gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ગ્રાહક બની સોનાના દાગીના ચોરતી શાતિર મહિલાને પોલીસે ઝડપી પાડી, ચાર ચોરીનો ભેદ ઉકેલાયો | Ahm…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ગ્રાહક બની સોનાના દાગીના ચોરતી શાતિર મહિલાને પોલીસે ઝડપી પાડી, ચાર ચોરીનો ભેદ ઉકેલાયો | Ahm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને કિંમતી સોનાના દાગીનાની ચોરી કરતી મહિલાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. બાવળાની એક જ્વેલર્સની દુકાનમાંથી ગ્રાહક બનીને સોનાની વીંટીઓ ચોરી ફરાર થઈ ગયેલી વડોદરાની આ મહિલાની ધરપકડ બાદ ચાર અલગ-અલગ શહેરોમાં થયેલી ચોરીના ગુનાના ભેદ ઉકેલાયા છે.

ગ્રાહક બનીને આવતી અને નજર ચૂકવી દાગીના સેરવી લેતી

મળતી માહિતી અનુસાર, થોડા સમય પહેલાં બાવળા ખાતે આવેલી જ્વેલર્સની દુકાનમાં મહિલા ખરીદી કરવાના બહાને ગ્રાહક બનીને આવી હતી. દુકાનના કર્મચારીઓ જ્યારે દાગીના બતાવવામાં વ્યસ્ત હતા, ત્યારે તેમની નજર ચૂકવીને આ મહિલા સોનાની વીંટીઓ ચોરીને રફુચક્કર થઈ ગઈ હતી. આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા અમદાવાદ ગ્રામ્ય LCB પી.આઈ. આર.એન. કરમટિયાના સીધા માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમની રચના કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી (CCTV) ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી સચોટ આયોજન પૂર્વક વોચ ગોઠવીને વડોદરાની પ્રવિણાબહેન ઉર્ફે ટીની સેનવા નામની મહિલાની ધરપકડ કરી હતી.

મહિલાની પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ 

પોલીસ સ્ટેશન લાવીને જ્યારે આ મહિલાની પૂછપરછ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. આ મહિલાએ કબૂલાત કરી હતી કે તેણે માત્ર બાવળા જ નહીં, પરંતુ ધ્રાંગધ્રા, વિજાપુર અને વિસનગરની જ્વેલર્સની દુકાનોમાં પણ આ જ પ્રકારે ગ્રાહક બની કર્મચારીઓની નજર ચૂકવીને ચોરીઓ આચરી હતી. એટલું જ નહીં, પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ મહિલા અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના એક ગુનામાં પણ લાંબા સમયથી નાસતી-ફરતી આરોપી હતી. હાલ LCB પોલીસે મહિલાની અટકાયત કરી તેની પાસેથી વધુ મુદ્દામાલ રિકવર કરવા તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રખડતા ઢોરને પકડવા ગયેલા વડોદરા કોર્પોરેશનના સ્ટાફ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી | Vadodara Co…
GUJARAT

રખડતા ઢોરને પકડવા ગયેલા વડોદરા કોર્પોરેશનના સ્ટાફ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી | Vadodara Co…

June 8, 2026
અમદાવાદ: અસારવામાં પ્રદૂષિત પાણી મુદ્દે ભારે બબાલ, રોષે ભરાયેલા સ્થાનિકોએ AMC કર્મચારીઓનો ઘેરાવ કર્ય…
GUJARAT

અમદાવાદ: અસારવામાં પ્રદૂષિત પાણી મુદ્દે ભારે બબાલ, રોષે ભરાયેલા સ્થાનિકોએ AMC કર્મચારીઓનો ઘેરાવ કર્ય…

June 8, 2026
જામનગર: રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા 3 વર્ષના માસૂમ બાળકનું મોત, પરિવારમાં આક્રંદ
GUJARAT

જામનગર: રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા 3 વર્ષના માસૂમ બાળકનું મોત, પરિવારમાં આક્રંદ

June 8, 2026
Next Post
નર્મદા: રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોનો હલ્લાબોલ, 3 મહિનાથી મહેનતાણું ન મળતાં અધ…

નર્મદા: રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોનો હલ્લાબોલ, 3 મહિનાથી મહેનતાણું ન મળતાં અધ...

કારેલીબાગ ખાસવાડી સ્મશાન અને ગોરવા વિસ્તારમાં વૃક્ષ ધરાશાય થવાના બે બનાવ, કાર દબાઈ | Two incidents o…

કારેલીબાગ ખાસવાડી સ્મશાન અને ગોરવા વિસ્તારમાં વૃક્ષ ધરાશાય થવાના બે બનાવ, કાર દબાઈ | Two incidents o...

સુરત પાલિકાના નેચર પાર્કમાં 34 દિવસમાં 1.09 લાખ મુલાકાતીઓ ઉમટ્યા : 30.08 લાખની આવક | 1 09 lakh visit…

સુરત પાલિકાના નેચર પાર્કમાં 34 દિવસમાં 1.09 લાખ મુલાકાતીઓ ઉમટ્યા : 30.08 લાખની આવક | 1 09 lakh visit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન, ફિનલેન્ડના પ્રમુખે વિદેશ નીતિના કર્યા વખાણ | finland p…

UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન, ફિનલેન્ડના પ્રમુખે વિદેશ નીતિના કર્યા વખાણ | finland p…

3 months ago
વળતરની માગ નહીં સ્વીકારાતા પરિવારજનોનો મૃતદેહ લેવા ઇનકાર | Family members refuse to accept body as c…

વળતરની માગ નહીં સ્વીકારાતા પરિવારજનોનો મૃતદેહ લેવા ઇનકાર | Family members refuse to accept body as c…

5 months ago
જામનગર તાલુકાના અલીયા ગામ નજીક રૂ. 4 કરોડ 79 લાખના ખર્ચે મેજર બ્રીજનું નિર્માણ થતાં ચોમાસામાં લોકોને…

જામનગર તાલુકાના અલીયા ગામ નજીક રૂ. 4 કરોડ 79 લાખના ખર્ચે મેજર બ્રીજનું નિર્માણ થતાં ચોમાસામાં લોકોને…

11 months ago
બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું |…

બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું |…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News