gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં BRTS કોરિડોરમાં કાર-ટુ વ્હીલર વચ્ચે ભયંકર ટક્કર, બે યુવાનના કમકમાટીભર્યા મોત | Two Youths…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં BRTS કોરિડોરમાં કાર-ટુ વ્હીલર વચ્ચે ભયંકર ટક્કર, બે યુવાનના કમકમાટીભર્યા મોત | Two Youths…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Accident: અમદાવાદમાં વધુ એક અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નહેરૂનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીના રાણીના પૂતળા પાસે બીઆરટીએસ કોરિડોરમાં કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટુ વ્હીલર પર સવાર બે યુવકોના દુર્ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાં હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં BRTS કોરિડોરમાં કાર-ટુ વ્હીલર વચ્ચે ભયંકર ટક્કર, બે યુવાનના કમકમાટીભર્યા મોત 2 - image

પોલીસે કારચાલકની અટકાયત કરી 

મળતી માહિતી અનુસાર, નહેરૂનગરમાં ઝાંસીની રાણી નજીક  મોડી રાતે બીઆરટીએસ કોરિડોરમાં ટુ વ્હીલર અને કાર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં એટલો ભીષણ હતો કે, ટુ વ્હીલરનો કચ્ચરઘાણ વળી ગયો છે, કાર એટલી સ્પીડમાં હતી કે ટુ વ્હીલરને ટક્કર મારતા ટુ વ્હીલર બીઆરટીએસની રેલિંગમાં અથડાયું હતું. આ મામલે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે અને કારચાલકની પણ અટકાયત કરી છે, મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

આ પણ વાંચો: ‘જો રતન ટાટા જીવીત હોત તો…’ હજુ વળતર ન મળતાં અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોનું દર્દ છલકાયું

મૃતકોની ઓળખ જાહેર કરાઈ

પોલીસના જણાવ્યાનુસાર, લગભગ દોડ વાગ્યે ટુ વ્હીલર પર અકરમ અલ્તાફ ભાઈ કુરૈશી (22) અને અસફાક જાફરભાઈ અજમેરી (35) શિવરંજની તરફ જઈ રહ્યા હતા. ટુ વ્હીલર નંબર GJ01 PX 9355 જણાવાયું છે.  જ્યારે સામેથી  GJ27 સીરિઝ ધરાવતી બેફામ દોડતી કાર સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી. બંને યુવકના મોત નીપજતાં હવે તેમના પરિવાર આભ તૂટી પડ્યાં જેવી સ્થિતિ સર્જાઈ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયસંગગઢના પાટિયા પાસે બાઇક અને અજાણ્યું વાહન અથડાતા યુવાનનું મોત | A young man died after his bike …
GUJARAT

રાયસંગગઢના પાટિયા પાસે બાઇક અને અજાણ્યું વાહન અથડાતા યુવાનનું મોત | A young man died after his bike …

March 23, 2026
આર્મી ઓફિસરની ઓળખ આપી કંજરીના દૂધના વેપારી સાથે 88 હજારની છેતરપિંડી | Milk trader from Kanjri cheate…
GUJARAT

આર્મી ઓફિસરની ઓળખ આપી કંજરીના દૂધના વેપારી સાથે 88 હજારની છેતરપિંડી | Milk trader from Kanjri cheate…

March 23, 2026
સુરેન્દ્રનગરમાં અરજી મેળામાં 100 થી વધુ અરજદારોની અરજીઓ કરી | More than 100 applicants applied at th…
GUJARAT

સુરેન્દ્રનગરમાં અરજી મેળામાં 100 થી વધુ અરજદારોની અરજીઓ કરી | More than 100 applicants applied at th…

March 23, 2026
Next Post
અલબદર પાર્ક, મોહમ્મદી સોસાયટીના રહીશો ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત | Residents of Al Badar Park Moham…

અલબદર પાર્ક, મોહમ્મદી સોસાયટીના રહીશો ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત | Residents of Al Badar Park Moham...

યુપીના ફતેહપુરમાં મકબરા અંગે બબાલ, મંદિરના દાવા સાથે પૂજા કરવા પહોંચેલા હિન્દુ સંગઠનોએ કરી તોડફોડ | …

યુપીના ફતેહપુરમાં મકબરા અંગે બબાલ, મંદિરના દાવા સાથે પૂજા કરવા પહોંચેલા હિન્દુ સંગઠનોએ કરી તોડફોડ | ...

સાયબર ક્રાઇમ : બેન્ક ખાતા ફ્રીઝ થતાં લોકોના 1600 કરોડ અટવાયા, રિફંડમાં લાલિયાવાડી | Cybercrime 1600 …

સાયબર ક્રાઇમ : બેન્ક ખાતા ફ્રીઝ થતાં લોકોના 1600 કરોડ અટવાયા, રિફંડમાં લાલિયાવાડી | Cybercrime 1600 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

OMG! ઓનલાઇન ગેમની લતમાં ગાઝિયાબાદની 3 સગી બહેનોની 9મા માળેથી મોતની છલાંગ | Tragic Died of 3 Sisters …

OMG! ઓનલાઇન ગેમની લતમાં ગાઝિયાબાદની 3 સગી બહેનોની 9મા માળેથી મોતની છલાંગ | Tragic Died of 3 Sisters …

2 months ago
જામનગરમાં આજે સવારે સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલાનું મૃત્યુ | Woman dies after being hit …

જામનગરમાં આજે સવારે સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલાનું મૃત્યુ | Woman dies after being hit …

6 months ago
યોગી સરકારના બુલડોઝર એક્શનથી ભાજપ નેતાના ભાઈએ આત્મહત્યા કરી, સાંત્વના આપવા ડે.સીએમ પહોંચ્યા | BJP le…

યોગી સરકારના બુલડોઝર એક્શનથી ભાજપ નેતાના ભાઈએ આત્મહત્યા કરી, સાંત્વના આપવા ડે.સીએમ પહોંચ્યા | BJP le…

8 months ago
જજ સ્વામીનાથનને વધુ 36 પૂર્વ જજોનું સમર્થન, વિપક્ષની ટીકા | 36 more former judges support Judge Swam…

જજ સ્વામીનાથનને વધુ 36 પૂર્વ જજોનું સમર્થન, વિપક્ષની ટીકા | 36 more former judges support Judge Swam…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News