gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 90 લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં 2 વર્ષ રહ્યો હતો | After cheating of 90 lakhs …

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 90 લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં 2 વર્ષ રહ્યો હતો | After cheating of 90 lakhs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાથી ઝડપાયેલો હિતેશ યાજ્ઞિાક ત્રણ દિવસના રિમાન્ડ પર  : પોલીસથી બચવા આરોપી હનુમાનજીના મંદિરમાં સેવાપૂજા કરતો હતો : પોલીસનો ડર ઓછો થતા વડોદરા આવી ગયો હતો

વડોદરા/ જામનગર  : અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી વ્યક્તિ સાથે રૂા. 90 લાખની છેતરપિંડી કરી ફરાર થઇ ગયેલો શખ્સ ગઇકાલે વડોદરાના વિજયનગરમાંથી ઝડપાયેા બાદ આજે અમદાવાદવની સેટેલાઇટ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા જ્યુ.મેજિ.એ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં અમદાવાદ ખાતે સેટેલાઇટ પોલીસ સ્ટેશન હકુમતના વિસ્તારમાં રહેતા જીજ્ઞોશભાઇ મોહરોવાલાએ આરોપી હિતેશ ઉર્ફે ઘનશ્યામ હરીઓમપ્રસાદ યાજ્ઞિક રૂા. 90 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હોઇ તેમણે આરોપી હિતેશ યાજ્ઞિાકને તેના જન્માક્ષર બતાવ્યા હતા. આરોપીએ જન્માક્ષર જોઇને તમારી તકલીફના નિવારણ માટે મંત્ર જાપ કરવા પડશે અને કેટલીક વિધિ કરવી પડશે તેમ જણાવ્યું હતું ફરિયાદી પાસેથી રૂા. 90 લાખ મેળવી છેતરપિંડી કરી હતી.

અમદાવાદમાં લાખોની છેતરપિંડી કરનારા આરોપી હિતેશને બાતમીના આધારે પોલીસે ગઇકાલે વડોદરાથી ઝડપી પાડયા બાદ આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરતા રજૂઆત કરી હતી કે, આરોપી પાસેથી રૂા. 90 લાખ રિકવર કરવાના છે. બનાવમાં અન્ય કેટલા શખ્સ સંડોવાયેલા છે અને બીજા કોઇ શખ્સો સાથે આરોપીએ છેતરપિંડી કરી છે કે કેમ ? તેની તપાસ કરવાની છે. જ્યુ.મેજિ.એ આરોપીના તા. 18મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ઠગાઇ કર્યા બાદ તે જામનગર જતો રહ્યો હતો અને ત્યાં તે હનુમાનજીના મંદિરમાં સેવાપુજા કરતો હતો અને કર્મકાંડ કરતો હતો. દરમિયાનમાં બે વર્ષ વીતી જતા પોલીસનો ડર ઓછો છતાં વડોદરામાં તે સુરક્ષિત રીતે રહી શકશે તેમ જણાતા તે વડોદરા આવ્યો હતો અને વિજયનગરમાં રહીને કર્મકાંડ કરતો હતો.  જો કે, આરોપીની છેતરપિંડીના ગુનામાં અમદાવાદ પોલીસે ધરપકડ કરતા વિજયનગરના રહીશોમાં પણ આરોપી હિતેશે વડોદરામાં પણ ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું અને દાગીના લઇ લીધી હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો | No…
GUJARAT

ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો | No…

March 24, 2026
પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટ…
GUJARAT

પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટ…

March 24, 2026
વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું…
GUJARAT

વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું…

March 24, 2026
Next Post
જુનાગઢ મનપાની તિજોરી તળિયાંઝાટક હોવાથી નગરસેવકોએ સૂચવેલાં કામ ટલ્લે | Municipal Corporations treasur…

જુનાગઢ મનપાની તિજોરી તળિયાંઝાટક હોવાથી નગરસેવકોએ સૂચવેલાં કામ ટલ્લે | Municipal Corporations treasur...

‘નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ કાલે ઉજવાશે | Krishna Janmotsav to be c…

'નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી' દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ કાલે ઉજવાશે | Krishna Janmotsav to be c...

VIDEO: કિશ્તવાડમાં આભ ફાટ્યા બાદ વિનાશના દૃશ્યો ધ્રૂજાવી દે તેવા, 50થી વધુના મોત, 200 ગુમ | VIDEO: S…

VIDEO: કિશ્તવાડમાં આભ ફાટ્યા બાદ વિનાશના દૃશ્યો ધ્રૂજાવી દે તેવા, 50થી વધુના મોત, 200 ગુમ | VIDEO: S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રામાં ગેરકાયદે ફટાકડાના 3 સ્ટોલમાંથી 20 લાખના ફટાકડા જપ્ત | Firecrackers worth Rs 20 lakh se…

ધ્રાંગધ્રામાં ગેરકાયદે ફટાકડાના 3 સ્ટોલમાંથી 20 લાખના ફટાકડા જપ્ત | Firecrackers worth Rs 20 lakh se…

5 months ago
BIG BREAKING: અડાલજ હત્યાકાંડના આરોપી વિપુલનું એન્કાઉન્ટર, સાયકો કિલરે પોલીસ પર કર્યો હતો હુમલો | Ah…

BIG BREAKING: અડાલજ હત્યાકાંડના આરોપી વિપુલનું એન્કાઉન્ટર, સાયકો કિલરે પોલીસ પર કર્યો હતો હુમલો | Ah…

6 months ago
કોઈ હિન્દુ ટ્રસ્ટમાં મુસ્લિમને સદસ્ય બનાવશો? વક્ફ એક્ટ મુદ્દે સુનાવણી દરમિયાન SCનો સવાલ | ‘Wakf law …

કોઈ હિન્દુ ટ્રસ્ટમાં મુસ્લિમને સદસ્ય બનાવશો? વક્ફ એક્ટ મુદ્દે સુનાવણી દરમિયાન SCનો સવાલ | ‘Wakf law …

11 months ago
અમરેલીઃ આધેડની હત્યાનો કેસ ઉકેલાયો, જમીન વિવાદને લઈને ભત્રીજાએ જ કાકાનું ઢીમ ઢાળ્યું | Amreli Murder…

અમરેલીઃ આધેડની હત્યાનો કેસ ઉકેલાયો, જમીન વિવાદને લઈને ભત્રીજાએ જ કાકાનું ઢીમ ઢાળ્યું | Amreli Murder…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News