gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, વિદેશી સિગારેટના જથ્થા સાથે બે શખસો ઝડપાયા | Ahmedabad …

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, વિદેશી સિગારેટના જથ્થા સાથે બે શખસો ઝડપાયા | Ahmedabad …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Airport Foreign Cigarettes Seized: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ગેરકાયદે રીતે લાવવામાં આવતા વિદેશી સિગારેટના મોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે. એરપોર્ટ પર સઘન ચેકિંગ દરમિયાન બે શંકાસ્પદ પેસેન્જરો પાસેથી 16,600 નંગ વિદેશી સિગારેટ જપ્ત કરવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગે પ્રતિબંધિત માલ જપ્ત કરી બંને મુસાફરોની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચેકિંગ દરમિયાન ઝડપાયો શંકાસ્પદ સામાન

મળતી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટના ઈન્ટરનેશનલ ટર્મિનલ પર કસ્ટમ્સના અધિકારીઓ નિયમિત ચેકિંગમાં હતા. આ દરમિયાન બે મુસાફરોની ગતિવિધિ શંકાસ્પદ જણાતા તેમને અટકાવવામાં આવ્યા હતા. તેમના સામાનનું સ્કેનિંગ અને તપાસ કરવામાં આવતા, અંદર છુપાવીને રાખવામાં આવેલા વિદેશી સિગારેટના પેકેટો મળી આવ્યા હતા. કસ્ટમ્સ વિભાગે ગણતરી કરતા કુલ 16,600 નંગ સિગારેટ હોવાનું સામે આવ્યું હતું, જેની બજાર કિંમત લાખો રૂપિયા આંકવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા: ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા, એકનો બચાવ, બીજો લાપતા

પકડાયેલા મુસાફરો કેરલમના રહેવાસી

કસ્ટમ્સની પ્રાથમિક પૂછપરછ અને દસ્તાવેજોની તપાસમાં પકડાયેલા બંને આરોપીઓની ઓળખ સામે આવી છે. પકડાયેલા બંને શખસો મૂળ કેરલમના મલાપ્પુરમ અને કોઝિકોડ વિસ્તારના રહેવાસી છે. ભારતમાં વિદેશી સિગારેટ પર વસૂલવામાં આવતી મજબૂત કસ્ટમ્સ ડ્યુટી (ટેક્સ) ચોરી કરીને નફો કમાવવા માટે આ જથ્થો ગેરકાયદે રીતે ઘુસાડવામાં આવી રહ્યો હોવાની આશંકા છે.

હાલમાં આ સિગારેટનો જથ્થો જપ્ત કરી લીધો છે અને આ બંને યાત્રીઓ સિગારેટનો મોટો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…
GUJARAT

અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…

May 17, 2026
દેવભૂમિ દ્વારકા: ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા, એકનો બચાવ, બીજો લાપતા | Tw…

સુરેન્દ્રનગર: સાયલામાં ડીઝલની ભારે અછત, ખેડૂતો અને વાહનચાલકોની પેટ્રોલ પંપો પર લાંબી લાઈન | Diesel S…

Next Post
દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…

દેશી રાફેલ' અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej...

દેવભૂમિ દ્વારકા: ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા, એકનો બચાવ, બીજો લાપતા | Tw…

દેવભૂમિ દ્વારકા: ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા, એકનો બચાવ, બીજો લાપતા | Tw...

અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…

અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: કાશ્મીર બાદ હિમાચલમાં પણ આકાશી આફત: પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે 300 વર્ષ જૂનું શિવ મંદિર અડીખમ…

9 months ago
રાજકોટ રેન્જ આઈજીના નિર્દેશ બાદ જામનગરમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી: બે વધુ ફરિયાદ નોંધાવાતાં ભાર…

1 month ago
‘બધાને નોકરી નથી મળવાની, નીચેનું તંત્ર બરાબર નથી’.. ભાજપના સાંસદની હૈયાવરાળથી સરકારની ખુલી પોલ | MP …

1 year ago
વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ : તરસાલી, સુભાનપુરા, ગોરવા, જુના પાદરા રોડના હંગામી દબાણોનો સફાયો | Vadod…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News