gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ કાલે ઉજવાશે | Krishna Janmotsav to be c…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
‘નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ કાલે ઉજવાશે | Krishna Janmotsav to be c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જગમંદિરે દર્શનાર્થે દેશ-દેશાવરના હજારો શ્રદ્ધાળુ ભાવિકો ઉમટશે : શનિવારે મધ્યરાત્રિએ શ્રીજીના જન્મોત્સવની આરતી : રવિવારે પારણાં ઉત્સવઃ શોભાયાત્રા, મટકી ફોડ સહિતના ભક્તિસભર કાર્યક્રમો યોજાશે

 દ્વારકા, : ભગવાન દ્વારકાધિશની કર્મભૂમિ દ્વારિકામાં આગામી તા. 16 ઓગસ્ટના કૃષ્ણ જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી થશે. રાત્રિના 12 વાગ્યે શ્રીજીના જન્મોત્સવ સાથે ‘નંદઘેર આનંદ ભયો’ના નાદ સર્વત્ર ગુજી ઉઠશે. દેશ-દેશાવરના હજારો શ્રદ્ધાળુ ભાવિકો જન્માષ્ટમી પર્વ નિમિતે દ્વારકાના દર્શનાર્થે આવતા હોવાથી કાયદો-વ્યવસ્થા જાળવવા માટે દ્વારકામાં ઠેર-ઠેર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

દર વર્ષે દ્વારકામાં ભગવાન રણછોડરાયના દર્શનાર્થે સેંકડો ભાવિકો ઉમટે છે. મથુરા  છોડીને ભગવાન શ્રીકૃષ્ણએ અહીં ભારતદેશના પશ્ચિમ છેવેડા સમુદ્ર કિનારે આવીને દ્વારકાનગરી વસાવી હતી. હિન્દુ શાસ્ત્રોમાં ચારધામ પૈકીનું એક ધામ અને સપ્તપુરી પૈકીની એક પુરી દ્વારકા પુરી તરીકે પ્રસિદ્ધ ગણાય છે. જન્માષ્ટમી પર્વ નિમિતે મંદિર વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ શ્રીજીને દિવ્ય શૃંગાર ચાંદીના ઝુલામાં શ્રીજીને ઝુલાવવામાં આવે છે. માખણ, લાપસી, પંજરી, ધૂપક  વિગેરે પ્રસાદમાં વહેંેચાય છે. મહિલાઓ અને યુવાનો દ્વારા પરંપરાગત વેશભુષામાં રાસ-ગરબા નૃત્ય અને કિર્તન ઉપરાંત માખણ ચોરી અને દહીં-હાંડીની રમતમાં યુવાનો હોંશભર ભાગ લે છે. શોભાયાત્રા યોજવામાં આવે છે. મધ્યરાત્રિએ 12 વાગ્યે શ્રીજીના જન્મોત્સવ સાથે આરતી થશે. રાત્રિના 2.30 વાગ્યા સુધી જન્મોત્સવના દર્શન ખુલ્લા રહેશે. તા. 17 ઓગસ્ટને રવિવારે પારણા નોમ નિમિત્તે સવારે 7 વાગ્યે શૃંગાર આરતી 9 વાગ્યે, મધ્યાહન ભોગ 10 વાગ્યે, રાજભોગના દર્શન થશે. જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં સમગ્ર વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિકો ઉમટશે. દ્વારકા સહિતના આજુબાજુના ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાળુ ભાવિકોની ભીડ જામશે. ભગવાન શ્રીકૃષ્ણનો 5252 મો જન્મોત્સવ દેશના ઇતિહાસમાં યાદગાર બની રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….
GUJARAT

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

July 28, 2026
પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…
GUJARAT

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

July 28, 2026
જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…
GUJARAT

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

July 28, 2026
Next Post
VIDEO: કિશ્તવાડમાં આભ ફાટ્યા બાદ વિનાશના દૃશ્યો ધ્રૂજાવી દે તેવા, 50થી વધુના મોત, 200 ગુમ | VIDEO: S…

VIDEO: કિશ્તવાડમાં આભ ફાટ્યા બાદ વિનાશના દૃશ્યો ધ્રૂજાવી દે તેવા, 50થી વધુના મોત, 200 ગુમ | VIDEO: S...

રાજકોટમાં લોકમેળાના ઉદ્ઘાટન ટાણે માત્ર 6 રાઇડનો O.K રિપોર્ટ | Only 6 rides OK report at the inaugura…

રાજકોટમાં લોકમેળાના ઉદ્ઘાટન ટાણે માત્ર 6 રાઇડનો O.K રિપોર્ટ | Only 6 rides OK report at the inaugura...

એક કે બે ક્વાર્ટરમાં ટેરિફથી ઉદ્ભવેલા પડકારો ઓછા થઈ જશે | The challenges posed by tariffs will subsi…

એક કે બે ક્વાર્ટરમાં ટેરિફથી ઉદ્ભવેલા પડકારો ઓછા થઈ જશે | The challenges posed by tariffs will subsi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાક નુકસાની વળતર માટે ડિજિટલ સર્વેનો વિરોધ, અમરેલીમાં 72 સરપંચની TDOને રજૂઆત | Amreli: 72 Village Sa…

પાક નુકસાની વળતર માટે ડિજિટલ સર્વેનો વિરોધ, અમરેલીમાં 72 સરપંચની TDOને રજૂઆત | Amreli: 72 Village Sa…

9 months ago
દર્દીની સારવાર કરવા ગયેલા ડોક્ટર ઉપર સ્ટીલના દંડાથી હુમલો કરી લોહી લુહાણ કર્યા | Tokter a atake me a…

દર્દીની સારવાર કરવા ગયેલા ડોક્ટર ઉપર સ્ટીલના દંડાથી હુમલો કરી લોહી લુહાણ કર્યા | Tokter a atake me a…

4 months ago
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ: એક યુવતી સહિત 3ની અટકાયત | security breach at ram temple in…

અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ: એક યુવતી સહિત 3ની અટકાયત | security breach at ram temple in…

7 months ago
ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભિયોગની શક્યતા | Justice Verma refuses to resign impeachment …

ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભિયોગની શક્યતા | Justice Verma refuses to resign impeachment …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News