gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અલબદર પાર્ક, મોહમ્મદી સોસાયટીના રહીશો ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત | Residents of Al Badar Park Moham…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
અલબદર પાર્ક, મોહમ્મદી સોસાયટીના રહીશો ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત | Residents of Al Badar Park Moham…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– વિરમગામ પાલિકાના ઉપપ્રમુખના વોર્ડમાં આવેલી

– તંત્રને વારંવાર રજૂઆત છતાં સમસ્યા અધ્ધરતાલ : 3 વર્ષ જુની સમસ્યા દસ દિવસમાં નહીં ઉકેલાય તો રહીશોની આંદોલનની ચીમકી

વિરમગામ : વિરમગામ-અમદાવાદ હાઈવે પર આવેલી અલબદર પાર્ક, મોહમ્મદી સોસાયટી, અલફતે સોસાયટી વિસ્તારમાં ૩૦૦થી વધુ પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંત થી ઉભરાતી ગટર દૂષિત પાણી ગંદકીના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ત્યારે દસ દિવસમાં સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની વિસ્તારના રહીશો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખના વિસ્તાર વોર્ડ નં-૯માં અલ બદર પાર્ક, મોહમ્મદી સોસાયટી અને અલ ફતે સોસાયટી આવેલી છે. જેમાં ૩૦૦થી વધુ પરિવારો રહે છે. તેમજ  આ વિસ્તારમાં સ્કૂલ, આંગણવાડી, મદ્રેસા, મસ્જિદ આવેલી છે. આ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંત દૂષિત પાણી, ગંદકીથી સ્થાનિક રહીશો, સ્કૂલે જતા વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. દૂષિત ગટરના ગંદા પાણી રસ્તા ઉપર, સ્કૂલ, મસ્જિદ આગળ પહોંચી જાય છે. આ ગંભીર સમસ્યા બાબતે સ્થાનિક રહીશોએ પાલિકા તંત્રમાં અનેકવાર રજૂઆત કરી છે તેમ છતાં આજદિન સુધી પાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમીનો ઉકેલ લાવી શક્યું નથી. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ પાલિકા તંત્રમાંથી ઉભરાતી ગટર સમસ્યા બાબતે ભૂતકાળમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ થોડા દિવસ પછી પરિસ્થિત ઠેરની ઠેર જોવા મળે છે. માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મારતા આ ગટરોના પાણીથી સ્થાનિક વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. તેમજ પાલિકા તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં નહીં આવે તો આ વિસ્તારમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દેહશત સેવાઇ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
યુપીના ફતેહપુરમાં મકબરા અંગે બબાલ, મંદિરના દાવા સાથે પૂજા કરવા પહોંચેલા હિન્દુ સંગઠનોએ કરી તોડફોડ | …

યુપીના ફતેહપુરમાં મકબરા અંગે બબાલ, મંદિરના દાવા સાથે પૂજા કરવા પહોંચેલા હિન્દુ સંગઠનોએ કરી તોડફોડ | ...

સાયબર ક્રાઇમ : બેન્ક ખાતા ફ્રીઝ થતાં લોકોના 1600 કરોડ અટવાયા, રિફંડમાં લાલિયાવાડી | Cybercrime 1600 …

સાયબર ક્રાઇમ : બેન્ક ખાતા ફ્રીઝ થતાં લોકોના 1600 કરોડ અટવાયા, રિફંડમાં લાલિયાવાડી | Cybercrime 1600 ...

વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર, અચાનક ટોપ-10થી બહાર થઈ દિગ્ગજ હસ્તી | /after bill gates no…

વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર, અચાનક ટોપ-10થી બહાર થઈ દિગ્ગજ હસ્તી | /after bill gates no...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંકના બે કર્મીઓ સહિત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના વધુ ચાર કેસ | Four more cases of Corona in the …

બેંકના બે કર્મીઓ સહિત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના વધુ ચાર કેસ | Four more cases of Corona in the …

1 year ago
દડવા ચોકડી પાસે બાઈક પાછળ બાઇક અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured after bike collides w…

દડવા ચોકડી પાસે બાઈક પાછળ બાઇક અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured after bike collides w…

10 months ago
વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

4 months ago
ચુડાના ખાંડીયામાં રહેણાંક મકાનમાં ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા | Two men arrested for stealing from a r…

ચુડાના ખાંડીયામાં રહેણાંક મકાનમાં ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા | Two men arrested for stealing from a r…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News