gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જનો વિવાદ: કેશ પેમેન્ટ કરનારને રૂ. 100 વધુ ચૂકવવા પડશે, કૂપન ખોવાય ત…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જનો વિવાદ: કેશ પેમેન્ટ કરનારને રૂ. 100 વધુ ચૂકવવા પડશે, કૂપન ખોવાય ત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

₹100 Penalty on Cash Parking Fees: અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગના નવા નિયમોને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના નામે લેવાયેલા નિર્ણય મુજબ, જો કોઈ મુસાફર કે તેમના પરિવારજનો પાર્કિંગ ચાર્જની ચુકવણી રોકડમાં કરશે, તો તેમણે નિયત ચાર્જ ઉપરાંત વધારાના 100 રૂપિયા દંડ સ્વરૂપે ચૂકવવા પડશે. આ નવા નિયમને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો તેને ‘ખુલ્લી લૂંટ’ ગણાવી રહ્યા છે.

સામાન્ય રીતે ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં જતા સ્વજનોને મૂકવા આવતા લોકો વધુ સામાનને કારણે પોતાની ખાનગી ગાડી લઈને એરપોર્ટ આવતા હોય છે. અત્યાર સુધીના નિયમ મુજબ, અડધા કલાક માટે 50 રૂપિયા અને એક કલાક માટે 80 રૂપિયા પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવતો હતો. પરંતુ નવા નિયમ મુજબ, જો તમે અડધો કલાક ગાડી પાર્ક કરો અને 50 રૂપિયા કેશમાં આપવા માંગો, તો તમારે કુલ 150 રૂપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે 80 રૂપિયાના ચાર્જ સામે રોકડ ચુકવણી પર 180 રૂપિયા વસૂલવામાં આવશે, જે સામાન્ય ચાર્જ કરતા બમણાથી પણ વધુ છે.
અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જનો વિવાદ: કેશ પેમેન્ટ કરનારને રૂ. 100 વધુ ચૂકવવા પડશે, કૂપન ખોવાય તો રૂ. 500 દંડ 2 - image

એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જની સાથે અન્ય કડક નિયમો પણ મુસાફરોની મુશ્કેલી વધારી રહ્યા છે. જો કોઈ મુસાફર ભૂલથી પણ પાર્કિંગની કુપન કે ટિકિટ ખોઈ નાખે, તો તેની પાસેથી સીધો 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. 

અમદાવાદ એરપોર્ટ પર અવારનવાર પાર્કિંગના દરો અને સુવિધાઓને લઈને વિવાદો સામે આવતા રહે છે. મુસાફરોનો આરોપ છે કે એરપોર્ટ મેનેજમેન્ટ માત્ર નફો કમાવવા પર ધ્યાન આપી રહ્યું છે અને સામાન્ય જનતાની સગવડને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા અને એરપોર્ટ પરિસરમાં આ 100 રૂપિયાના વધારાના ‘કેશ હેન્ડલિંગ ચાર્જ’ સામે પ્રવાસીઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને આ અન્યાયી નિયમ પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…
GUJARAT

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…

April 3, 2026
વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…
GUJARAT

વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…

April 3, 2026
વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…
GUJARAT

વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…

April 3, 2026
Next Post
ગુજરાત બાદ ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમ્બની ધમકી, MPથી લઈને હિમાચલ સુધી ઍલર્ટ | Bomb Threat Ema…

ગુજરાત બાદ ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમ્બની ધમકી, MPથી લઈને હિમાચલ સુધી ઍલર્ટ | Bomb Threat Ema...

અમદાવાદ: સાણંદ પોલીસે 36,500 રૂપિયાની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જપ્ત કરી, કિશોરની અટકાયત | Ahmedabad Ne…

અમદાવાદ: સાણંદ પોલીસે 36,500 રૂપિયાની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જપ્ત કરી, કિશોરની અટકાયત | Ahmedabad Ne...

મમતા બેનર્જી બળજબરીપૂર્વક દસ્તાવેજો અને પુરાવા લઈ ગયા: બંગાળના CM પર EDનો આરોપ | mamata banerjee ent…

મમતા બેનર્જી બળજબરીપૂર્વક દસ્તાવેજો અને પુરાવા લઈ ગયા: બંગાળના CM પર EDનો આરોપ | mamata banerjee ent...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીનો દીકરો 23 વર્ષે હત્યાના કેસમાં દોષિત, હવે સરેન્ડર કરવા આદેશ | ex chhat…

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીનો દીકરો 23 વર્ષે હત્યાના કેસમાં દોષિત, હવે સરેન્ડર કરવા આદેશ | ex chhat…

16 hours ago
ભારત પોતાની ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ચક્ર વિકસાવશે : મોદી | India will develop its own defense system …

ભારત પોતાની ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ચક્ર વિકસાવશે : મોદી | India will develop its own defense system …

8 months ago
સુરતમાં નો-પાર્કિંગમાં કાર પાર્ક કરતા વિવાદ, ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચે છૂટાહાથની મારામારી, વી…

સુરતમાં નો-પાર્કિંગમાં કાર પાર્ક કરતા વિવાદ, ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચે છૂટાહાથની મારામારી, વી…

2 months ago
જામનગર પાલિકા તંત્રની બલિહારી : ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, પાણીની પાઇપલાઇન તૂટી જતાં માર્ગો પર પાણી…

જામનગર પાલિકા તંત્રની બલિહારી : ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, પાણીની પાઇપલાઇન તૂટી જતાં માર્ગો પર પાણી…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News