gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રમતોની મદદથી યુવાનોને નશાથી દૂર લઈ જઈ શકાય | Youth can be steered away from drug addiction with the …

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
રમતોની મદદથી યુવાનોને નશાથી દૂર લઈ જઈ શકાય | Youth can be steered away from drug addiction with the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આજે નેશનલ સ્પોર્ટ્સ ડે રમતવીરો અને રમતગમતની સુવિધાઓ વધારાની દિશામાં અચૂક પગલાં લેવા જોઈએ

રાજકોટ :  ભારતમાં દર વર્ષે 29,ઓગસ્ટ ને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ હોકીના મહાન ખેલાડી મેજર ઘ્યાનચંદજીનો જન્મ દિવસ છે.મેજર ઘ્યાનચંદજી આપણી રાષ્ટ્રીય રમત હોકીના પ્રસિદ્ધ રમતવીર હતા.તેથી તેમના જન્મદિવસ ને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.મેજર ઘ્યાનચંદજી હોકી લઈને જ્યારે રમતના મેદાનમાં ઉતરે ત્યારે જાણે કોઈ જાદુ કરતા હોય એમ તે રમતને જીતાડી દેતા.તેઓ જ્યારે ભારતની હોકી ટીમના કેપ્ટન હતા તે સમયે ઓલેમ્પિકમાં ત્રણવાર સુવર્ણચંદ્રક ભારત ટીમે જીત્યા હતા. તેમને ‘હોકી વિઝાર્ડ’ નું ટાઇટલ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત તેમને હોકીના જાદુગર પણ કહેવામાં આવતા હતા.ભારત સરકાર દ્વારા મેજર ઘ્યાનચંદજી ને પદ્મભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત દિલ્લીમાં આવેલ રાષ્ટ્રીય સ્ટેડીયમનું નામ પણ ‘ઘ્યાનચંદ સ્ટેડીયમ’ પાડવામાં આવ્યું છે.

બધા બાળકો એક સરખા નથી હોતા કોઈને ગાયનમાં રસ હોય, કોઈને વાદનમાં એમ કોઈને રમત ગમતમાં રસ હોય છે. વળી માતા પિતા પણ સમજતા હોય અને શાળામાં પણ સ્પોર્ટ્સની ટ્રેનીંગ વ્યવસ્થિત મળતી હોય છતાં પણ અંતે તો વિશ્વનાં પ્લેટફોર્મ પર ભારતીય ખેલાડીઓ ભારતનાં નામને જ પ્રદર્શિત કરતા હોય છે, પરંતુ એ સામે દેશમાં રમતવીરોને નાણાકીય સહાયથી લઈને જે કોઈ પ્રકારનું પ્રોત્સાહન જોઈએ એ પર્યાપ્ત માત્રામાં પ્રાપ્ત થતું નથી. તાજેતરમાં જ ઓલેમ્પિકનું ઉદાહરણ જોઈ રહ્યા છીએ, આશરે 137 કરોડ જનતાની સામે ઓલેમ્પિકમાં મળેલા 7 મેડલ પૂરતા છે ? આટલા લોકોની વસતી ધરાવતા દેશમાં માત્ર ઓલેમ્પિક સુધી પહોંચેલા ગણ્યા ગાઠયા લોકોને જ રમત ગમતમાં રસ પડયો હશે એવું તો ન હોય. ક્યાંક કોઈને માર્ગદર્શન ન મળ્યું હોય, સહાય ન મળી હોય એવું બને.  રમતોની મદદથી યુવાનોને નશાથી દૂર લઈ જઈ શકાય છે,તેમની અંદર રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા,તેમની પ્રતિભાઓને બહાર લાવી શકાય છે માટે આ રાષ્ટ્રીય રમત દિવસ પર રમતવીરો અને રમતગમતની સુવિધાઓ વધારવા તરફ ઘ્યાન આપવું જોઈએ. આ વર્ષે ભારતનાં ખેલાડીઓ નીરજ ચોપરા, બજરંગ પુન્યા, મીરાંબાઈ ચાનું, રવિ કુમ દહિયા, લવલીના બોર્ઘોઈન, પી.વી સિંધુ અને હોકી ટીમને મેડલ મળ્યા તે આનંદની વાત છે, પરંતુ તે પુરતું નથી. હજુ આ દિશામાં અચૂક પગલાં લેવા જોઈએ.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ | Gujarat Heatwave Alert: A…
GUJARAT

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ | Gujarat Heatwave Alert: A…

May 9, 2026
ઇલોરાપાર્કના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા | A…
GUJARAT

ઇલોરાપાર્કના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા | A…

May 9, 2026
શિનોર હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર | Main accused in Sinor honey trap case e…
GUJARAT

શિનોર હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર | Main accused in Sinor honey trap case e…

May 9, 2026
Next Post
સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor…

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor...

બિનઅધિકૃત રીતે ખનીજની હેરાફેરી કરતા ૨૦ વાહન સહિતનો ૬.૦૮ કરોડનો મુદ્દામાલ સીઝ | 6 08 crore worth of g…

બિનઅધિકૃત રીતે ખનીજની હેરાફેરી કરતા ૨૦ વાહન સહિતનો ૬.૦૮ કરોડનો મુદ્દામાલ સીઝ | 6 08 crore worth of g...

કલોલના સઈજ ઓવરબ્રિજ પર અકસ્માત, મહિલાનું મોત | Accident on Saij overbridge in Kalol woman dies

કલોલના સઈજ ઓવરબ્રિજ પર અકસ્માત, મહિલાનું મોત | Accident on Saij overbridge in Kalol woman dies

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ : 100 વર્ષના વારસાને કરશે પુનર્જીવિત | Langadi Na…

વડોદરામાં આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ : 100 વર્ષના વારસાને કરશે પુનર્જીવિત | Langadi Na…

6 months ago
15 મહાનગર પાલિકા ,78 નગરપાલિકા, 33 જિલ્લા પંચાયત અને 250 જેટલી તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો | Sa…

15 મહાનગર પાલિકા ,78 નગરપાલિકા, 33 જિલ્લા પંચાયત અને 250 જેટલી તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો | Sa…

2 weeks ago
કંપનીઓનો બિઝનેસ કોન્ફિડેન્સ પાંચ ત્રિમાસિકની ટોચે | Companies’ business confidence at five quarter h…

કંપનીઓનો બિઝનેસ કોન્ફિડેન્સ પાંચ ત્રિમાસિકની ટોચે | Companies’ business confidence at five quarter h…

4 months ago
‘ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..’, ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું…

‘ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..’, ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News