્યું હતું. 

રાય દ્વારા હાથ ધરાયેલા ૬૬મૉ રિટેલ બિઝનેસ સર્વમૉ જણાયુૅ હતુૅ કે, નીચા જીએસટી દર સાથેના મૂલ્યવાન માલસામાન પ્રત્યે ગ્રાહકોનું આકર્ષણ વધુ રહ્યું હતું. રૂપિયા ૨૫૦૦થી નીચેની કિંમતના ૧૨ ટકા જીએેસટી સાથેના એપરલ અને પગરખાંમાં આકર્ષણ રહ્યું હતું જ્યારે ૨૫૦૦થી ઉપરની કિંમતના એપરલ માટેની માગ ધીમી પડી હતી. 

શ્રેણી પ્રમાણે જોવા જઈએ તો, ફૂડ તથા ગ્રોસરી, જ્વેલરી અને ફૂટવેર દરેકના વેચાણમાં ૧૨ ટકા વધારો થયો છે. સ્પોર્ટસ ગુડસ ૧૧ ટકા જ્યારે બ્યૂટી તથા વ્યક્તિગત સંભાળ સામાનના વેચાણમાં ૯ ટકા વધારો થયો છે. 

દેશમાં તહેવારોની મોસમ દરમિયાન સૌથી વધુ વેચાણ પશ્ચિમી વિસ્તારમાં થયું છે. ઉત્તર તથા પૂર્વમાં ૧૦ ટકા અને દક્ષિણ ભારતમાં ૯ ટકા વધારો જોવા મળ્યો હોવાનું રાયના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.

વર્ષના પ્રારંભથી જુલાઈ સુધીના ગાળામાં વેચાણમાં એક અંકી વૃદ્ધિ રહી હતી જે જીએસટી બચત મહોત્સવને પરિણામે દ્વીઅંકમાં જોવા મળી છે. તહેવારોની મોસમના ગાળામાં ક્વીક સર્વિસ રેસ્ટોરન્ટસની કામગીરી સૌથી શ્રેષ્ઠ રહેવા પામી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…
Business

May 13, 2026
નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…

Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 86088 ઉપર બંધ થતાં 86944 જોવાશે | The new week will see Sensex close at 8608…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 86088 ઉપર બંધ થતાં 86944 જોવાશે | The new week will see Sensex close at 8608...

‘લડીને જીતવાની તાકાત નથી એટલે…’ દિલ્હી બ્લાસ્ટ મામલે ભારતીય સૈન્ય પ્રમુખની પાક.ને ચેતવણી | Army Ch…

'લડીને જીતવાની તાકાત નથી એટલે...' દિલ્હી બ્લાસ્ટ મામલે ભારતીય સૈન્ય પ્રમુખની પાક.ને ચેતવણી | Army Ch...

વાયુ પ્રદૂષણે દિલ્હીની દશા બગાડી, AQI 400 પાર, 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ | AQI Above 400…

વાયુ પ્રદૂષણે દિલ્હીની દશા બગાડી, AQI 400 પાર, 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ | AQI Above 400...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર | Cognizant Layo…

1 week ago
ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને રૂ.404 કરોડનું દાન, ભાજપને સૌથી વધુ 401 કરોડ મળ્યા | Donations o…

1 year ago
પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી 13 વર્ષ પછી પકડાયો,બીજા પણ બે આરોપી વર્ષો બાદ હાથ લાગ્યા | Three accuse…

5 months ago
ટેરિફથી ઓટો કમ્પોનેન્ટ ઉત્પાદકોને રૂ. 4500 કરોડનો ફટકો પડશે | Tariffs will hit auto component manufa…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News