gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં BCA ભણતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અંગત ફોટા વાઈરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા |…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં BCA ભણતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અંગત ફોટા વાઈરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના ડ્રાઇવ-ઇન સિનેમા રોડ નજીક આવેલી જે. જી. યુનિવર્સિટીમાં BCAના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક 21 વર્ષીય વિદ્યાર્થિની બ્લેકમેઇલિંગનો ભોગ બની હોવાની ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવીને કરણ શાહ નામના યુવકે હોટલમાં સાથે પાડેલા અંગત ફોટા અને સંબંધો જાહેર કરવાની ધમકી આપીને વિદ્યાર્થિની પાસેથી ટુકડે-ટુકડે 2 લાખથી વધુની રકમ પડાવી લીધા હતા. આ ઉપરાંત, શખસે વીડિયો કોલ પર અશ્લીલ હરકતો કરીને વિદ્યાર્થિની પાસેથી જાતીય માંગણી પણ કરી હતી.

જાણો શું છે મામલો

મળતી માહિતી મુજબ, પીડિત વિદ્યાર્થિની હાલમાં પી.જી.માં રહીને અભ્યાસ કરે છે. તેણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, લગભગ છ મહિના પહેલાં તેના ઈન્સ્ટાગ્રામ આઈડી પર કરણ શાહ નામના શખસની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે તેણે સ્વીકારી હતી. કરણ શાહે પોતાની ઓળખમાં પાલ ગામ, સુરતનો રહેવાસી અને અદાણી પોર્ટમાં ઊંચા પગારની નોકરી કરતા હોવાનું કહ્યું હતું. પોતે જૂનાગઢનો હોવાનું જણાવી વિદ્યાર્થિનીનો વિશ્વાસ કેળવ્યો હતો. શરૂઆતમાં તેમની વચ્ચે મેસેજ અને પછી ટેલિફોનિક વાતચીત શરૂ થઈ હતી. મે મહિનામાં તેઓ અમદાવાદના એક મોલ ખાતે રૂબરૂ મળ્યા હતા. બાદમાં કરણે તેને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું હતું અને તેની માતા સાથે પણ વાત કરાવી હતી.

વિશ્વાસ કેળવાયા બાદ કરણે પૈસાની માંગણી કરવાનું શરૂ કર્યું. તેણે પોતાનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હોવાનું જણાવી હપ્તો ભરવા માટે મદદ માંગી, જેથી વિદ્યાર્થિનીએ સૌપ્રથમ પોતાના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 10,000 ટ્રાન્સફર કર્યાં હતા. આ પછી તેઓ નવરંગપુરા સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી હોટલમાં મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન કરણ શાહે તેના મોબાઇલમાં બંનેના સાથેના અંગત ફોટા પાડ્યા હતા. આ જ ફોટાનો ઉપયોગ કરીને કરણે બ્લેકમેઇલિંગ શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: વેજલપુરમાં મંદિરે જતી 76 વર્ષીય વૃદ્ધાને ભૂવાએ છેતરી, વાતોમાં નાખી સોનાની બંગડી લૂંટી

ધમકી આપીને લાખો રૂપિયા પડાવ્યા

જૂન માસમાં કરણે વિદ્યાર્થિનીને ધમકી આપી કે, જો તે તેના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર નહીં કરે, તો તેઓએ સાથે પાડેલા ફોટોગ્રાફ્સ વાઈરલ કરી દેશે. આ ડરના કારણે વિદ્યાર્થિનીએ પોતાની બહેનપણીઓ પાસેથી ઉછીના લઈને અને પોતાની બેંક એફ.ડી. તોડીને ટુકડે-ટુકડે કરણ શાહને પૈસા મોકલ્યા હતા. જ્યારે પૈસા આપવાનું બંધ કર્યું, ત્યારે કરણે તેને બ્લેકમેઇલ કરીને ધમકી આપી કે તે તેમના હોટલમાં મળ્યાની હકીકત તેના પિતાને જણાવી દેશે. જેને લીધે વિદ્યાર્થિનીએ છેવટે પોતાની સોનાની વીંટી અને બુટ્ટી વેચીને પણ આશરે 25,000 રૂપિયા કરણને આપ્યા હતા. આમ, કરણે ટુકડે-ટુકડે કુલ 2,86,400 રૂપિયા પડાવી લીધા હતા.

વીડિયો કોલ પર જાતીય સંબંધની માંગણી કરી

આર્થિક શોષણ ઉપરાંત, કરણે વિદ્યાર્થિનીને વોટ્સએપ પર વીડિયો કોલ કર્યો હતો અને તેને પોતાના કપડાં ઉતારીને જાતીય સંબંધની માંગણી કરી હતી. આ સમયે પણ તેણે વધુ પૈસા નાખવા માટે દબાણ કર્યું હતું અને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી હતી. આખરે, પૈસાની માંગણી હદ વટાવી દેતા, પીડિતાએ તેના માતા-પિતાને સમગ્ર વિગત જણાવી હતી. આ પછી વિદ્યાર્થિનીએ તેના પિતા સાથે પોલીસ સ્ટેશને આવીને કરણ શાહ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી કરણ શાહ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર: માધવપુર ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે, 650થી વધુ ખેલાડીઓ લેશે ભાગ | Madhavpur…
GUJARAT

પોરબંદર: માધવપુર ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે, 650થી વધુ ખેલાડીઓ લેશે ભાગ | Madhavpur…

March 26, 2026
‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…
GUJARAT

‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…

March 26, 2026
અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…
GUJARAT

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…

March 26, 2026
Next Post
અમદાવાદઃ વેજલપુરમાં 76 વર્ષીય વૃદ્ધાને ‘ભૂવા’એ મંદિર બહાર છેતર્યા, વાતોમાં ઉલઝાવી સોનાની બંગડી લઈ ફર…

અમદાવાદઃ વેજલપુરમાં 76 વર્ષીય વૃદ્ધાને ‘ભૂવા’એ મંદિર બહાર છેતર્યા, વાતોમાં ઉલઝાવી સોનાની બંગડી લઈ ફર...

વડોદરા શહેરના કલ્યાણ નગરના એફોર્ડેબલ હાઉસિંગના મકાનો ભાડે આપી દેતા તંત્ર દ્વારા માલિકોને નોટિસો | No…

વડોદરા શહેરના કલ્યાણ નગરના એફોર્ડેબલ હાઉસિંગના મકાનો ભાડે આપી દેતા તંત્ર દ્વારા માલિકોને નોટિસો | No...

વડોદરા શહેરમાં બે મકાનની 150 ફૂટ જેટલી લાંબી કમ્પાઉન્ડ વોલ તોડી રસ્તા ખુલ્લા કરાયા | Roads were open…

વડોદરા શહેરમાં બે મકાનની 150 ફૂટ જેટલી લાંબી કમ્પાઉન્ડ વોલ તોડી રસ્તા ખુલ્લા કરાયા | Roads were open...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી, હજારો કિલો ખાંડ-અનાજનો જથ્થો સડી ગયો | Thousands of kilos o…

વડોદરામાં પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી, હજારો કિલો ખાંડ-અનાજનો જથ્થો સડી ગયો | Thousands of kilos o…

12 months ago
‘અમે આદેશ નથી આપ્યો’, તો પછી પત્રકારનું ઘર કોણે તોડ્યું?, ડેપ્યુટી CMનો LGને સવાલ | J&K Deputy CM Qu…

‘અમે આદેશ નથી આપ્યો’, તો પછી પત્રકારનું ઘર કોણે તોડ્યું?, ડેપ્યુટી CMનો LGને સવાલ | J&K Deputy CM Qu…

4 months ago
અમદાવાદમાં નકલી નોટોનું મોટું કાવતરું: 17 બેન્કમાંથી પાંચ લાખથી વધુની ફેક કરન્સી જમા થતા ખળભળાટ | Fa…

અમદાવાદમાં નકલી નોટોનું મોટું કાવતરું: 17 બેન્કમાંથી પાંચ લાખથી વધુની ફેક કરન્સી જમા થતા ખળભળાટ | Fa…

3 months ago
પ.બંગાળના ત્રણ ભરતી કૌભાંડમાં ઇડીએ રૂ. 600કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ED attaches assets worth Rs …

પ.બંગાળના ત્રણ ભરતી કૌભાંડમાં ઇડીએ રૂ. 600કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ED attaches assets worth Rs …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News