gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ, ટ્રોલી બેગના પૈડામાં છુપાવ્યું હતું સોનું | ahmedabad …

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ, ટ્રોલી બેગના પૈડામાં છુપાવ્યું હતું સોનું | ahmedabad …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Airport News : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એકવાર કસ્ટમ્સ અધિકારીઓએ સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી ફ્લાઇટ FZ 437 દ્વારા આવેલા એક પેસેન્જર પાસેથી રૂપિયા16 લાખની કિંમતનું 24 કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેને તેણે પોતાની ટ્રોલી બેગના વ્હીલના પોલા ભાગમાં છુપાવ્યું હતું.

કસ્ટમ્સ અધિકારીઓને પેસેન્જરની હિલચાલ પર શંકા જતા તેને અટકાવવામાં આવ્યો હતો. તેની બેગની તપાસ કરતા, અધિકારીઓને વ્હીલની રચનામાં કંઈક અસામાન્યતા જોવા મળી હતી. વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં વ્હીલની અંદર સિલિન્ડર આકારના નક્કર સોનાના ટુકડા છુપાવેલા મળી આવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો નવો કિમિયો: મોજામાં સોનાની પેસ્ટ સંતાડીને લાવતા ત્રણ વ્યક્તિ ઝડપાયા

કસ્ટમ્સ અધિકારીઓના જણાવ્યા મુજબ, દાણચોરો સ્કેનર અને વિઝ્યુઅલ તપાસથી બચવા માટે સતત નવી અને અનોખી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. આ પહેલા પણ સોનું બેગના હેન્ડલમાં કપડાની લાઈનિંગમાં અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં છુપાવેલું મળી આવ્યું છે.

જપ્ત કરાયેલા સોનાની કિંમત ઘરેલુ બજારમાં આશરે રૂપિયા16 લાખ છે, અને તેને કસ્ટમ્સ એક્ટ, 1962 ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. પેસેન્જરની અટકાયત કરવામાં આવી છે અને આ દાણચોરી પાછળ કોઈ મોટી સિન્ડિકેટ છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Short Circuit Triggers Su…
GUJARAT

પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Short Circuit Triggers Su…

June 24, 2026
સુરત પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત, સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ | Garbage Pile …
GUJARAT

સુરત પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત, સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ | Garbage Pile …

June 24, 2026
અમદાવાદ: સાબરમતી નદી પરનો 53 વર્ષ જૂનો સુભાષબ્રિજ તોડીને નવો બનાવાશે, AMC કમિશનરની જાહેરાત | Ahmedab…
GUJARAT

અમદાવાદ: સાબરમતી નદી પરનો 53 વર્ષ જૂનો સુભાષબ્રિજ તોડીને નવો બનાવાશે, AMC કમિશનરની જાહેરાત | Ahmedab…

June 24, 2026
Next Post
ગુજરાતમાં વીજ બિલના ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો, સામાન્ય નાગરિકોને કોઈ લાભ નહીં | Big relief in e…

ગુજરાતમાં વીજ બિલના ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો, સામાન્ય નાગરિકોને કોઈ લાભ નહીં | Big relief in e...

અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિઃ નારોલમાં ધોળા દિવસે પ્રેમીએ પ્રેમિકા પર જાહેરમાં કર્યું ફા…

અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિઃ નારોલમાં ધોળા દિવસે પ્રેમીએ પ્રેમિકા પર જાહેરમાં કર્યું ફા...

દિગ્ગજ કંપનીના CEOની ગઈ નોકરી, પોતાની જૂનિયર સાથે અફેર કરવું ભારે પડ્યું | nestle sacks ceo laurent …

દિગ્ગજ કંપનીના CEOની ગઈ નોકરી, પોતાની જૂનિયર સાથે અફેર કરવું ભારે પડ્યું | nestle sacks ceo laurent ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતો માટે રૂ. 35 હજાર કરોડની બે કૃષિ યોજનાને મોદીએ લોંચ કરી

ખેડૂતો માટે રૂ. 35 હજાર કરોડની બે કૃષિ યોજનાને મોદીએ લોંચ કરી

9 months ago
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

2 weeks ago
ગાંધીનગર: રાજ્ય કક્ષાના મંત્રી અને કેબિનેટ મંત્રીના PS-PAની નિમણૂક, જુઓ સંપૂર્ણ યાદી | Appointment o…

ગાંધીનગર: રાજ્ય કક્ષાના મંત્રી અને કેબિનેટ મંત્રીના PS-PAની નિમણૂક, જુઓ સંપૂર્ણ યાદી | Appointment o…

7 months ago
ઉત્તર અમેરિકાની ધરતી પર ગુંજાયો ભગવાન શ્રીરામનો જાપ

ઉત્તર અમેરિકાની ધરતી પર ગુંજાયો ભગવાન શ્રીરામનો જાપ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News