gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમે આદેશ નથી આપ્યો’, તો પછી પત્રકારનું ઘર કોણે તોડ્યું?, ડેપ્યુટી CMનો LGને સવાલ | J&K Deputy CM Qu…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in INDIA
0 0
0
‘અમે આદેશ નથી આપ્યો’, તો પછી પત્રકારનું ઘર કોણે તોડ્યું?, ડેપ્યુટી CMનો LGને સવાલ | J&K Deputy CM Qu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu and Kashmir News : જમ્મુ-કાશ્મીરમાં શાસન કોણ ચલાવી રહ્યું છે, તે જ એક મોટો સવાલ બની ગયો છે. એક તરફ સરકારી એજન્સી JDA એક મુસ્લિમ પત્રકારના પિતાનું ઘર તોડી પાડે છે, અને બીજી તરફ, સરકારના નાયબ મુખ્યમંત્રી પોતે જ ઘટનાસ્થળે પહોંચીને પૂછી રહ્યા છે કે, “આ આદેશ કોણે આપ્યો?” આ વિચિત્ર ઘટનાએ રાજ્યના શાસનમાં ચાલી રહેલી અંધાધૂંધી અને આંતરિક ખેંચતાણને છતી કરી દીધી છે. જ્યારે સીએમ ઓમર અબ્દુલ્લાહે પણ કહ્યું હતું કે રાજભવનના અધિકારીઓએ ચૂંટાયેલી સરકારની મંજૂરી લીધા વિના જ આ કાર્યવાહી કરી નાખી હતી. આનો અર્થ એ છે કે ચૂંટાયેલી સરકારને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. અમારા વિભાગમાં ફિલ્ડ સ્ટાફને તહેનાત કરવાની અમને મંજૂરી મળવી જોઈએ. ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ તો ચૂંટાયેલી સરકારના હોવા જોઈએ.

શું છે ઘટના? 

આ નાટકની શરૂઆત ગુરુવારે થઈ, જ્યારે જમ્મુ ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) એ પત્રકાર અરફજ ડેંગના પિતા ગુલામ કાદિર ડેંગનું મકાન તોડી પાડ્યું. ત્યારબાદ શનિવારે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી પીડિત પરિવારને મળવા પહોંચ્યા અને આ કાર્યવાહીને “પસંદગીયુક્ત અને બદલાની ભાવનાથી પ્રેરાયેલી” ગણાવી. તેમણે પોતાના જ શાસન હેઠળ થયેલી કાર્યવાહી પર હાથ અધ્ધર કરી દીધા અને દોષનો ટોપલો સીધો જ ઉપરાજ્યપાલ (LG) મનોજ સિન્હા પર ઢોળી દીધો.

ડેપ્યુટી સીએમનું ચોંકાવનારું નિવેદન 

ચૌધરીએ મીડિયા સામે સવાલ ઉઠાવ્યો, “ચૂંટાયેલી સરકારે તો કોઈ આદેશ આપ્યો નથી. પોલીસ, જેણે આ તોડફોડમાં મદદ કરી, તે તમારી (LGની) હતી. JDAના ઉપાધ્યક્ષ પણ તમારા દ્વારા નિયુક્ત કરાયેલા છે. જો તમે કહો છો કે આ તમારા આદેશ પર નથી થયું, તો પછી આ અધિકારીઓની મુખ્યમંત્રી કે LGને પૂછ્યા વગર આવું કરવાની હિંમત કેવી રીતે થઈ?” જાણે કે સરકાર પોતે જ પૂછી રહી હોય કે ‘અમારી ગાડી કોણ ચલાવી રહ્યું છે?’

એકબીજા પર દોષના ટોપલા 

આટલેથી ન અટકતાં, તેમણે ભાજપના નેતા રવિન્દર રૈનાના કથિત દાવાને પણ વચ્ચે લાવીને તેમના કોલ ડેટા રેકોર્ડની તપાસની માંગ કરી દીધી, જેથી ‘સત્ય’ બહાર આવી શકે. એક તરફ JDA દાવો કરે છે કે આ અતિક્રમણ હટાવવાની ઝુંબેશ હતી, તો બીજી તરફ પીડિત પરિવાર કહે છે કે તેઓ ચાર દાયકાથી ત્યાં રહે છે અને તેમને કોઈ નોટિસ પણ નહોતી મળી. આ બધાની વચ્ચે, નાયબ મુખ્યમંત્રીએ ખાતરી આપી કે “ચૂંટાયેલી સરકાર ન તો કમજોર છે કે ન તો લાચાર,” ભલે પછી તેમની જ એજન્સીઓ તેમના કહ્યામાં ન હોય. આ સમગ્ર ઘટનાએ એક ગંભીર પ્રશ્ન ઉભો કર્યો છે કે જ્યારે શાસનના જ બે મુખ્ય કેન્દ્રો (ચૂંટાયેલી સરકાર અને LG કાર્યાલય) એકબીજા પર દોષારોપણ કરી રહ્યા હોય, ત્યારે જનતા કોના ભરોસે રહેશે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘તેનાથી ચૂંટણી જીતી શકાય પણ દેશ…’, મફતની રેવડીઓ અંગે RBIના પૂર્વ ગવર્નરની ચેતવણી | Former RBI Chie…

'તેનાથી ચૂંટણી જીતી શકાય પણ દેશ...', મફતની રેવડીઓ અંગે RBIના પૂર્વ ગવર્નરની ચેતવણી | Former RBI Chie...

દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી: ત્રણ આતંકવાદીઓને દબોચ્યા, ઈન્ટરનેશનલ ટેરર મોડ્યુલનો ખુલાસો | Delhi Po…

દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી: ત્રણ આતંકવાદીઓને દબોચ્યા, ઈન્ટરનેશનલ ટેરર મોડ્યુલનો ખુલાસો | Delhi Po...

SIRની કામગીરીનો ટાર્ગેટ પૂરો ન થતાં BLO એ ફાંસો ખાઈ આત્મહત્યા કરી, 4 દીકરીના પિતા હતા | UP Election …

SIRની કામગીરીનો ટાર્ગેટ પૂરો ન થતાં BLO એ ફાંસો ખાઈ આત્મહત્યા કરી, 4 દીકરીના પિતા હતા | UP Election ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

IDને કારણે રાજકોટમાં ક્રિકેટના કરોડોના સટ્ટાનાં વળતાં પાણી શરૂ | ID causes cricket betting worth cro…

IDને કારણે રાજકોટમાં ક્રિકેટના કરોડોના સટ્ટાનાં વળતાં પાણી શરૂ | ID causes cricket betting worth cro…

9 months ago
કેનેડાના PR અપાવવા માટે છાણીના વિઝા કન્સલ્ટન્ટે ખંભાતના ચોકસી પાસે 12.57 લાખ પડાવી લીધા | visa consu…

કેનેડાના PR અપાવવા માટે છાણીના વિઝા કન્સલ્ટન્ટે ખંભાતના ચોકસી પાસે 12.57 લાખ પડાવી લીધા | visa consu…

2 months ago
કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

3 months ago
ગારિયાધાર અને બાલાપર ગામના શખ્સોને એક-એક વર્ષ કેદની સજા | People from Gariyadhar and Balapar village…

ગારિયાધાર અને બાલાપર ગામના શખ્સોને એક-એક વર્ષ કેદની સજા | People from Gariyadhar and Balapar village…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News