gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…

G METRO NEWS by G METRO NEWS
March 24, 2026
in GUJARAT
0 0
0
ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mehsana News: મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે. નંદાસણ પોલીસ મથકની હદમાં ટૂંકા ગાળામાં જ મહિલાઓની હત્યાની બીજી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ છે. ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે 54 વર્ષીય મહિલાની કરપીણ હત્યા કરી, પુરાવાનો નાશ કરવા હત્યારાઓએ મહિલાની લાશને ખેતરમાં જ દાટી દીધી હતી. પરંતુ સીસીટીવી ફૂટેજ અને પોચી જમીનના કારણે આ હિચકારા ગુનાનો પર્દાફાશ થયો છે.

ઘાસચારો લેવા ગયા અને હત્યા થઈ!

ઘટનાની મળતી વિગતો મુજબ ઇન્દ્રાડના હોડકા વિસ્તારમાં રહેતા શારદાબેન ઠાકોર ગત 20 માર્ચના રોજ બપોરે ખેતરમાં ઘાસચારો લેવા ગયા હતા. સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફરતા પરિવારે ચિંતાતુર બની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન મળતા આખરે 21 માર્ચે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તપાસ શરૂ કરી, જેમાં આસપાસની ફેક્ટરીઓના સીસીટીવી ફૂટેજ મહત્વના સાબિત થયા હતા. ફૂટેજમાં શારદાબેન ખેતર તરફ જતા અને તેમની પાછળ એક શંકાસ્પદ શખ્સ જતો નજરે પડ્યો હતો.

ખોદાયેલી પોચી માટીથી શંકા ઊપજી

પોલીસની તપાસ દરમિયાન 23 માર્ચના રોજ સવિતા અમૃત ફાર્મમાં લીંબુડીના વાવેતર પાસે નવી ખોદાયેલી પોચી માટી નજરે પડી હતી. શંકા પ્રબળ બનતા પોલીસે પંચોની હાજરીમાં અને વીડિયોગ્રાફી સાથે ત્યાં ખોદકામ કરાવ્યું, તો અંદાજે એક ફૂટની ઊંડાઈએથી શારદાબેનની કોહવાયેલી લાશ મળી આવી હતી. આ દ્રશ્ય જોઈને પોલીસ અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. હત્યારાઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક મહિલાની હત્યા કરી પુરાવા નાશ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

4.40 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટ 

આ હત્યા પાછળનો મુખ્ય હેતુ લૂંટ હોવાનું બહાર આવ્યું છે. હત્યારાઓએ મહિલાના શરીરે પહેરેલા અંદાજે રૂ. 4.40 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી. લૂંટારાઓની ક્રૂરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કાનની બુટ્ટીઓ ખેંચી લેતી વખતે મહિલાના કાન પણ ચીરાઈ ગયા હતા. લૂંટાયેલા મુદ્દામાલમાં 2 લાખની સોનાની બંગડીઓ, 1.40 લાખની સોનાની બુટ્ટી-વાળી અને 1 લાખની કિંમતના ચાંદીના કડલાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: BIG NEWS: યુનિફોર્મ સિવિલ કોડ બિલ ગુજરાત વિધાનસભામાં પસાર, UCC લાવનાર ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય

નંદાસણ પોલીસે આ મામલે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલ્યો છે. આરોપીઓને પકડવા માટે LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો મેદાને ઉતરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ આ વિસ્તારમાં અન્ય એક મહિલાની પ્રેમસંબંધના મામલે હત્યા થઈ હતી, ત્યારે હવે આ બીજી ઘટનાએ સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…

વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f...

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con...

વ્યાજખોરો વિરૂધ્ધના લોક દરબારમાં પોલીસની વાહવાહી વધુ, અરજીઓ ઓછી | Police get more applause in Lok Da…

વ્યાજખોરો વિરૂધ્ધના લોક દરબારમાં પોલીસની વાહવાહી વધુ, અરજીઓ ઓછી | Police get more applause in Lok Da...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભાતના વૈણજ ગામના દરિયાઇ ભાઠા વિસ્તારમાં 13 પશુનાં શંકાસ્પદ મોત | Suspicious death of 13 animals in…

ખંભાતના વૈણજ ગામના દરિયાઇ ભાઠા વિસ્તારમાં 13 પશુનાં શંકાસ્પદ મોત | Suspicious death of 13 animals in…

11 months ago

શિમલા-મનાલી છોડો… આવી ગરમીમાં ભારતના 6 સુંદર સ્થળોએ પહોંચી જાઓ ફરવા, યાદગાર બનશે ટ્રિપ | offbeat hill stations instead of shimla manali summer travel tips jibhi chamba munsiyari chikhaldara

1 month ago
સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ, ફુવારા મુકાયા | Water …

સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ, ફુવારા મુકાયા | Water …

1 year ago
ગંભીરા બાદ ભાટ સર્કલ નજીક સાબરમતી નદી પરના બ્રિજનો વારો? AAP નેતાનો તંત્ર પર ગંભીર આક્ષેપ | AAP lead…

ગંભીરા બાદ ભાટ સર્કલ નજીક સાબરમતી નદી પરના બ્રિજનો વારો? AAP નેતાનો તંત્ર પર ગંભીર આક્ષેપ | AAP lead…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News