gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી: બેંગકોક જઈ રહેલા પેસેન્જર પાસેથી ₹11.64 લાખની કિંમતનું વિદેશી નાણ…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી: બેંગકોક જઈ રહેલા પેસેન્જર પાસેથી ₹11.64 લાખની કિંમતનું વિદેશી નાણ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ બેંગકોક જઈ રહેલા એક મુસાફર પાસેથી જાહેર કર્યા વગરનું ₹11.64 લાખની કિંમતનું વિદેશી નાણું જપ્ત કર્યું છે.

ચોક્કસ બાતમીના આધારે, AIU ના અધિકારીઓએ 12 જાન્યુઆરીના રોજ આ કાર્યવાહી કરી હતી. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી થાઈ લાયન એરની ફ્લાઈટ (SL-213) દ્વારા બેંગકોક જવાની તૈયારી કરી રહેલા એક પુરુષ પેસેન્જરને અટકાવવામાં આવ્યો હતો.

અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી: બેંગકોક જઈ રહેલા પેસેન્જર પાસેથી ₹11.64 લાખની કિંમતનું વિદેશી નાણું જપ્ત 2 - image

તપાસ દરમિયાન પેસેન્જરના સામાનમાંથી કુલ 325 વિદેશી કરન્સી નોટો મળી આવી હતી, જે છુપાવીને રાખવામાં આવી હતી. જપ્ત કરાયેલ ચલણમાં નીચે મુજબની વિગતો સામે આવી છે.

બ્રિટિશ પાઉન્ડ: 217 નોટ (કિંમત રૂ.5.77 લાખ)

યુરો: (કિંમત રૂ.3.47 લાખ)

ઓસ્ટ્રેલિયન ડોલર: 41 નોટ (કિંમત રૂ.2.40 લાખ)

કુલ મૂલ્ય: આશરે રૂ.11.64 લાખ

અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી: બેંગકોક જઈ રહેલા પેસેન્જર પાસેથી ₹11.64 લાખની કિંમતનું વિદેશી નાણું જપ્ત 3 - image

કાયદાકીય ઉલ્લંઘન

અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરે આ નાણાં અંગે કસ્ટમ્સ સત્તાવાળાઓને જાણ કરી ન હતી. આ કૃત્ય કસ્ટમ્સ એક્ટ, 1962 અને ફેમા (FEMA), 1999 ના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આથી તમામ કરન્સી કસ્ટમ્સ એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બનાવવામાં આવેલી હેરિટેજ પોળની રેપ્લિકા શહેરીજનો જોઈ શકશે, જાણો ટિકિટના ભાવ અને સમય

કસ્ટમ્સ વિભાગે તપાસ આદરી 

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશી હૂંડિયામણની ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે કસ્ટમ્સ વિભાગે સર્વેલન્સ સખત બનાવ્યું છે. હાલમાં પેસેન્જરની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ નાણાંનો સ્ત્રોત શું છે તથા તે કયા હેતુ માટે લઈ જવામાં આવતા હતા તેની તપાસ ચાલી રહી છે. આ ઘટના પાછળ કોઈ સંગઠિત રેકેટ સંકળાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ પર ₹44 લાખનું સોનું જપ્ત 

અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ કુઆલાલંપુરથી આવતા મુસાફર પાસેથી ₹44.05 લાખની કિંમતનું 310 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પેસેન્જર પ્રોફાઇલિંગ બાદ 12 જાન્યુઆરીએ આ જપ્તી કરવામાં આવી હતી. શંકાના આધારે કાર્યવાહી કરતા, AIU અધિકારીઓએ 11 જાન્યુઆરીએ કુઆલાલંપુરથી એર એશિયા ફ્લાઇટ AK-91માં અમદાવાદ ઉતરેલા એક પુરુષ મુસાફરને અટકાવ્યો.

અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી: બેંગકોક જઈ રહેલા પેસેન્જર પાસેથી ₹11.64 લાખની કિંમતનું વિદેશી નાણું જપ્ત 4 - image

આ પણ વાંચો: અમદાવાદ: વોન્ટેડ બુટલેગરને ભગાડવા પોલીસ પર પથ્થરમારો કર્યો, બેની ધરપકડ, ઘર પર બુલડોઝર એક્શન

વિગતવાર વ્યક્તિગત તપાસ દરમિયાન, કસ્ટમ અધિકારીઓને મુસાફરના જીન્સના ખિસ્સામાંથી છુપાયેલ 24-કેરેટ શુદ્ધતા (999.0) ની એક સોનાની બાર મળી. 310.12 ગ્રામ વજનનું છુપાયેલું સોનું કસ્ટમ્સ એક્ટ, 1962 ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું. અધિકારીઓએ જણાવ્યું કે જપ્ત કરાયેલા સોનાની કુલ બજાર કિંમત ₹44.05 લાખ આંકવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

अरविंद अकेला कल्लू और यामिनी सिंह की रोमांटिक केमिस्ट्री ने बढ़ाया ‘सरक जाता पेट से पिया’ का क्रेज, …
GUJARAT

अरविंद अकेला कल्लू और यामिनी सिंह की रोमांटिक केमिस्ट्री ने बढ़ाया ‘सरक जाता पेट से पिया’ का क्रेज, …

November 25, 2026
भारत के मुख्य न्यायाधीश जस्टिस सूर्यकांत से मिले देश के सबसे युवा निर्माता और अंतरराष्ट्रीय शख्सियत …
GUJARAT

भारत के मुख्य न्यायाधीश जस्टिस सूर्यकांत से मिले देश के सबसे युवा निर्माता और अंतरराष्ट्रीय शख्सियत …

November 24, 2026
Golubhai Badalia Returns to Pitch To Get Rich Season 2 Alongside Malaika Arora, Akshay Kumar and Ash…
GUJARAT

Golubhai Badalia Returns to Pitch To Get Rich Season 2 Alongside Malaika Arora, Akshay Kumar and Ash…

November 24, 2026
Next Post
શરમજનક! સુરતના સરથાણામાં પૌત્રીની ઉંમરની બાળકી પર દુષ્કર્મ આચરનાર 57 વર્ષીય આધેડ ઝડપાયો, ઘટના ધ્રૂજા…

શરમજનક! સુરતના સરથાણામાં પૌત્રીની ઉંમરની બાળકી પર દુષ્કર્મ આચરનાર 57 વર્ષીય આધેડ ઝડપાયો, ઘટના ધ્રૂજા...

રશિયા પર નિર્ભરતા ઘટશે? જર્મની સાથે કરાર અંગે ભારતનું સૂચક નિવેદન- ‘સંરક્ષણ ખરીદી દેશ હિતથી જોડાયેલી…

રશિયા પર નિર્ભરતા ઘટશે? જર્મની સાથે કરાર અંગે ભારતનું સૂચક નિવેદન- 'સંરક્ષણ ખરીદી દેશ હિતથી જોડાયેલી...

ગાંધીનગરમાં ટાઇફોઇડનો પ્રકોપ ઘટયો ૧૪ દિવસ બાદ કેસ સિંગલ ડિજિટમાં | Typhoid outbreak in Gandhinagar r…

ગાંધીનગરમાં ટાઇફોઇડનો પ્રકોપ ઘટયો ૧૪ દિવસ બાદ કેસ સિંગલ ડિજિટમાં | Typhoid outbreak in Gandhinagar r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડમ્પર ચાલકે કારને ટક્કર મારતાં એક જ પરિવારના 2 સભ્યોને ઇજા | 2 members of the same family injured af…

ડમ્પર ચાલકે કારને ટક્કર મારતાં એક જ પરિવારના 2 સભ્યોને ઇજા | 2 members of the same family injured af…

9 months ago
ધૂળેટીની સાંજે ફતેપુરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ : સામસામે પથ્થરમારો, જાનથી મારી નાખવાની ધમક…

ધૂળેટીની સાંજે ફતેપુરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ : સામસામે પથ્થરમારો, જાનથી મારી નાખવાની ધમક…

9 months ago
સુરેન્દ્રનગરમાં ઈ-ગ્રામ હેઠળ કાર્યરત 60 થી વધુ કર્મચારીને છુટા કરાયા | More than 60 employees workin…

સુરેન્દ્રનગરમાં ઈ-ગ્રામ હેઠળ કાર્યરત 60 થી વધુ કર્મચારીને છુટા કરાયા | More than 60 employees workin…

10 months ago
પટણાના દનિયાવામાં ભીષણ માર્ગ અકસ્માત, ટ્રકની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, 8 લોકોના મોત | patna daniyawa…

પટણાના દનિયાવામાં ભીષણ માર્ગ અકસ્માત, ટ્રકની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, 8 લોકોના મોત | patna daniyawa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News