gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં PMની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરીની કવાયત, કોંગ્રેસે કર્યા પ્રહાર | ahmedabad pm rall…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં PMની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરીની કવાયત, કોંગ્રેસે કર્યા પ્રહાર | ahmedabad pm rall…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Rally In Ahmedabad: અમદાવાદમાં તારીખ 25 ઓગસ્ટે યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જાહેર સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે દરેક શાળામાંથી ઓછામાં ઓછા દસ શિક્ષકોની હાજરી ફરજિયાત રાખવામાં આવી છે અને આ માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા મિટિંગો યોજાઈ રહી છે. વોટ્સએપ સંદેશો અને શાળાના આચાર્યોને આપવામાં આવેલી સૂચનાઓના આધારે, શિક્ષકોને નક્કી કરેલા સ્થળે હાજર રહી AMTS બસ દ્વારા સભા સ્થળે લઈ જવાની વ્યવસ્થા પણ કરાઈ છે.

કોંગ્રેસે દાવો કર્યો છે કે, આગામી તારીખ 25 ના રોજ વડાપ્રધાનની સભા માટે અમદાવાદની દરેક સ્કૂલ દીઠ ઓછામાં ઓછા દસ શિક્ષકો ફરજિયાત સભામાં આવે તેવો મેસેજ કરવામાં આવ્યો છે અને દરેક બીટમાં વડાપ્રધાનની સભા સફળ કરવા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મિટિંગ લઈ રહ્યા છે. શાળાના આચાર્યને એમ પણ કહી દેવામાં આવ્યું છે કે જો 10 કરતા વધારે શિક્ષક આવવા માગતા હોય તો પછી શાળામાં સંપૂર્ણ રજા રાખવી પડે તો પણ તમને રજા આપવા માટે મંજૂરી આપવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

શિક્ષકોના એક વોટ્સએપ ગ્રૂપમાં મૂકવામાં આવેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે, ‘તમામ આચાર્ય પ્રધાનમંત્રીનો 25 તારીખના નિકોલ ખાતે પ્રોગ્રામ હોવાથી આપની શાળાના શિક્ષકની સ્ટાફ માહિતી ભરી દેવાની રહેશે. જેમાં તેમને સમયસર જણાવેલ સ્થળ પર હાજર રહેવાનું રહેશે. તમામ આચાર્ય આપની શાળાના શિક્ષક મિત્રોને જણાવશો કે તારીખ 25 /8/2025ના રોજ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં બપોર 2 .30 કલાકે i.p mission સ્કૂલ ખાતે બસની સુવિધા ઉપલબ્ધ કરેલ છે. તો તમામ આચાર્ય આપની શાળાના શિક્ષક ફરજિયાત બસમાં જ જવાનું છે તો સીધા કોઈ જશે નહી સમયસર બસમાં આવી જવાનું રહેશે. આ ધ્યાને લેશો. ‘

અમદાવાદમાં PMની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરીની કવાયત, કોંગ્રેસે કર્યા પ્રહાર 2 - image

કોંગ્રેસ પ્રવક્તાનો આક્ષેપ છે કે, ‘એક તરફ વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ નથી મળતું અને બીજી તરફ ભાજપના શાસનમાં નરેન્દ્રભાઈ મોદીની સભા માટે પ્રજાનું જ્યારે સમર્થન મળી રહ્યું નથી. ત્યારે વિવિધ પ્રકારના ગતકડાઓ દ્વારા સભા ભરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વળી આચાર્યને કહી દેવામાં આવ્યું છે કોઈ શિક્ષકોએ સીધુ સભામાં જવાનું નથી પરંતુ સૌ પ્રથમ નક્કી કરેલ જગ્યા પર પહોંચવાનું છે અને ત્યાંથી એએમટીએસની બસમાં ગણતરી કરીને સભામાં હાજરી આપવાની છે’.  

‘ગુજરાતની અંદર શિક્ષકોને અત્યાર સુધી તીડ ભગાડવા મોકલવામાં આવતા હતા, કોરોનામાં લાશો ગણવા માટે મોકલ્યા હતા, સ્વ ખર્ચે પ્રવેશોત્સવ કરાવડાવાય છે, પરંતુ હવે શક્તિ પ્રદર્શન બતાવવા વડાપ્રધાનની સભામાં ખાલી ખુરશીઓ ભરવા શિક્ષકોનો ઉપયોગ થાય છે અને વિદ્યાર્થીઓના ભણતર પ્રત્યે દુર્લક્ષ્ય સેવાઈ રહ્યું છે આ અત્યંત ગંભીર બાબત છે’, તેવો કોંગ્રેસે પ્રહાર કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…
GUJARAT

વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…

March 24, 2026
ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…
GUJARAT

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…

March 24, 2026
અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…

March 24, 2026
Next Post
ફોર્ચ્યુનર અને રિક્ષા વચ્ચે ભયંકર ટક્કર થતાં 5 લોકોના કરુણ મોત, યુપીના પીલીભીતમાં બની દુર્ઘટના | Acc…

ફોર્ચ્યુનર અને રિક્ષા વચ્ચે ભયંકર ટક્કર થતાં 5 લોકોના કરુણ મોત, યુપીના પીલીભીતમાં બની દુર્ઘટના | Acc...

ગુજરાતના 189 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.17 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | …

ગુજરાતના 189 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.17 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | ...

બોપલ ₹40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: સાતની ધરપકડ, કામવાળીએ આપી હતી બાતમી | bopal robbery case solved s…

બોપલ ₹40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: સાતની ધરપકડ, કામવાળીએ આપી હતી બાતમી | bopal robbery case solved s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 6 લાખ વિદ્યાર્થીઓએ આપી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા, 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને મ…

ગુજરાતના 6 લાખ વિદ્યાર્થીઓએ આપી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા, 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને મ…

12 months ago
દિવાળીએ માતા લક્ષ્મીની પૂજા માટે થાળીમાં રાખેલા 35 લાખના ઘરેણા અને રોકડ પર ચોરોનો હાથ ફેરો | madhya …

દિવાળીએ માતા લક્ષ્મીની પૂજા માટે થાળીમાં રાખેલા 35 લાખના ઘરેણા અને રોકડ પર ચોરોનો હાથ ફેરો | madhya …

5 months ago
વડોદરાના ડેસરમાં પરપ્રાંતિય યુવકનો આપઘાત : પત્નીના અન્ય યુવક સાથે આડો સંબંધ હોવાની શંકા | A migrant …

વડોદરાના ડેસરમાં પરપ્રાંતિય યુવકનો આપઘાત : પત્નીના અન્ય યુવક સાથે આડો સંબંધ હોવાની શંકા | A migrant …

3 weeks ago
ગણેશગઢ નજીક બાઇક સ્લીપ થઈ જતા યુવાનનું મોત | Youth dies after bike slips near Ganeshgarh

ગણેશગઢ નજીક બાઇક સ્લીપ થઈ જતા યુવાનનું મોત | Youth dies after bike slips near Ganeshgarh

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News