gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં નો-પાર્કિંગમાં કાર પાર્ક કરતા વિવાદ, ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચે છૂટાહાથની મારામારી, વી…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં નો-પાર્કિંગમાં કાર પાર્ક કરતા વિવાદ, ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચે છૂટાહાથની મારામારી, વી…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : સુરતમાં નો-પાર્કિંગમાં કાર પાર્ક કરતાં ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચે વિવાદ થયો હતો. કાર ચાલક અને પોલીસ વચ્ચે છૂટાહાથે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. 

ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચે છૂટાહાથની મારામારી

મળતી માહિતી મુજબ, સુરતના ઉધના વિસ્તારમાં સિલિકોન શોપર્સ પાસે નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ઘટનાસ્થળે એક કાર પાર્ક કરેલી હોવાથી ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીએ  કારને ટોઈંગ કરવાની કામગીરી કરી હતી. જોકે, એટલામાં કારચાલક ત્યાં આવીને પોલીસકર્મી સાથે રકઝક કરી હતી. 

તેવામાં વિવાદ વધ્યો અને કાર ચાલકે પોલીસકર્મી સાથે છૂટાહાથની મારામારી હતી. મારામારી ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. 

આ પણ વાંચો: સુરતમાં પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ગંભીર ઘટના, પોલીસે નરાધમને ઝડપ્યો

બનાવને પગલે પોલીસકર્મીએ તાત્કાલિક ઉધના પોલીસનો સંપર્ક કર્યો હતો. સમગ્ર બનાવને લઈને પોલીસે ફરજ રૂકાવટ મામલે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
સુરતમાં પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ગંભીર ઘટના, પોલીસે નરાધમને ઝડપ્યો | …

સુરતમાં પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ગંભીર ઘટના, પોલીસે નરાધમને ઝડપ્યો | ...

વિદેશમાં ફરવું સસ્તું થયું, વિદ્યાર્થી અને દર્દીઓ માટે પણ ખુશખબરી, જાણો બજેટમાં શું થઈ જાહેરાત | Bud…

વિદેશમાં ફરવું સસ્તું થયું, વિદ્યાર્થી અને દર્દીઓ માટે પણ ખુશખબરી, જાણો બજેટમાં શું થઈ જાહેરાત | Bud...

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર સિમેન્ટના બેરિકેડ સાથે કાર અથડાતા અકસ્માત, 4ને ઈજા | Ahmedabad Dho…

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર સિમેન્ટના બેરિકેડ સાથે કાર અથડાતા અકસ્માત, 4ને ઈજા | Ahmedabad Dho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટના સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, વેન્ટિલેટરમાં શોર્ટ-સર્કિટ થતાં વૃદ્ધ દર્દીનું મોં દાઝી ગયું |…

1 year ago
મનપામાં 9 માસમાં 1.87 લાખ કરદાતાએ રૂા. 149.91 કરોડનો મિલકત વેરો ભર્યો | In the municipality 1 87 lak…

11 months ago
સે-૨૪ના બગીચામાં ગાંજાનું વેચાણ કરતા સગીર સહિત ત્રણ ઝડપાયા | Three including a minor arrested for se…

8 months ago
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 100 mgની પેઈન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ મૂક્યો | Government of In…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News