gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ, ધરપકડ દરમિયાન ફિલ્મી દૃશ…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ, ધરપકડ દરમિયાન ફિલ્મી દૃશ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારનારા કુખ્યાત ગુનેગારો સામે ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ અને અત્યંત માથાભારે આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમો અભેસિંહ બારડને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જોકે, આ ધરપકડ દરમિયાન ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા, જેમાં આરોપીએ પોલીસ પર જ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PIએ જવાબી કાર્યવાહીમાં આરોપીના પગમાં ગોળી મારી તેને ઘટનાસ્થળે જ દબોચી લીધો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ, ધરપકડ દરમિયાન ફિલ્મી દૃશ્યો 2 - image

ધરપકડ દરમિયાન હિંસક ઝપાઝપી, પોલીસ પર હુમલાનો પ્રયાસ

ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે નરોડા અને કૃષ્ણનગર વિસ્તારના ગુનાઓમાં વોન્ટેડ આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમો ચોક્કસ લોકેશન પર હાજર છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ચારેય તરફથી ઘેરીને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસને પોતાની તરફ આવતી જોઈને આરોપી ધામાએ શરણાગતિ સ્વીકારવાને બદલે હિંસક પ્રતિકાર કર્યો હતો. તેણે પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેને પગલે પોલીસ અને આરોપી વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી પરિસ્થિતિ કાબૂ બહાર જતાં અને આત્મરક્ષણ માટે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી, જેમાં પિસ્તોલમાંથી છૂટેલી ગોળી આરોપીના પગમાં વાગી હતી. પગમાં ગોળી વાગતાં જ આરોપી નીચે ફસડાયો હતો અને પોલીસે તેને તુરંત જ કાબૂમાં લઈને કસ્ટડીમાં લીધો હતો. ઈજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

વિવિધ પોલીસ સ્ટેશનોમાં 26 ગુનાઓ નોંધાયેલા

હાલ  આરોપી નરોડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના આરોપ હેઠળ સક્રિયપણે વોન્ટેડ હતો. આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમાનો ગુનાહિત ઇતિહાસ ઘણો મોટો છે, જેમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં 26 ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી (તોડબાજી), ધાડ, રમખાણો (રાયોટિંગ) તેમજ આર્મ્સ ઍક્ટ (હથિયાર ધારો) અને પ્રોહિબિશન ઍક્ટ(દારૂબંધી ધારો)ના ઉલ્લંઘન જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

સાજો થતાં જ કડક પૂછપરછ હાથ ધરાશે

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપી ધમો હાલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. તે સાજો થતાં જ તેની સઘન પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત, હાલના ગુનાઓમાં તેની સાથે કયા અન્ય સાગરીતો સામેલ હતા અને તે કઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય હતો, તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર: શ્વાનને પહેલા માળેથી ફેંક્યા બાદ ગલુડિયાનો પણ બેટ મારી પગ ભાંગ્યો, આરોપી સામે ગુનો દાખલ | Ja…
GUJARAT

જામનગર: શ્વાનને પહેલા માળેથી ફેંક્યા બાદ ગલુડિયાનો પણ બેટ મારી પગ ભાંગ્યો, આરોપી સામે ગુનો દાખલ | Ja…

June 10, 2026
સુરત: પાંડેસરામાં દેહવ્યાપારના અડ્ડા પર AHTUના દરોડા, 3 મહિલાઓ મુક્ત, 2 સગીર બાળકોનું રેસ્ક્યુ | Sur…
GUJARAT

સુરત: પાંડેસરામાં દેહવ્યાપારના અડ્ડા પર AHTUના દરોડા, 3 મહિલાઓ મુક્ત, 2 સગીર બાળકોનું રેસ્ક્યુ | Sur…

June 10, 2026
ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ | Bomb Threat …
GUJARAT

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ | Bomb Threat …

June 10, 2026
Next Post
ગડકરીએ સ્ટવ લોન્ચ કર્યો, કહ્યું, ‘ઈથેનોલ અને પાણીથી પણ ચાલશે, LPGથી પણ સસ્તુ’ | Nitin Gadkari Launch…

ગડકરીએ સ્ટવ લોન્ચ કર્યો, કહ્યું, ‘ઈથેનોલ અને પાણીથી પણ ચાલશે, LPGથી પણ સસ્તુ’ | Nitin Gadkari Launch...

મોડીરાત્રે બર્થડે ઉજવવા ગયેલા મિત્રો પર તલવારથી હુમલો | Friends who went to celebrate birthday late …

મોડીરાત્રે બર્થડે ઉજવવા ગયેલા મિત્રો પર તલવારથી હુમલો | Friends who went to celebrate birthday late ...

લાલુ સિન્ધી ગેંગના નાણાંકીય વ્યવહારોની તપાસ શરૃ | Investigation into financial transactions of Lalu …

લાલુ સિન્ધી ગેંગના નાણાંકીય વ્યવહારોની તપાસ શરૃ | Investigation into financial transactions of Lalu ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બાળક સહિત 3 ને ઇજા | 3 including a child injured in gas cylinder …

બાવળામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બાળક સહિત 3 ને ઇજા | 3 including a child injured in gas cylinder …

8 months ago
ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ વચ્ચે અચાનક ભારતના એરપોર્ટ પર કેમ લેન્ડ થયું બ્રિટનનું ઘાતક ફાઈટર જેટ F35?

ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ વચ્ચે અચાનક ભારતના એરપોર્ટ પર કેમ લેન્ડ થયું બ્રિટનનું ઘાતક ફાઈટર જેટ F35?

12 months ago
જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા શખ્સે પોતાની સગી બહેન પર હુમલો કરી દેતાં સારવાર માટે હોસ્પિટ…

જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા શખ્સે પોતાની સગી બહેન પર હુમલો કરી દેતાં સારવાર માટે હોસ્પિટ…

6 months ago
ટ્રમ્પ-મેલોની જેવા દિગ્ગજો પાછળ થયા, સૌથી લોકપ્રિય નેતાની યાદીમાં વડાપ્રધાન મોદી ટોચે | PM Modi Tops…

ટ્રમ્પ-મેલોની જેવા દિગ્ગજો પાછળ થયા, સૌથી લોકપ્રિય નેતાની યાદીમાં વડાપ્રધાન મોદી ટોચે | PM Modi Tops…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News