gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદીઓ ઍલર્ટ રહેજો! આજે સાબરમતીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઈટ સિગ્નલ | ahmedabad saba…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદીઓ ઍલર્ટ રહેજો! આજે સાબરમતીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઈટ સિગ્નલ | ahmedabad saba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Sabarmati River Alert: ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને પગલે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ધરોઈ ડેમનું જળ સ્તર 188.18 મીટર છે અને ડેમમાં પાણીનો જથ્થો 82.62% છે. જોકે, છેલ્લા 24 કલાકમાં ધરોઈ ડેમમાંથી છોડવામાં આવતું પાણી તેમજ હાલ સુભાષબ્રિજ ખાતે નદીના જળ સ્તરને ધ્યાને રાખી આજે પણ સાબરમતી નદીને હાઇ એલર્ટ જાહેર કરવામાં આવી છે. 

સાબરમતી નદીમાં પાણીની આવક

સાબરમતી નદી ઉપર સ્થિત સંત સરોવર ખાતે હેઠવાસમાં હાલ 96234 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે. 

આ પણ વાંચોઃ રાજકોટમાં ચાર આફ્રિકન યુવતી સહિત 5 ગેરકાયદે રહેતા હોવાની આશંકા! પોલીસે 250 જેટલા વિદ્યાર્થીની તપાસ કરી

નદીકાંઠાના વિસ્તારોને હાઇ એલર્ટ

નદીની ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલ 94056 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જેમાં ક્રમશઃ વધારો થઈ શકે છે. તેથી આ અંગે નદીકાંઠાના વિસ્તારો અને ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સંબંધિત અધિકારીઓને સલામતીના જરૂરી પગલાં લેવા સૂચવવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ ભાદરવામાં ગુજરાતમાં મેળાની મોસમ, 10 વધુ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાનું આયોજન

ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ નોંધાયો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અત્યારસુધી સરેરાશ 27.50 ઈંચ સાથે 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદની જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા છે. 59 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાડે લીધેલી કારનું એક મહિનો ભાડું ચૂકવી કાર પરત નહિ કરતાં ફરિયાદ | Complaint filed for not returning…
GUJARAT

ભાડે લીધેલી કારનું એક મહિનો ભાડું ચૂકવી કાર પરત નહિ કરતાં ફરિયાદ | Complaint filed for not returning…

February 11, 2026
RTI માં બિલ્ડરોની છેતરપિંડી ખુલ્લી પડી અણખોલમાં ૭૩ ડુપ્લેકસોના માલિકોની બોગસ સહિઓ કરી બાંધકામ નિયમિત…
GUJARAT

RTI માં બિલ્ડરોની છેતરપિંડી ખુલ્લી પડી અણખોલમાં ૭૩ ડુપ્લેકસોના માલિકોની બોગસ સહિઓ કરી બાંધકામ નિયમિત…

February 11, 2026
અકોટાની રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીના મકાનમાં સંતાડેલો ૧૩.૧૭ લાખનો દારૃ કબજે | Liquor worth Rs 13 17 lak…
GUJARAT

અકોટાની રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીના મકાનમાં સંતાડેલો ૧૩.૧૭ લાખનો દારૃ કબજે | Liquor worth Rs 13 17 lak…

February 11, 2026
Next Post
રાજકોટમાં ચાર આફ્રિકન યુવતી સહિત 5 ગેરકાયદે રહેતા હોવાની આશંકા! પોલીસે 250 જેટલા વિદ્યાર્થીની તપાસ ક…

રાજકોટમાં ચાર આફ્રિકન યુવતી સહિત 5 ગેરકાયદે રહેતા હોવાની આશંકા! પોલીસે 250 જેટલા વિદ્યાર્થીની તપાસ ક...

ભાદરવામાં ગુજરાતમાં મેળાની મોસમ, 10 વધુ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાનું આયોજન | Bhadarva Month Celebr…

ભાદરવામાં ગુજરાતમાં મેળાની મોસમ, 10 વધુ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાનું આયોજન | Bhadarva Month Celebr...

વિદેશી રોકાણકારોની વેચવાલી સામે DIIનું રૂ. 7.1 લાખ કરોડનું વિક્રમી રોકાણ | DII’s record investment o…

વિદેશી રોકાણકારોની વેચવાલી સામે DIIનું રૂ. 7.1 લાખ કરોડનું વિક્રમી રોકાણ | DII's record investment o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાણીતા લોક ગાયિકા દર્શના વ્યાસ નું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંન્ડન દ્વારા સન્માન

જાણીતા લોક ગાયિકા દર્શના વ્યાસ નું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંન્ડન દ્વારા સન્માન

5 months ago
‘આ બાળક કોનું છે?..’ પતિની શંકાથી કંટાળી પત્નીએ પોતાના 2 વર્ષના બાળકની કરી હત્યા, એક મહિના બાદ ખૂલ્ય…

‘આ બાળક કોનું છે?..’ પતિની શંકાથી કંટાળી પત્નીએ પોતાના 2 વર્ષના બાળકની કરી હત્યા, એક મહિના બાદ ખૂલ્ય…

11 months ago
સાત ઝોનમાં ૨૮ રોડની ચાલતી કામગીરી, અમદાવાદમાં વધુ ૪૧ કોંક્રીટ રોડ બનાવવા આયોજન કરાયું | Work on 28 r…

સાત ઝોનમાં ૨૮ રોડની ચાલતી કામગીરી, અમદાવાદમાં વધુ ૪૧ કોંક્રીટ રોડ બનાવવા આયોજન કરાયું | Work on 28 r…

11 months ago
તરસાલીમાં ખમણની દુકાનમાં કામ કરતા રસોઇયાનું મોત | Chef working at a bakery in Tarsali dies

તરસાલીમાં ખમણની દુકાનમાં કામ કરતા રસોઇયાનું મોત | Chef working at a bakery in Tarsali dies

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News